એરપોર્ટ પર બોલ્ડ ટોપમાં સ્પોટ થઇ અભિનેત્રી, ટોપમાં એવી જગ્યાએ ફાટેલું હતું કે ફેન્સનું મન ડોલી ગયું - Chel Chabilo Gujrati

એરપોર્ટ પર બોલ્ડ ટોપમાં સ્પોટ થઇ અભિનેત્રી, ટોપમાં એવી જગ્યાએ ફાટેલું હતું કે ફેન્સનું મન ડોલી ગયું

ઓહો શું સાઈઝ છે નોરાની…!!! નવી નવી તસવીરો જોઈને આંખો અંજાઈ જશે

નોરા ફતેહી સોશિયલ મીડિયા સેન્સેશન છે. તે હંમેશા સુંદર તસવીરો અને વીડિયો દ્વારા તેના ફેન્સને સરપ્રાઈઝ કરતી રહે છે. તે તેની આધુનિક ડ્રેસિંગ સેન્સ અને આકર્ષક ડાંસિંગ માટે જાણીતી છે.  નોરા ફતેહીને ઘણીવાર બોલ્ડ ડ્રેસમાં સ્પોટ કરવામાં આવે છે. નોરા ફતેહી તેના બોલ્ડ ટોપના કારણે ટ્રોલના નિશાના પર આવી છે.  તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નોરા ફતેહી હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.

હંમેશની જેમ આ વખતે પણ બધાની નજર નોરા ફતેહીના લુક પર અટકી ગઈ.આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે નોરા ફતેહીના ટોપમાં ફ્રન્ટમાં ડિઝાઈનર સ્લિટ હતું જે તેના દેખાવને ડેરિંગ બનાવી રહ્યું હતું.આ સાથે જ બધાની નજર નોરા ફતેહીના કોન્ફિડન્ટ વોક પર અટકી ગઈ. પોતાના બોલ્ડ અવતાર અને ડાન્સિંગ મૂવ્સથી બોલિવૂડ જગતમાં ખળભળાટ મચાવનાર અભિનેત્રી નોરા ફતેહી અવારનવાર કોઇના કોઇ કારણસર ચર્ચામાં રહેતી હોય છે.

નોરાની ફેશન સેન્સ અને સ્ટાઇલ હંમેશા લાઈમલાઈટમાં રહે છે. નોરાનો હોટ અવતાર અવારનવાર વાયરલ થતો હોય છે. નોરાએ બોલ્ડ ટોપ અને ગ્રે સ્વેટપેન્ટ પહેર્યું હતું. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તે સનગ્લાસ પહેરેલી જોવા મળી રહી છે. પરંતુ તેણે સ્વેટશર્ટ કાઢીને હાથમાં લીધું અને ઝડપથી ચાલવા લાગી. ત્યારે તેના ટોપનો વિચિત્ર કટ લોકોની નજરમાં આવી ગયો. વીડિયોમાં કટને કારણે નોરાના શરીરનો ઉપરનો ભાગો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો હતો.

આ વીડિયો સ્લો મોશનમાં શેર કરવામાં આવ્યો છે. હવે તેના કોમેન્ટ બોક્સમાં કેટલાક લોકો નોરા અને કેટલાક વીડિયો બનાવનાર ફોટોગ્રાફરને ટ્રોલ કરી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે સ્લો મોશનના કારણે તેનો ડ્રેસ વધુ બદસૂરત લાગે છે તો કોઈએ લખ્યું છે કે કેમેરા જોઈને સ્વેટશર્ટ ઉતારવાનો હેતુ શું છે ? નોરા ફતેહી આજકાલ સત્યનેવ જ્યતેમાં તેના આઈટમ સોંગ માટે ચર્ચામાં છે. નોરા ફતેહીના કરિયરની શરૂઆત ‘બિગ બોસ’થી થઈ હતી અને ત્યારથી તેણે ઘણા ગીતોમાં કામ કર્યું છે.

તેના ગીત ‘દિલબર’ અને ‘ગરમી’એ ઘણી હેડલાઇન્સ બનાવી છે. નોરાએ તાજેતરમાં જ ‘છોડ દેંગે’ ગીતમાં અભિનય કર્યો હતો. આ પહેલા અભિનેત્રી ‘નચ મેરી રાની’ ગીતમાં જોવા મળી હતી. નોરા અજય દેવગન અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’માં પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

Live 247 Media

disabled