ડાન્સિંગ ક્લાસની બહાર સ્પોટ થઇ નોરા ફતેહી, જુઓ આ વખતે કેવો હતો તેનો અંદાજ - Chel Chabilo Gujrati

ડાન્સિંગ ક્લાસની બહાર સ્પોટ થઇ નોરા ફતેહી, જુઓ આ વખતે કેવો હતો તેનો અંદાજ

સ્વર્ગથી આવેલી પરી નોરા તો નોરા છે હો બાકી…જુઓ 7 તસવીરો આંખોને ઠંડક મળશે

અરેબિયન સુંદરી અને બેલી ડાન્સર નોરા ફતેહી પોતાના ડાન્સની સાથે સાથે પોતાના આકર્ષક ફિગર અને બોલ્ડનેસને લીધે પણ જાણવામાં આવે છે. ચાહકો તેની દરેક અદાઓ પર ઘાયલ થઇ જાય છે.


નોરા માત્ર પાંચ હજાર રૂપિયા લઇને ભારત આવી હતી અને આજે પોતાના દમ પર કરોડોની માલકીન બની ગઈ છે.અમુક દિસવો પહેલા જ નોરાને ડાન્સ ક્લાસની બહાર જોવામાં આવી હતી, આ સમયે તેનો અંદાજ ખુબ જ લાજવાબ હતો.

આ સમયે નોરાએ ગ્રે શોર્ટ્સ અને જેકેટ્સ પહેરી રાખ્યું હતું અને સ્પોર્ટ્સ શૂઝ પહેરી રાખ્યા હતા અને બ્લેક બેગ પણ કેરી કર્યું હતું.

નોરાએ ચેહરા પર બ્લેક માસ્ક પણ પહેર્યું હતું અને ખુલ્લા વાળમાં નોરા ખુબ જ સુંદર લાગી રહી હતી. મીડિયાને જોતા જ નોરાએ હંમેશાની જેમ સુંદર પોઝ પણ આપ્યા હતા.

‘દિલબર ગર્લ’ નોરા સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની તસ્વીરો કે વીડિયો શેર કરતી રહે છે. ચાહકો પણ તેની બોલ્ડ અદાઓને ખુબ જ પસંદ કરે છે, તેની તસ્વીરો સામે આવતા જ ધડાધડ વાયરલ થઇ જાય છે.

નોરા એક સારી અભિનેત્રી, ડાંસર અને મૉડલ પણ છે. જો કે મોટા ભાગે તે બેલી ડાન્સ માટે જાણવામાં આવે છે. નોરા ફિલ્મોના સિવાય ઘણા આલ્બમમાં પણ કામ કરી ચુકી છે.

નોરાએ કારકિર્દીની શરૂઆત વર્ષ 2014માં ફિલ્મ રૉર-ધ ટાઇગર ઓફ સુંદરબન્સ દ્વારા કરી હોતી જો કે તેમાં નોરાનો ખુબ નાનો રોલ હતો. ફિલ્મમાં મુખ્ય અભિનેતા અભિનવ શુક્લા હતા. નોરા નચ બલિયેમાં પણ જોવા મળી ચુકી છે અને બિગ બોસની કન્ટેસ્ટન્ટ પણ રહી ચુકી છે.

Live 247 Media

disabled