ડાંસ કરતા સમયે Oops મોમેન્ટનો શિકાર થઇ નોરા ફતેહી, બધાની સામે ઉડી ગયો ડ્રેસ અને ના દેખાવાનું દેખાઇ ગયુ - Chel Chabilo Gujrati

ડાંસ કરતા સમયે Oops મોમેન્ટનો શિકાર થઇ નોરા ફતેહી, બધાની સામે ઉડી ગયો ડ્રેસ અને ના દેખાવાનું દેખાઇ ગયુ

લાઇવ ડાંસમાં ઉડી ગયો નોરા ફતેહીની ડ્રેસ, નીચે ન દેખાવાનું દેખાઈ ગયું અને ફેન્સ જોતા જ બેકાબુ

બોલિવૂડની દિલબર ગર્લ નોરા ફતેહીની ગણતરી બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓમાં થાય છે. તેની દરેક સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. ઘણી વખત, પોતાને ગ્લેમરસ દેખાડવા માટે, નોરા ફતેહી એવો ડ્રેસ પહેરે છે કે તેને ઉપ્સ મોમેન્ટનો શિકાર બનવું પડે છે. એકવાર આવું જ કંઈક જોવા મળ્યું હતું જ્યારે નોરા ફતેહી લોકો સામે લાઈવ પરફોર્મન્સ આપી રહી હતીઅને ત્યારે તેનો ડ્રેસ ઉડી ગયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નોરા ફતેહીની આસપાસ લોકો ઉભા છે અને તે વચ્ચે ડાન્સ કરી રહી છે.

પોતાના ડાન્સના દમ પર બોલિવૂડમાં જગ્યા બનાવનાર સુંદર અભિનેત્રી નોરા ફતેહી પોતાના વીડિયો અને તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. જ્યારે પણ તે ડાન્સ ફ્લોર પર આવે છે ત્યારે દર્શકોની નજર તેના પર ટકેલી હોય છે. જ્યારે પણ તે ફેન્સની વચ્ચે પહોંચે છે ત્યારે લોકો તેને ડાન્સ કરવાની ડિમાન્ડ કરવા લાગે છે. ત્યારે પણ આવું જ કંઇક થયુ હતુ.

નોરા ફતેહી તેના અદ્ભુત મૂવ્સ બતાવી રહી છે જેના કારણે દર્શકો માટે તેમની નજર હટાવવાનું મુશ્કેલ બી રહ્યુ છે. ડાન્સ કરતી વખતે કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. નોરા ફતેહીએ લાઈવ ડાન્સ પરફોર્મન્સ દરમિયાન બ્લુ વન પીસ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસની બાજુમાં સ્ટાઇલિશ કટ હતો. આ કટને કારણે કારણે નોરાને Oops મોમેન્ટનો શિકાર થવું પડ્યું હતું. ડાન્સ કરતી વખતે તે ગોળ ગોળ ફરી રહી હતી અને ત્યારે જ સ્ટાઇલિશ ડ્રેસ ઉડવા લાગ્યો. આ દરમિયાન નોરાના અંડરગારમેન્ટ કેમેરામાં કેદ થયા હતા.

જો કે નોરાએ તેના ડ્રેસને સંભાળવાની ઘણી કોશિશ કરી, પરંતુ ત્યાં સુધીમાં તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ગઈ હતી. નોરા ફતેહીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેણે બિગબોસથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પછી નોરા ઘણા ગીતોમાં ડાન્સ કરતી જોવા મળી હતી. નોરાના દિલબર અને ગરમી સોંગને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. હાલમાં જ નોરા ગુરુ રંધાવા સાથે ડાન્સ મેરી રાની ગીતમાં જોવા મળી હતી. નોરા છેલ્લે ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેના અભિનયના ઘણા વખાણ થયા હતા.

 

Live 247 Media
After post

disabled