નોરા ફતેહીએ અબૂ જાનીના ફોટોશૂટમાં નોરા ખાડા ટેકરા વાળું ફિગર દેખાઈ ગયું, તસવીરો જોતા જ રાડો ફાટી જશે - Chel Chabilo Gujrati

નોરા ફતેહીએ અબૂ જાનીના ફોટોશૂટમાં નોરા ખાડા ટેકરા વાળું ફિગર દેખાઈ ગયું, તસવીરો જોતા જ રાડો ફાટી જશે

નોરાની મોટી મોટી સાઈઝ દેખાઈ ગઈ ફોટોશૂટમાં, એકલામાં જોઈ લેજો તસવીરો

બોલિવુડ અભિનેત્રી અને ડાંસિંગ ક્વીન નોરી ફતેહી અવાર નવાર ચર્ચામાં રહે છે. તે તેની ફેશન સેંસના કારણે અને તેના ધમાકેદાર ડાંસને કારણે સતત છવાયેલી રહેતી હોય છે. નોરા ઘણીવાર તેના ફોટોશૂટને કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે. નોરા અવાર નવાર અલગ અલગ ફોટોશૂટ કરાવતી રહે છે,

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi 🔵 (@nora_fatehi_.__)

જેમાં તે ખૂબ જ ગોર્જિયસ અને બોલ્ડ લાગે છે.  નોરા અવાર નવાર તેની તસવીરો શેર કરી ચાહકોના દિલ પર તીર ચલાવતી રહે છે. નોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ઘણીવાર તેના ફોટોશૂટની ઝલક અને તેના વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi.fc)

ડાન્સર અને બ્યુટી ક્વીન નોરા ફતેહીએ હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર સામે આવી છે. નોરા ફતેહીની આ સિઝલિંગ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. સામે આવેલી આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે નોરા ફતેહી સૂઇ મનમોહક પોઝ આપતી જોવા મળી રહી છે. હેવી લહેંગા ચોલી પહેરેલી નોરા ફતેહી ફોટામાં તેના લાંબા વાળ લહેરાવતી જોવા મળે છે. નોરા ફતેહીએ ડાર્ક મેકઅપ અને ડાયમંડ ચોકર નેકલેસ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

નોરા ફતેહીની આ સ્ટાઈલ અબુ જાની સંદીપ ખોસલાના આઉટફિટમાં ધૂમ મચાવી રહી છે. જણાવી દઈએ કે નોરા ફતેહીએ ભૂતકાળમાં અબુ જાની સંદીપ ખોસલાની સુંદર સાડીમાં ફોટોશૂટ કરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે નોરા ફતેહીનો આ સાડી લૂક ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો હતો અને તે જોરદાર વાયરલ પણ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Joseph Radhik (@josephradhik)

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં નોરા ફતેહી તેના મ્યુઝિક વિડિયો ‘ડાન્સ મેરી રાની’ને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી છે. નોરા ફતેહી તેના તમામ ડાન્સ વીડિયો તેમજ તેની ફેશન સેન્સ માટે હેડલાઇન્સમાં રહે છે. નોરાની તમામ તસવીરો જોસેફ રાધિક અને અબુ જાની સંદીપ ખોસલાના ઈન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Norafatehifeeds (@norafatehii._)

પોતાની ખૂબ જ સરસ એક્ટિંગ અને જબરદસ્ત ડાંસ મૂવ્સ ઉપરાંત અભિનેત્રી તેના શાનદાર ફિગર માટે પણ જાણિતી છે. તમને જણાવી દઇએ કે, નોરા ફતેહીએ બિગબોસથી તેના કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તેણે ઘણા સુપરહિટ ગીતોમાં કામ કર્યુ. બોલિવુડમાં દિલબર, ગર્મી જેવા આઇટમ નંબર કરી નોરાએ ઘણી ઓળખ મેળવી છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi.fc)

દાનસીંગ ક્વિન નોરા ફતેહી તેના ડાન્સના વીડિયોના કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. તેની દરેક અદા લોકોને દીવાના બનાવી દેતી હોય છે. નોરા ફતેહીના ડાન્સ મૂવ્સ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ છે અને તેને લોકો ખુબ જ પસંદ પણ કરતા હોય છે. નોરા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેની હોટ તસવીરો અને વીડિયો પણ તે શેર કરતી રહે છે.

નોરા ફતેહીએ હાલમાં જ વીડિયો શેર કર્યો છે, જેમાં તે એકદમ લાઈકેબલ લાગી રહી છે. નોરાના આ વીડિયો જોઈને લોકોને પોતાના હાલ સાંભળવા પણ મુશ્કેલ બની ગયા છે. તમે પણ આ વીડિયોને જરા ધ્યાનથી જોજો, આ વીડિયો જોઈને તમે પણ નોરાને તમારું દિલ આપી શકો છો. કારણ કે વીડિયોમાં નોરા ખુબ જ હોટ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by karuvu batch (@karuvu_batch_)

બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીએ પોતાના શાનદાર ડાન્સના કારણે ઈન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ મેળવી છે. તે ઘણીવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. તેણે પોતાની એક્ટિંગ, સુંદરતા અને સ્ટાઇલિશ સ્ટાઈલથી દુનિયાભરના લોકોને દિવાના બનાવ્યા છે. આજે તે ક્યાં છે ? અને  ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે. ફેન્સ તેના વિશે બધું જાણવા માટે ઉત્સાહિત છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi.fc)

