નોરા ફતેહીએ પહેરી લીધા એવા કપડા કે લોકોએ ઉર્ફી જાવેદ સાથે કરી દીધી સરખામણી, આવું ટેસ્ટી ફિગર આખી દુનિયામાં કોઈનું નથી
નોરા ફતેહી તેની હોટનેસ માટે જાણીતી છે. તે જે લુક કેરી કરે છે તે વાયરલ થઇ જાય છે. તેનો એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. નોરાના આ વીડિયોને લોકો ખૂબ શેર કરી રહ્યા છે. નોરા ફતેહીનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તેણે ડેનિમ લુક કેરી કર્યો છે. તેણે લાઇટ કલરનું ડેનિમ ટોપ પહેર્યું છે, જેમાં ડેનિમ લોઅર અને બૂટ મેચ કર્યા છે. પોતાના ડેનિમ લુકને પૂર્ણ કરવા માટે નોરાએ વાળ ખુલ્લા રાખ્યા હતા.
આ વીડિયો શૂટિંગ સેટનો જણાવવામાં આવી રહ્યો છે. નોરાના વીડિયોને ઘણા ઇન્સ્ટા પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. નોરાના આ લુકને જોઇને ચાહકો ગાંડા થઇ ગયા છે. લોકો આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને વીડિયો લાઈક અને શેર પણ કરી રહ્યા છે. નોરાના આ વીડિયો પર એક યુઝરે કમેન્ટ કરી લખ્યુ- અમે તમારા માટે પાગલ છીએ. અન્ય યુઝરે લખ્યું – તમે ખૂબ જ સુંદર છો.
આ સિવાય કેટલાક લોકો નોરા ફતેહીને આ લુક માટે તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી, ‘મારો અકસ્માત થયો હતો, જે બાદ મારા પેન્ટની પણ આવી જ હાલત થઈ હતી.એકે તો નોરાની સરખમાણી ઉર્ફી સાથે પણ કરી દીધી. તેણે લખ્યુ- શું ઉર્ફીનો ડિઝાઇનર મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, નોરા ફતેહી ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. તે દરરોજ પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
View this post on Instagram
નોરાના ઈન્સ્ટાગ્રામ પર 41 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તાજેતરમાં જ એક્ટ્રેસ ડાન્સરનું એક વિડીયો સોંગ રિલીઝ થયું હતું. ઉલ્લેખનીય છે કે, આ પહેલા નોરાનો ગુલાબી લુક વાયરલ થયો હતો. જેમાં તે ઘણી જ ખૂબસુરત લાગી રહી હતી. ભારે વરસાદ વચ્ચે નોરા શુટિંગ માટે પહોંચી હતી. આ દરમિયાનના તેના કેટલાક વીડિયો ઘણા વાયરલ થયા હતા. જેમાં તે ગુલાબી સાડીમાં જોવા મળી હતી. આ સાડી સાથે તેણે ડીપ નેક બ્લાઉઝ પહેર્યો હતો. આ લુકની તેણે ઘણી તસવીરો પણ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેમાં તે પલ્લૂ ગીરાવી પોઝ આપી રહી હતી.
View this post on Instagram