પીળા કલરની બિકીનીમાં ખુબ જ બોલ્ડ નજર આવી નુસરત જહાં, ટાઈટ ફિગર જોઈને હોંશ ઉઠી જશે - Chel Chabilo Gujrati

પીળા કલરની બિકીનીમાં ખુબ જ બોલ્ડ નજર આવી નુસરત જહાં, ટાઈટ ફિગર જોઈને હોંશ ઉઠી જશે

માં બન્યા પછી બનાવ્યું જ્યુસી ફિગર, ટાઈટ સાઈઝ જોતા જ મોં માંથી લાળ ટપકી ઉઠશે

અપ્સરા જેવી આ હિરોઈનને જોવા રેલીમાં જામે છે ભીડ! બિકીની વાળા ફોટા નેતા પણ એકલા ખૂણામાં બેસીને જોવે છે

બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મશહૂર અભિનેત્રી અને તૃણમુલ સાંસદ નુસરત જહાં ઘણી વખત કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. ક્યારેક તેની પર્સનલ લાઈફને કારણે તો ક્યારેક તેના ફોટોશૂટને કારણે નુસરત લોકોનું ધ્યાન ખેંચી જ લેતી હોય છે. અભિનય અને રાજનીતિ સિવાય નુસરત જહાં સોશિયલ પ્લેટફોર્મ પર પણ ખુબ એક્ટિવ રહેતી હોય છે. તે ઘણી વખત હોટ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી હોય છે. નુસરતના ચાહવા વાળા દુનિયાભરમાં મોજુદ છે.

અવાર નવાર તેની પોસ્ટમાં પર્સનલ અને પ્રોફેશનલ લાઈફની ઝલક જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે નુસરતે એવો અવતાર દેખાડ્યો છે કે લોકોના હોશ ઉડી ગયા છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર બિકીમાં કેટલીક તસવીરો શેર કરી છે જે અત્યારે ઈન્ટરનેટ પર કહેર વરસાવી રહી છે. હવે મા બન્યા બાદ પહેલીવાર તેનો બોલ્ડ અવતાર સામે આવ્યો છે. તે દરિયા કિનારે હોટ અંદાજમાં જોવા મળી રહી છે. તેણીએ એવું જાળીદાર ટોપ પહેર્યું છે કે અંદરના તમામ કપડાં સ્પષ્ટ દેખાય છે.

તસવીરમાં નુસરત સમુદ્ર કિનારે આરામથી ચીલ કરતી નજર આવી રહી છે. નુસરત પીળા કલરની બિકીમાં નજર આવી રહી છે. તેની પર અભિનેત્રીએ સફેદ કલરનું નેટ વાળું ટોપ પહેરેલું હતું. નુસરતે આ વચ્ચે લુકને લાલ લિપસ્ટિક અને મિનિમલ મેકઅપથી કમ્પ્લીટ કર્યો હતો. આ દરમ્યાન તેણે સન ગ્લાસીસ પણ પહેરેલા હતા. નુસરત જહાંએ તેની સોશિયલ મીડિયા વોલ પર કેટલીક તાજી તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. તસવીરોમાં તે યલો કલરની બિકીનીમાં જોવા મળી રહી છે.

નુસરતે આ ફોટોશૂટમાં એકથી એક જોરદાર પોઝ આપ્યા હતા. અભિનેત્રી બિકીમાં ખુબ જ હોટ દેખાઈ રહી છે જોકે તેની થ્રોબેક તસવીરો છે. અભિનેત્રીએ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, મને પાછા લઇ જાઓ. ચાહકોની વચ્ચે અભિનેત્રીનો આ અવતાર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. લોકો તેના અંદાજથી હેરાન પણ છે અને વખાણ પણ કરી રહ્યા છે. આ તસવીરોમાં નુસરત દરિયા કિનારે ક્વોલિટી ટાઈમ પસાર કરતી જોવા મળી રહી છે. તેણે આ બિકીની ઉપર મેશ ટોપ પહેર્યું છે. તે પહેર્યા બાદ પણ તેની અંદરની બિકીની સ્પષ્ટ દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by GNTTV (@goodnewstoday)

બિકીમાં અભિનેત્રીનો બીચ લુક ચાહકોની ધડકનો વધારી રહી છે. અભિનેત્રી તેના આ લુકમાં જલવો વિખેરતી જોઈ શકાય છે. તસવીરમાં જોઈ શકાય છે કે અભિનેત્રી બીચ પર કેતો સુંદર અને આરામદાયી સમય પસાર કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી નુસરત યશદાસ ગુપ્તાની સાથે તેના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. આ દરમિયાન નુસરતે વધુ ગરમ દેખાવા માટે તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને તેની આંખો પર કાળા ચશ્મા છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat J Ruhii (@nusratchirps)

નિખિલ જૈન સાથે અલગ થયા બાદ આ બંનેના સબંધો પર ઘણા બધા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા જોકે બંનેએ ખુલીને આખી દુનિયાની સામે આ સંબંધનો ખુલાસો કર્યો હતો. અભિનેત્રી તેની રૂટિન લાઈફથી જોડાયેલ અપડેટ્સ ચાહકોની સાથે શેર કરતી હોય છે. નુસરત એક છોકરાની માતા પણ છે. તે ઘણી વાર તેના છોકરાની ઝલક ચાહકોની સાથે શેર કરતી હોય છે. નુસરતે આ લુક સાથે બ્રાઈટ રેડ લિપસ્ટિક પહેરી છે. તેની આ સુંદર સ્ટાઈલ તેના ફેન્સને દિવાના બનાવી રહી છે.

Live 247 Media

disabled