ત્યારે હાલમાં  હવે ફરી એકવાર નોરા તેના નવા લુકને કારણે ચર્ચામાં આવી છે, જેમાં તે હંમેશાની જેમ ખૂબ જ હોટ અને બોલ્ડ દેખાઈ રહી છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલાક ફોટા અને વીડિયો શેર કર્યા છે, જેમાં તેની હોટનેસ જોઈને લોકોના હોંશ ઉડી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi.fc)

નોરા ફતેહીએ લાઇટ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.  તેણે પોતાના વાળ ખુલ્લા છોડી દીધા છે. નોરા પાણીમાં જલપરીની જેમ બિકી પહેરેલી જોવા મળે છે. આ દરમિયાન તેની કાતિલ અદાઓ પણ કોઈને પણ નશામાં ધૂત બનાવી શકે છે. આ લુકમાં નોરા ખૂબ જ હોટ લાગી રહી છે. ફેન્સ માટે તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ બની ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi.fc)

સોશિયલ મીડિયા પર નોરા ફતેહીના લાખો ચાહકો છે, જેઓ તેની તસવીરો પર પ્રેમ વ્યક્ત કરતા અને કોમેન્ટ કરતા જોવા મળે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, નોરા તાજેતરમાં રિલીઝ થયેલી જ્હોન અબ્રાહમ સ્ટારર ‘સત્યમેવ જયતે 2’ માં જોવા મળી છે. આ ફિલ્મમાં તે માત્ર એક ગીતમાં જોવા મળી રહી છે. આ સિવાય તાજેતરમાં જ તેનું ‘નચ મેરી રાની’ ગીત રિલીઝ થયું છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi.fc)

શું તમે ગોર્જિયસ નોરા ફતેહી સાથે વેકેશન ટ્રિપ પર જવા માંગો છો ? આ સાંભળીને જ આંખો પહોળી થઇ ગઇ ને… ખૂબસુરત ગર્લ નોરા ફતેહી તેનું આગામી વેકેશન પ્લાન કરી રહી છે. નોરાએ તેના ચાહકોને તેની સાથે વેકેશન પર જવાની ઓફર કરી છે. નોરા ફતેહીએ બ્લેક બિકીમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે પૂલ પાસે બેસી છે. તસવીરમાં નોરાની સાઈડ પ્રોફાઈલ દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi.fc)

તે તેના મોબાઈલમાં કંઈક જોઈ રહી છે. નોરાએ આ તસવીર શેર કરવાની સાથે ખૂબ જ મજેદાર કેપ્શન આપ્યુ છે. નોરા ફતેહીએ લખ્યું- હું આગામી વેકેશન પ્લાન કરી રહી છું. કોણ મારી સાથે જોડાવા માંગે છે? બધા ચાહકો નોરા સાથે ટ્રિપ પર જવા માટે તેમની ઉત્સુકતા દર્શાવી રહ્યા છે. સાથે જ અભિનેત્રીના ગ્લેમરસ લુકના વખાણ પણ કરી રહ્યા છે. ચાહકોએ નોરાના લુકને હોટ અને સ્ટનિંગ ગણાવ્યો છે. લોકો ફાયર અને હાર્ટ ઇમોજી પોસ્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi FanClub (@nora_fateihi)

એક યુઝરે ફની કમેન્ટ કરતા લખ્યું- તમારા દિલ પર તલ ખૂબ જ સુંદર છે. અન્ય વ્યક્તિએ લખ્યું- હું આવીશ. મને ડિટેલ મોકલો એક યુઝરે લખ્યું- હું તમારી સાથે જોડાવા માંગુ છું. આ ઉપરાંત એક વ્યક્તિની કમેન્ટ ખૂબ રમુજી છે. તેણે લખ્યું- પહેલા હું મારી મમ્મીને પૂછું. એવા ઘણા લોકો છે જે નોરા સાથે ટ્રીપ પર જવા માંગે છે. નોરા ફતેહીના આ બોલ્ડ ફોટો પર થોડા જ સમયમાં 12 લાખથી વધુ લાઈક્સ આવી ગઇ હતી.. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહી પાસે પ્રોજેક્ટ્સની કોઈ કમી નથી.

 

View this post on Instagram

 

A post shared by Nora fatehi (@norafatehi_70)

નોરા ફતેહીના ઘણા મ્યુઝિક વીડિયો બેક ટુ બેક સુપર હિટ થયા છે. નોરાફતેહી ફિલ્મનો પણ ભાગ રહી ચુકી છે અને ચાહકો હવે તેના આગામી પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા છે. પોતાના સુંદર દેખાવ અને કિલર ડાન્સ મૂવ્સથી લોકોના દિલો પર છવાઈ ગયેલી નોરા ફતેહીએ બ્લેક સ્વિમસૂટમાં પોતાની તસવીર સાથે ઇન્સ્ટા સ્ટોરીમાં વીડિયો પણ શેર કર્યા છે. નોરા નોરા ફતેહી હાલમાં વેકેશન મોડમાં છે અને દુબઈમાં રજાઓ માણી રહી છે.

જણાવી દઈએ કે નોરા ફતેહીને થોડા અઠવાડિયા પહેલા કોરોના થયો હતો. પરંતુ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ નોરા ફરી એકવાર કામમાં લાગી ગઈ છે અને આનંદ પણ લઈ રહી છે. બ્લેક સ્વિમસૂટમાં નોરા ફતેહી ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો પણ તેની પ્રશંસા કરી રહ્યા છે.

નોરા ફતેહીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરોથી ભરેલું છે. ટ્રેડિશનલ ફોટોઝની સાથે તે વેસ્ટર્ન આઉટફિટ્સમાં પણ તસવીરો શેર કરે છે. 37.5 મિલિયન ફોલોઅર્સ ધરાવતી નોરાની દરેક પોસ્ટની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે.

Live 247 Media

disabled