કિયારા અડવાણીને ભૂલીને બોયફ્રેન્ડ નોરા ફતેહીને પાછળથી બધે હાથ ફેરવીને હરકત કરતા જોવા મળ્યો, ભારે નસીબદાર છે મારો બેટો - Chel Chabilo Gujrati

કિયારા અડવાણીને ભૂલીને બોયફ્રેન્ડ નોરા ફતેહીને પાછળથી બધે હાથ ફેરવીને હરકત કરતા જોવા મળ્યો, ભારે નસીબદાર છે મારો બેટો

બોલિવુડ અભિનેતા એવા સિદ્ધાર્થ મલ્હોત્રાની આવનારી ફિલ્મ થેન્ક ગોડનું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. ફિલ્મના ટ્રેલર પર સોશિયલ મીડિયા પર જબરદસ્ત રિએક્શન મળી રહ્યા છે. ફિલ્મમાં સિદ્ધાર્થ અને નોરા ફતેહીની જોડી હાલ ખુબ ચર્ચાનો વિષય બની છે. ટ્રેલરમાં સિદ્ધાર્થ-નોરાને અમુક સેકન્ડ માટે સ્ક્રીન સ્પેસ મળી છે. અમુક સેકન્ડના બંનેના સીન્સે ધૂમ મચાવી દીધી છે અને દર્શકો તેમને સ્ક્રીન પર જોવા માટે અધીરા બની રહ્યા છે.

નોરા-સિદ્ધાર્થ બંનેની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. ફિલ્મમાં કપલ વચ્ચે એક રોમેન્ટિક સોન્ગ શૂટ કરવામાં આવ્યું છે જેમાં બંને એકબીજા સાથે ઇન્ટીમેન્ટ થતા દેખાઈ રહ્યા છે. સોન્ગમાં કપલ જબરદસ્ત ઇન્ટીમેન્ટ ડાન્સ કરી રહ્યા છે, જેને જોઈને ચાહકોના દિલની ધડકન પણ વધી ગઈ છે. બંને વચ્ચે બેડ સીન પણ દર્શાવવામા આવ્યો છે.

વીડિયોમાં નોરા એકદમ બોલ્ડ અને સુંદર દેખાઈ રહી છે. ફિલ્મના ટ્રેલરમાં નોરાને જોતા જ લોકો અધીરા બની ગયા છે અને લોકો ફિલ્મની આતુરતાથી રાહ જોવા લાગ્યા છે.  નોરા આ વીડિયોમાં હંમેશાની જેમ એકદમ બોલ્ડ સ્ટાઈલિશ અને આર્કષક દેખાઈ રહી છે, ફિલ્મમાં અજય દેવગણ અને રકૂલ પ્રીત સિંહ પણ ખાસ કિરદારમાં જોવા મળશે.

ફિલ્મમાં રકૂલ સિદ્ધાર્થની પત્નીના રૂપમાં હશે જે પોલીસના કિરદારમાં જોવા મળશે. ફિલ્મ 25 ઓક્ટોબર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે, ફિલ્મને ઇન્દ્ર કુમારે ડાયરેક્ટ કરી છે.ફિલ્મમાં યમરાજ અને ચિત્રગુપ્તની એક નવી જ કહાની જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર દર્શકોને એકદમ દિલચસ્પ લાગી રહ્યુ છે.ફિલ્મમાં અજય દેવગન ચિત્રગુપ્તના કિરદારમાં જોવા મળશે.

જો કે અમુક લોકોને ફિલ્મની કહાની જોઈને માયૂસી થશે. ટ્રેલરમા દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે અચાનક સિધ્ધાર્થનું અકસ્માત થાય છે અને તે જીવન અને મોતના વચ્ચે જજુમી રહ્યો હોય છે. આ વચ્ચે સિદ્ધાર્થની આત્મા ચિત્રગુપ્તના દરબારમાં પહોંચે છે જ્યા લોકોના કર્મોનો હિસાબકિતાબ કરવામાં આવે છે.

હંમેશા સિરિયસ રોલ  કરનારા અજય દેવગનની આ કોમેડી લોકોને કઈ ખાસ પસંદ નથી આવી રહી.ટ્રેરલના અંતમાં દર્શકોને હસાવવા માટે જોકનો તડકો પણ લગાવવામાં આવ્યો છે, પણ તે પણ લોકોને સડકછાપ લાગી રહ્યું છે.એવામાં દર્શકોએ ફિલ્મને કોપી-પેસ્ટ જણાવી છે કેમ કે ફિલ્મ સલમાન ખાનની ફ્લોપ ફિલ્મ ગોડ તુસી ગ્રેટ હો ના સમાન જ દેખાઈ રહી છે. હવે ફિલ્મ કેટલી હિટ સાબિત થાય એ તો ફિલ્મ રિલીઝ બાદ જ જાણ થશે.

આ સાથે ફિલ્મનો ટકરાવ અક્ષય કુમારની ફિલ્મ રામ સેતુ થાશે થવાનો છે. પહેલા કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ રામસેતુ પણ દિવાળીના સમયે રિલીઝ કરવામાં આવશે, જો કે રિલીઝ ડેટનો ખુલાસો કરવામાં આવ્યો નથી. આ વર્ષે અજય રનવે-34 જેવી ફ્લોપ ફિલ્મ આપી ચુક્યો છે જ્યારે અક્ષયની ગત અમુક ફિલ્મો પણ લગાતાર ફ્લોપ લિસ્ટમાં શામેલ થઇ રહી છે.

yc.naresh

disabled