સાંસદ નુસરત જહાંએ નારંગી રંગની બ્રા પહેરીને બોલ્ડ ફિગર દેખાડ્યું, જોતા જ ફેન્સ ઉતેજીત થવા લાગ્યા

બંગાળી ફિલ્મોની ફેમસ એક્ટ્રેસ અને તૃણમૂલ સાંસદ નુસરત જહાં પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પોતાની પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. ક્યારેક તે ટ્રોલર્સના નિશાના પર પણ આવી જાય છે. જો કે, નુસરતે ક્યારેય આ વાતની પરવા કરી નથી. તે તેના જીવનમાં ખૂબ જ બોલ્ડ અને બેબાક રહી છે. તેના લુકમાં પણ આ જ જોવા મળે છે. નુસરતને હવે કોઈ ઓળખની જરૂર નથી. તેણે પોતાની મહેનત અને શાનદાર કામના જોરે જ દર્શકોના દિલમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે. ચાહકો તેની એક ઝલક માટે આતુર રહેતા હોય છે.

આવી સ્થિતિમાં અભિનેત્રી તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. હાલમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક બોલ્ડ ત,વીરો શેર કરી છે. જેમાં તેણે પોતાનો ખૂબસૂરત અને ખૂબ જ બોલ્ડ લુક શેર કર્યો છે અને તેને જોઈને ફેન્સનો પરસેવો છૂટી ગયો છે. નુસરત જહાં વ્હાઈટ અને બ્લુ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. તેણે ઓરેન્જ બ્રા સાથે તેના લુકને ખૂબસૂરત અને બોલ્ડ બનાવ્યો છે.

નુસરત એક બાળકની માતા છે અને માતા બન્યા પછી પણ અભિનેત્રીએ તેની અદભૂત ફિટનેસ જાળવી રાખી છે. તસવીરોમાં તેની શાનદાર ફિટનેસ જોવા મળી રહી છે, જે તેની સુંદરતામાં વધારો કરી રહી છે. ફોટામાં જોવા મળી રહ્યું છે કે નુસરતે પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે કાનમાં મોટી બુટ્ટી પહેરી છે અને સાથે જ વાળ ખુલ્લા રાખ્યા છે. તે આ તસવીરોમાં નો મેકઅપ લુકમાં જોવા મળી રહી છે. તે તેના લુકને ફ્લોન્ટ કરતી પણ જોઈ શકાય છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલા ફોટામાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. પોતાની ફેવરિટ એક્ટ્રેસની આવી તસવીરો જોઇ ફેન્સ સોશિયલ મીડિયા પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. તે તેના વખાણ કરતાં થાકતા નથી.એક યુઝરે મમતા બેનર્જી પર ટોણો મારતા લખ્યું કે, ‘બસ મમતા દીદી તમને કંઈ ન કહે’. બીજાએ લખ્યું, ‘હાય ગરમી કોઈ એસી ચલા દો યાર’. આ સાથે કેટલાક તેમની બ્રા જોઈને ચોંકાવનારી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat J Ruhii (@nusratchirps)


એક યુઝરે અભિનેત્રી માટે લખ્યું, ‘તું મીઠાશની વ્યાખ્યા છે. તમારી પાસે મધ છે. તમે મીઠાશમાં કુદરતી રીતે પ્રતિભાશાળી છો. ઘણા યુઝર્સ તેની આ તસવીરો પર પ્રતિક્રિયા આપી તેના વખાણ કરી રહ્યા છે.

disabled