"ડાંસ મેરી રાની"ના શુટ પર નોરા ફતેહી સાથે આ શું થઇ ગયુ ? સ્ટ્રેચર પર ઉઠાવી લઇ ગયા લોકો - Chel Chabilo Gujrati

“ડાંસ મેરી રાની”ના શુટ પર નોરા ફતેહી સાથે આ શું થઇ ગયુ ? સ્ટ્રેચર પર ઉઠાવી લઇ ગયા લોકો

આવી હોટ નોરને જોઈને પેલાંથી ના રહેવાયું તો બધે ફેરવવા લાગ્યો હાથ જુઓ વીડિયો!

નોરા ફતેહી તેની બોલ્ડ તસવીરો અને કિલર ડાન્સ મૂવ્સને કારણે હેડલાઈન્સમાં રહે છે. ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી આ વખતે સુપરસ્ટાર સિંગર ગુરુ રંધાવા સાથે મળી તેના નવા મ્યુઝિક વીડિયોથી ચાહકોના હોશ ઉડાવી રહી છે. નોરા તેના ગીતમાં ‘જલપરી’ના અવતારમાં જોવા મળી રહી છે. બંનેનું નવું મ્યુઝિક આલ્બમ ‘ડાન્સ મેરી રાની’ રિલીઝ થઇ ગયુ છે. જો કે અભિનેત્રીની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેને સેટ પરથી લાવવા માટે સ્ટ્રેચરનો સહારો લેવો પડ્યો હતો.

બોલિવૂડની ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નોરા ફતેહી સ્ટ્રેચર પર પડેલી જોવા મળી રહી છે. કેટલાક લોકો નોરા (નોરા ફતેહી)ને સ્ટ્રેચર પર લઈ જઈ રહ્યા છે. ગુરુ રંધાવાએ તેના સ્ટ્રેચર પર પડેલા તેનો વીડિયો પણ તેના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. નોરા ફતેહીના નવા ગીત ડાન્સ મેરી રાનીનું શૂટિંગ ચાલી રહ્યું છે જે દરમિયાન આ વીડિયો છે. નોરાનો આવો વીડિયો વાયરલ થયા બાદ તેના ફેન્સ ખૂબ જ નારાજ થઈ ગયા છે.

નોરાને સ્ટ્રેચર પર પડેલી જોઈને ચાહકો પણ ચિંતિત થઈ ગયા હતા અને પૂછવા લાગ્યા હતા કે બધું બરાબર છે. નોરા ફતેહી બીજી વાર પંજાબી સિંગર ગુરુ રંધાવા સાથે સ્ક્રીન શેર કરી રહી છે. બંનેનું નવું મ્યુઝિક આલ્બમ ‘ડાન્સ મેરી રાની’ 21 ડિસેમ્બરે રિલીઝ થઈ ગયુ છે. પરંતુ સોંગ રિલીઝ થતા પહેલા જ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થયો હતો, જેને જોયા બાદ લોકો નોરાના સ્વાસ્થ્યને લઈને ચિંતા કરવા લાગ્યા છે.

વીડિયોમાં અભિનેત્રી સ્ટ્રેચર પર સૂતી જોવા મળે છે. મ્યુઝિક આલ્બમ માટે નોરાએ ‘જલપરી’નો અવતાર લીધો છે અને અભિનેત્રી માટે ટાઇટ કપડામાં ફરવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. આ કારણોસર, નોરાને સ્ટ્રેચર પર સૂવડાવી ખસેડવામાં આવી હતી. નોરા ફતેહીના આ ડ્રેસ વિશે વાત કરીએ તો આ કોઈ સામાન્ય ડ્રેસ નથી. નોરાનો આ ડ્રેસ વિદેશમાં તૈયાર કરવામાં આવ્યો છે, જેનું વજન 15 કિલો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેને બનાવવામાં લગભગ 3 મહિના જેટલો સમય લાગ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Guru Randhawa (@gururandhawa)

Live 247 Media

disabled