બ્લુ વેલ્વેટ ડ્રેસમાં નોરા ફતેહીના ખાડા ટેકરા દેખાયા, તસવીરો જોતા જ છૂટી જશે - Chel Chabilo Gujrati

બ્લુ વેલ્વેટ ડ્રેસમાં નોરા ફતેહીના ખાડા ટેકરા દેખાયા, તસવીરો જોતા જ છૂટી જશે

બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી અને હોટ મોડલ નોરા ફતેહી આ દિવસોમાં કલર્સ ટીવીના શો ‘ડાન્સ દીવાને જુનિયર્સ’માં જજ તરીકે જોવા મળી રહી છે. તે નીતુ સિંહ, માસ્ટર માર્ઝી પાસ્તોનજી સાથે શોને જજ કરી રહી છે. આ પહેલા નોરા ફતેહીએ બોલિવૂડ ફિલ્મોમાં તેના ડાન્સથી બધાને ઘાયલ કરવા વાળી નોરા ફતેહી આ દિવસોમાં ખુબ લાઈમલાઈટમાં બનેલી છે. તે ઘણીવાર શૂટિંગના સેટ પર જતી વખતે જોવા મળે છે.

હાલમાં જ નોરાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે બ્લૂ ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ લુક જોઈને લોકોના દિલને સંભાળવું મુશ્કેલ થઈ રહ્યું છે. તેવામાં સાંજે નોરા હોટ અને બોલ્ડ બ્લુ વેલ્વેટ ગાઉનમાં જોવા મળી હતી. તસવીરોમાં જોઈ શકાય છે કે નોરાએ બોડીકોન ગાઉન પહેરેલો છે.

આ ગાઉન એક બાજુ થાઈ સ્લિટ છે અને તેમાં તેનો રોયલ લુક દેખાઈ રહ્યો છે. ગાઉનની સાથે તેણે ગ્લોવ્ઝ પણ પહેર્યા હતા. તેનો બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો તેમના દિલ પર કાબૂ રાખી શકતા નથી. નોરા ફતેહીએ સિલ્વર નેકપીસ, બ્રેસલેટ, હાઈ હીલ્સ, પોની ટેલ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. જોકે નોરાનો લુક સિઝલિંગ હતો પરંતુ તેમ છતાં કેટલાક લોકોએ તેને ટ્રોલ કરી રહ્યા હતા.

કાળઝાળ ગરમીમાં નોરા ફતેહી વેલ્વેટ ગાઉનમાં જોઈને લોકોનો પરસેવો છૂટી રહ્યો છે અને તેથી જ લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. નોરા ફતેહી તેની ફિગરને સુંદર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. નોરા ફતેહીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે આવનારા દિવસોમાં ઘણા મ્યુઝિક વીડિયો અને ડાન્સ વીડિયોમાં પરફોર્મ કરતી જોવા મળશે. નોરા છેલ્લે ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

આ ફિલ્મમાં તેની ભૂમિકાને ઘણી પ્રશંસા મળી હતી. નોરા સતત કોઈને કોઈ ડાન્સ વીડિયોમાં જોવા મળે છે. તે છેલ્લે ગુરુ રંધાવાના ગીત ‘ડાન્સ મેરી રાની’માં ડાન્સિંગ હુનર દેખાડતી નજર આવી હતી. અભિનેત્રીનો આ વીડિયો પણ લોકોને ઘણો પસંદ આવ્યો હતો.

Live 247 Media

disabled