બોલીવુડની ડાન્સરે પહેર્યા આટલા ટૂંકા કપડાં, બધાની વચ્ચે થવાની હતી ઉપ્સ મોમેન્ટનો શિકાર, ત્યારે જ.. - Chel Chabilo Gujrati

બોલીવુડની ડાન્સરે પહેર્યા આટલા ટૂંકા કપડાં, બધાની વચ્ચે થવાની હતી ઉપ્સ મોમેન્ટનો શિકાર, ત્યારે જ..

નોરા ફતેહી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહી છે. ક્યારેક તેના કપડાંને લઈને ટ્રોલ થતી હોય છે તો ક્યારેક તેના ડાન્સને લઈને ચર્ચમાં રહેતી હોય છે. નોરા ઘણીવાર સ્ટાઈલિશ બનવાના ચક્કરમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ જતી હોય છે. નોરા ફતેહીએ બોલિવૂડમાં તેની જગ્યા ખુબ મહેનત કરીને બનાવી છે પરંતુ ઘણા ઓછા સમયમાં બોલિવૂડમાં નોરા ફતેહીએ તેની જગ્યા એ હદ સુધી બનાવી દીધી છે કે મોટા મોટા સ્ટાર્સ પણ તેની સાથે કામ કરવા માંગતા હોય છે.

પરંતુ નોરા ફતેહી તેના ડ્રેસિંગ સ્ટાઇલના કારણે ચર્ચામાં બનેલી રહેતી હોય છે. ઘણીવાર તો અભિનેત્રીનો ડ્રેસિંગ સેન્સ એટલો જોરદાર હોય છે બોલિવૂડ સેલિબ્રિટી પણ કોપી નથી કરી શકતા પરંતુ ઘણી વાર કેટલાક એવા કપડાં પહેરી લે છે જેના કારણે તેને ઉપ્સ મોમેન્ટનો શિકાર થવું પડતું હોય છે. આવું ત્યારે થયું જયારે અભીનેત્રી તેના ગીતના પ્રમોશન માટે પહોંચી હતી.

નોરા ફતેહી બોલિવૂડની બોલ્ડ અદાકારા ગણવામાં આવે છે. અભિનેત્રીની દરેક અદા પર ચાહકો ફિદા હોય છે પરંતુ ક્યારેક ક્યારેક હોટ દેખાવાના ચક્કરમાં એવો ડ્રેસ પહેરી લેતી હોય છે જેના લીધે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની જતી હોય છે. આવું ત્યારે થયું જયારે અભિનેત્રી તેનું ગીત ‘પછતાઓગે’ના પ્રમોશન માટે પહોંચી હતી. આ દરમ્યાન અભિનેત્રીએ ખુબ જ ટૂંકો ડ્રેસ પહેરેલો હતો.

વિક્કી કૌશલ અને નોરા ફતેહીની ગીત ‘પછતાઓગે’ગીત ખુબ હિટ થયું હતું. આ ગીતના પ્રમોશન પર જયારે નોરા પહોંચી ત્યારે અભિનેત્રીએ શોર્ટ ડ્રેસ પહેરેલો હતો. આ ડ્રેસનું ગળું ખુબ જ ડીપ હતું. જોકે આ ડ્રેસની લંબાઈનો અભિનેત્રીએ પુરે પૂરું ધ્યાન રાખ્યું હતું ત્યારેજ તો તે વારમ વાર તેની ડ્રેસને ખેંચી રહી હતી.

નોરા અને વિક્કીનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નોરા સ્ટેજ પર વિક્કીનો હાથ પકડીને ડાન્સ કરી રહી છે આ દરમ્યાન એક સ્ટેપમાં જયારે નોરા થોડી નીચે નમે છે તો તેના ડ્રેસને લઈને અસહજ થઇ જતી હોય છે અને તેને ઠીક કરવા લાગતી હોય છે. નોરા જયારે તેના ડ્રેસને સરખો કરતી હોય છે ત્યારે કેમેરામાં કેદ થઇ જાય છે. આ દરમ્યાન નોરાએ ગુલાબી રંગનું વનપીસ પહેરેલું હતું તેમજ વિક્કીએ કાળા કલરનું જેકેટ પહેરેલું હતું.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehii.xfc)

નોરાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહીની કારકિર્દીની શરૂઆત ‘બિગબોસ’થી થઇ હતી જેના પછી અભિનેત્રી ઘણા બધા ગીતમાં નજર આવી હતી. ખાસ કરીને ‘દિલબર’ અને ‘ગર્મી’ ગીતે નોરા ફતેહીને ખાસ ઓળખાણ અપાવી છે. નોરા ‘ડાન્સ મેરી રાની’ ગીતમાં નજર આવી હતી. આની પહેલા નોરા ‘છોડ દેંગે’ ગીતમાં નજર આવી હતી. ફિલ્મોની વાત કરીએ તો અજય દેવગણ અને સોનાક્ષી સિન્હા સ્ટાટર ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં ખાસ ભૂમિકા નિભાવી હતી.

admins

disabled