નોરા ફતેહીએ એક વ્યક્તિ સાથે કારમાં બેસી બનાવ્યો વીડિયો, મોટી મોટી સાઈઝ દેખાઈ ગઈ - Chel Chabilo Gujrati

નોરા ફતેહીએ એક વ્યક્તિ સાથે કારમાં બેસી બનાવ્યો વીડિયો, મોટી મોટી સાઈઝ દેખાઈ ગઈ

બોલિવુડ અભિનેત્રી અને ડાંસર નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ કહે છે. તે અવાર નવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. તેની ફેન ફોલોઇંગ એટલી વધારે છે કે તેની તસવીરો આવતાની સાથે જ જોતજોતામાં વાયરલ થઇ જાય છે. નોરા તેના ડાન્સ વીડિયો પણ તેના ચાહકો સાથે શેર કરતી રહે છે. નોરા હાલ પણ તેના એક વીડિયોને લઇને ચર્ચામાં આવી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

સામે આવેલા વીડિયોમાં નોરા ગાડીમાં બેસીને એક વ્યક્તિ સાથે જબરદસ્ત ડાંસ મૂવ્સ કરતી જોવા મળી રહી છે. ડીપનેક વ્હાઇટ ડ્રેસમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં કર્વ્સ ફ્લોન્ટ કરી રહી છે. અભિનેત્રીનો આ વીડિયો એટલો સિઝલિંગ છે કે ચાહકો તેને વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં નોરાના ક્લીવેજ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. આ વીડિયો પર યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વીડિયો પર એક યુઝરે લખ્યુ- નોરા સાથે આ કબૂતર કોણ છે ? તો અન્ય એક યુઝરે નોરાને બેશરમ કહી. આ ઉપરાંત બીજા એક યુઝરે લખ્યુ કે, બધાનું ફોકસ એક જ જગ્યા પર છે.

હુસ્નની મલિકા નોરા ફતેહી તેના ડાંસિંગ સ્કીલ્સ ઉપરાંત તેના બોલ્ડ અવતાર માટે પણ જાણિતી છે. નોરાની કોઇ પણ તસવીરો હોય તે લોકોનું ધ્યાન ખેંચી લે છે. નોરા અવાર નવાર તેના ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. નોરા તેની બિકી તસવીરોથી લઇને ઇન્ડિયન અવતાર સુધીની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ચૂકી છે.નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 39.9 મિલિયન ફોલોઅર્સ છે.

નોરા ફતેહીએ બોલિવુડમાં એન્ટ્રી તેની ડાંસિંગ સ્કિલથી કરી હતી. તેના ઘણા ગીતોના ચાહકો દીવાના છે. ફિલ્મ “ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં તેના અભિનયની ખૂબ સરાહના થઇ હતી. આ ફિલ્મમાં નોરા ઉપરાંત અજય દેવગન, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત પણ હતા.પોતાની ખૂબ જ સરસ એક્ટિંગ અને જબરદસ્ત ડાંસ મૂવ્સ ઉપરાંત અભિનેત્રી તેના શાનદાર ફિગર માટે પણ જાણિતી છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi Hot (@noraholicss)


તમને જણાવી દઇએ કે, નોરા ફતેહીએ બિગબોસથી તેના કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તેણે ઘણા સુપરહિટ ગીતોમાં કામ કર્યુ. બોલિવુડમાં દિલબર, ગર્મી જેવા આઇટમ નંબર કરી નોરાએ ઘણી ઓળખ મેળવી છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Live 247 Media

disabled