નુસરત ભરૂચા ગુલાબના કળી જેવી ખીલેલી દેખાઈ, ન દેખાવાનું દેખાઈ જાય એવો ડ્રેસ પહેર્યો અને થઇ ગઈ ઉપ્સ મોમેન્ટ - Chel Chabilo Gujrati

નુસરત ભરૂચા ગુલાબના કળી જેવી ખીલેલી દેખાઈ, ન દેખાવાનું દેખાઈ જાય એવો ડ્રેસ પહેર્યો અને થઇ ગઈ ઉપ્સ મોમેન્ટ

બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા અવાર નવાર તેના બોલ્ડ ફેશનથી ઈમ્પ્રેસ કરતી નજર આવતી હોય છે. હસીના એવી રીતે દરેક સ્ટાઇલને કેરી કરતી હોય છે કે તેની અદાઓ લોકો જોતા રહી જતા હોય છે. આજ કારણ છે કે આ હસીનાની તસવીરને ખુબ પસંદ કરવામાં આવતી હોય છે. સાથે જ બોલ્ડ આઉટફિટ કેરી કરવામાં નુસરત ક્યારેય અચકાતી નથી પરંતુ પુરા કોન્ફિડન્સ સાથે તેને કેરી કરવા માટે તૈયાર રહેતી હોય છે. તેવો જ એક ડ્રેસ અભિનેત્રીએ થોડા દિવસ પહેલા પહેર્યો હતો અને તેના લુકને જોઈને ચાહકોના હોશ ઉડી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Chandani (@styledbychandani)

નુસરતે અપૂર્વ મહેતાના જન્મ દિવસ પર આ બ્લશ પિંક કલરનો ડ્રેસ પહેર્યો હતો જે અભિનેત્રીએ ફેશન ડિઝાઈનર સૂર્યા સરકારના કલેક્શનમાંથી ઉપાડ્યો હતો. હસીનાનો આ ડ્રેસ બનાવવા માટે શિયર અને સાટન ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના કારણે નુસરતનો લુક ખુબ જ હોટ નજર આવી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Chandani (@styledbychandani)

ડ્રેસનો બસ્ટ વાળા ભાગ પર ગુલાબની પાંખડી જેવી ડિઝાઇન આપવામાં આવી હતી જેને હદથી વધારે બોલ્ડ દેખાવાથી બચાવા માટે ટ્રાન્સપેરેન્ટ કપડાને જોડવામાં આવું હતું. તેમજ વેસ્ટ પર મેચિંગ ફેબ્રિક વાળો બેલ્ટ આપવામાં આવ્યો હતો જેના કારણે નુસરતના સાઈડ કર્વ્સ હાઈલાઈટ થઇ રહ્યા હતા. તેમજ કમરના કિનારે બંને બાજુ શીયર ફેબ્રિકને ડ્રેસથી અટેચ કરવામાં આવ્યું હતું જે લુકને હોટનેસ ઉમેરવાનું કામ કરી રહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by SheetalfKhan (@sheetal_f_khan)


નુસરતનો આ ડ્રેસ આગળથી એસિમિટ્રિકલ પેટર્નમાં હતો જેમાં તેના ટોન્ડ કરેલા પગ ફ્લોન્ટ થતા દેખાઈ રહ્યા હતા. તેના આ લુકને કમ્પ્લીટ કરવા માટે મિનિમલ શેડ વાળા સ્ટ્રેપી હિલ્સ કેરી કરેલા હતા. તેમજ મિનિમલ મેકઅપ સાથે હસીનાએ કાનમાં ડ્રોપડાઉન ઈયરિંગ્સ પહેર્યા સાથે હાથમાં રિંગ અને પર્પલ કલરની બેગ કેરી કરેલી હતી.


નુસરત નો આ લુક તમે કોઈ કોકટેલ પાર્ટી માટે લઇ શકો છો. તેમજ તેના સુપર મોડલ વાળા પોઝથી ઇન્સ્પિરેશન પણ લઇ શકો છો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ફિલ્મ ‘હુડદંગ’માં નુસરતની સાથે સની કૌશલ લીડ રોલમાં નજર આવશે. ફિલ્મનું ટ્રેઇલર રિલીઝ થઇ ચૂક્યું છે જે દર્શકોને ખુબ પસંદ પણ આવી રહ્યું છે.

Live 247 Media

disabled