પતિ નહિ પણ બીજા પુરુષથી ગર્ભવતી થઈને બાળકને પેદા કરનાર અભિનેત્રી અને સાંસદે બ્લુ કલરની બ્રા પહેરીને ફેન્સને અધમૂવા કરી દીધા - Chel Chabilo Gujrati

પતિ નહિ પણ બીજા પુરુષથી ગર્ભવતી થઈને બાળકને પેદા કરનાર અભિનેત્રી અને સાંસદે બ્લુ કલરની બ્રા પહેરીને ફેન્સને અધમૂવા કરી દીધા

બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી નુસરત જહાં પશ્ચિમ બંગાળના બશીરહાટ સીટથી કોંગ્રેસની લોકસભા સાંસદ પણ છે છે, રાજનીતિની સાથે સાથે નુસરત એક્ટિંગ પણ કરે છે અને તે બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બેસ્ટ અને સફળ અભિનેત્રી છે.નુસરત જહાં સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે. નુસરત એક બાળકની માતા છે અને માતા બન્યા પછી પણ અભિનેત્રીએ તેની અદ્દભુત ફિટનેસ જાળવી રાખી છે.

નુસરતે બંગાળી ફિલ્મ શોત્રુ દ્વારા અભિનયની શરૂઆત કરી હતી,જેના પછી નુસરતે એકથી એક્સ શાનદાર બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે.વર્ષ 2019માં નુસરતે બિઝનેસ મેન નિખિલ જૈન સાથે તુર્કીમાં લગ્ન કર્યા હતા,પણ અચાનક જ યશદાસ ગુપ્તા સાથેના તેના રિલેશનને લીધે લોકોને ચોંકાવી દીધા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસ્વીરોમાં તે ક્યૂટ લાગી રહી છે. પોતાની ફેવરિટ એક્ટ્રેસની આવી તસવીરો જોઇ ફેન્સ સોશિયલ મીડિયા પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. તે તેના વખાણ કરતાં થાકતા નથી.એક યુઝરે મમતા બેનર્જી પર ટોણો મારતા લખ્યું કે, ‘બસ મમતા દીદી તમને કંઈ ન કહે’. બીજાએ લખ્યું, ‘હાય ગરમી કોઈ એસી ચલા દો યાર’. આ સાથે કેટલાક તેમની બ્રા જોઈને ચોંકાવનારી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

થોડા દિવસો પહેલા અભિનેત્રી તેના પુત્રને મૂકીને કાશ્મીરના વાદળોમાં વેકેશન એન્જોય કરવા પહોંચી હતી જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ હતી.બોયફ્રેન્ડ યશદાસ ગુપ્તા પણ અભિનેત્રીની તસવીરોને લાઈક કરવાથી પોતાને રોકી શક્યા નહિ. બાંગ્લા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી નુસરત જહાંએ 26 ઓગસ્ટના રોજ એક દીકરાને જન્મ આપ્યો હતો.હાલ તે પતિથી અલગ યશ ગુપ્તા અને પોતાના દીકરા સાથે સમય વિતાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Tolly Squad (@tollysquad)

તાજેતરમાં જ નુસરતે પોતાની ખુબ જ મનમોહક તસ્વીર શેર કરી છે જેને જોઈને ચાહકોનો પણ પરસેવો છૂટી ગયો છે. સામે આવેલી તસ્વીરોમાં નુસરત પીળું સ્કર્ટ અને બ્લુ બ્રા પહેરીને અંગળાઇ લેતી દેખાઈ રહે છે, આ આઉટફિટ સાથે નુસરતે પોતાના વાળ ખુલ્લ રાખ્યા છે અને કાનમાં ગોલ્ડન ઈયરરિંગ પહેરી રાખી છે જે તેની સુંદરતામાં અનેક ગણો વધારો કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat J Ruhii (@nusratchirps)

બીજી તસ્વીરમાં નુસરતે કાઉચ પર સુતા સુતા પણ પોઝ આપ્યા છે, જેની અદાઓ ચાહકોને ખુબ પસંદ આવી રહી છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે,”હાય ગરમી, કોઈ એસી ચલાદો યાર”.  તસવીરોમાં તેની શાનદાર ફિટનેસ જોવા મળી રહી છે, જે તેની સુંદરતામાં વધારો કરી રહી છે. નુસરત બંગાળી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી છે પણ તેના ચાહનારાઓ દુનિયાભરમાં છે.રાજનીતિથી લઈને ગ્લેમર ઇન્ડસ્ટ્રી સુધી નુસરતે પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે.

Uma Thakor

disabled