નોરા ફતેહીએ ફરી દેખાડ્યું બોલ પર તલ, ઉફ્ફ આ જોઈને ભલભલાના પેન્ટમાં ખલબલી મચી જશે - Chel Chabilo Gujrati

નોરા ફતેહીએ ફરી દેખાડ્યું બોલ પર તલ, ઉફ્ફ આ જોઈને ભલભલાના પેન્ટમાં ખલબલી મચી જશે

ડાન્સિંગ સેન્સેશન અને ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ નોરા ફતેહી દર વખતે પોતાની પ્રતિભા, કૌશલ્ય અને ચાલથી ધૂમ મચાવે છે.નોરા જે પણ કરે છે, તે પૂરા દિલથી અને સ્વેગ સાથે કરે છે.નોરા હમેંમશા અલગ અલગ આઉટફિટમાં સ્પોટ થાય છે, જેમાં તેનો અંદાજ એકદમ બોલ્ડ હોય છે. હાલ નોરા ઝલક દિખલાજા રીયાલિટી શો ને જજ કરી રહી છે. એવામાં હાલમાં જ નોરા સુકેશ સાથેના મની લોન્ડ્રીંગ કેસને લીધે પણ ચર્ચામાં બનેલી છે.

 

એવામાં હાલમાં જ નોરાનું નવું સોન્ગ રિલીઝ થયું છે જેમાં નોરા અને સિદ્ધાર્થ મલ્હોત્રાની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. હંમેશાની જેમ આ સોન્ગમાં નોરા એકદમ લુકમાં જોવા મળી રહી છે અને તેના કિલર ડાન્સ મૂવ્સ લોકોને દીવાના બનાવી રહ્યા છે. નોરાનું આ સોન્ગ અજય દેવગનની ફિલ્મ થેન્ક ગોડનું છે, જેનું ટ્રેલર પણ હાલમાં જ રિલીઝ થયું છે.

આ વચ્ચે નોરાનો નવો લુક સામે આવ્યો છે. જેમાં તે રેડ કલરનો એકદમ ડીપનેક ડ્રેસ પહેરેલી દેખાઈ રહી છે. નેહાનો આ લુક તેની ફિલ્મ થેન્ક ગોડનો છે.નોરાએ આ આઉટફિટ સાથે હેવી મેકઅપ કર્યો છે અને પોતાના વાળને વેવી લુક આપતા ખુલ્લા રાખ્યા છે. નોરાએ સુંદર જવેલરી પણ પહેરી રાખી છે જેમાં તેની સુંદરતા અને હોટનેસ અનેક ગણી ઉભરાઈ રહી છે.

 

નેહાના આ ડ્રેસનું નેક એટલું ડીપ હતું કે તેમા તેના ક્લીવેજ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે, અને તેના ક્લીવેજ પરનું તલ જોઈને લોકો  તેમાં ડૂબી ગયા છે. નોરાની આ તસવીરો લોકોએ ખુબ પસંદ કરી છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. રેડ ડ્રેસમાં નેહાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ થઇ રહ્યું છે જેમાં તે એકદમ સ્ટનિંગ લાગી રહી છે. એક યુઝરે તો કમેન્ટમાં લખ્યું કે,”આજે ફરીથી તલનો દીદાર થયો”.

 

નોરાએ આ લુકમાં એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. નોરા અભિનેત્રી રેખાના સોન્ગ પર પોતાની અદાઓ દેખાડી રહી છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘ઈન આંખોકી મસ્તી’ સોન્ગ વાગી રહ્યું છે અને નોરા પોતાની અદાઓથો લોકોને ઘાયલ કરી રહી છે. વીડિયોમાં નોરા રેદની સાથે પિન્ક લહેંગો પહેરીને પણ હુસ્નનો જાદુ ચલાવતી જોવા મળી રહી છે. નોરાનો આ વીડિયો લોકો ખુબ ખુબ પસંદ કર્યો છે અને તેની અદાઓની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

 

નોરા આવનારી ફિલ્મ થેન્ક ગોડમાં જોવા મળશે. ફિલ્મમાં અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ મુખ્ય ભૂમિકામાં છે.આ  ફિલ્મનું ગીત માણીકે પણ રિલીઝ થયું છે જેમાં નોરાનો અંદાજ અને ડાન્સ મૂવ્સ લોકોને ખુબ પસંદ આવ્યા છે. આ ફિલ્મ કોમેડી ડ્રામાં હશે.જો કે અમુક લોકોને ફિલ્મની કહાની જોઈને માયૂસી થશે. ટ્રેલરમા દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે અચાનક સિધ્ધાર્થનું અકસ્માત થાય છે અને તે જીવન અને મોતના વચ્ચે જજુમી રહ્યો હોય છે. આ વચ્ચે સિદ્ધાર્થની આત્મા ચિત્રગુપ્તના દરબારમાં પહોંચે છે જ્યા લોકોના કર્મોનો હિસાબકિતાબ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

હંમેશા સિરિયસ રોલ  કરનારા અજય દેવગનની આ કોમેડી લોકોને કઈ ખાસ પસંદ નથી આવી રહી.ટ્રેરલના અંતમાં દર્શકોને હસાવવા માટે જોકનો તડકો પણ લગાવવામાં આવ્યો છે, પણ તે પણ લોકોને સડકછાપ લાગી રહ્યું છે.એવામાં દર્શકોએ ફિલ્મને કોપી-પેસ્ટ જણાવી છે કેમ કે ફિલ્મ સલમાન ખાનની ફ્લોપ ફિલ્મ ગોડ તુસી ગ્રેટ હો ના સમાન જ દેખાઈ રહી છે. હવે ફિલ્મ કેટલી હિટ સાબિત થાય એ તો ફિલ્મ રિલીઝ બાદ જ જાણ થશે.

yc.naresh

disabled