નોરા ફતેહીએ ડીપ નેક બ્રાલેટમાં પાર કરી બોલ્ડનેસની બધી હદો, તસવીરો અને વીડિયો જોઇ ચાહકો થયા પાણી-પાણી - Chel Chabilo Gujrati

નોરા ફતેહીએ ડીપ નેક બ્રાલેટમાં પાર કરી બોલ્ડનેસની બધી હદો, તસવીરો અને વીડિયો જોઇ ચાહકો થયા પાણી-પાણી

બોલિવુડ ઇન્ડસ્ટ્રીની ગોર્જિયસ ડીવા નોરા ફતેહી તેની સુપર સિઝલિંગ સ્ટાઇલ અને ફેશન સેંસ માટે જાણિતી છે. નોરાની સ્ટનિંગ તસવીરો અને વીડિયો અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. જેને જોઇને ચાહકોના શ્વાસ પણ થમી જાય છે. નોરા હાલમાં મશહૂર ડિઝાઇનર્સ અબૂ જાની અને સંદીપ ખોસલા સાથે મળી તેમની પહેલી ફેશન ફિલ્મનો ભાગ બની છે. નોરાએ તેના શૂટનો BTS વીડિયો અને તસવીરો પોસ્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Norafatehifeeds (@norafatehii._)

નોરાની તસવીરો જોઇને એ કહેવુ ખોટુ નહિ હોય કે તે કોઇ અપ્સરા લાગી રહી છે. નોરાની તસવીરો અને વીડિયોમાં જોઇ શકાય છે કે તેણે ડીપ પ્લજિંગ નેકલાઇન બ્રાલેટ અને થાઇ હાઇ સ્લિટ લહેંગો પહેર્યો છે, જેમાં તે હુસ્નની મલ્લિકા લાગી રહી છે. તે આ વીડિયો અને તસવીરોમાં ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે. નોરાની બ્રાલેટ પર ચિકનકારી અને સીક્વેન ગોટા પટ્ટી અને મીરર વર્ક થયેલુ છે.

નોરાના લહેંગા પર પણ બ્રાલેટને મેચિંગ ચિકનકારી અને સીક્વેન ગોટા પટ્ટી અને મીરરનું ખૂબસુરત વર્ક નજર આવી રહ્યુ છે.નોરાએ તેના સુપર સ્ટનિંગ લહેંગા સાથે હૈવી નેકલેસ પણ કેરી કર્યુ છે. ત્યાં અભિનેત્રીએ તેના નેટના દુપટ્ટાને શોલ્ડર પર ડ્રેપ કર્યો છે. નોરાના આ વીડિયો પર ચાહકો તાબડતોડ રિએક્શન આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ કે, નોરા હુસ્નની મલ્લિકા લાગી રહી છે. કેટલીક તસવીરોમાં નોરાના માથા પર તાજ જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Glitz (@glitzbuny)

તસવીરોમાં નોરાનો કાતિલાના લુક જોવા મળી રહ્યો છે અને તે અલગ અલગ પોઝ પણ આપી રહી છે. નોરાએ મેકઅપ બેસને ગ્લોસી રાખ્યો છે અને લાઇટ શિમરી આઇશેડો સાથે તેણે બ્રાઉન લિપસ્ટિક લગાવી છે. જે તેના આઉટફિટને કોમ્પ્લિમેન્ટ કરી રહી છે.નોરા વીડિયોમાં અલગ અલગ પોઝ આપી મિરર સેલ્ફી લેતા પણ જોવા મળી રહી છે.બોલિવુડની ડાંસિંગ ક્વિન અને અભિનેત્રી નોરા ફતેહી સોશિય મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

હુસ્નની મલિકા નોરા ફતેહી તેના ડાંસિંગ સ્કીલ્સ ઉપરાંત તેના બોલ્ડ અવતાર માટે પણ જાણિતી છે. નોરાની કોઇ પણ તસવીરો હોય તે લોકોનું ધ્યાન ખેંચી લે છે. નોરા ફતેહીની સ્ટાઇલ અને અંદાજ લોકોને ખૂબ પસંદ આવે છે.નોરા ફતેહી તેના હુસ્નથી આગ લગાવી દે છે. નોરા અવાર નવાર તેના ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. નોરા તેની બિકી તસવીરોથી લઇને ઇન્ડિયન અવતાર સુધીની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ચૂકી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 36.4 મિલિયન ફોલોઅર્સ છે.

ડાંસરથી અભિનેત્રી બનેલી નોરા ફતેહી ઘરની બહાર જેવી જ પગ મૂકે છે કે તેના હુસ્નની ચર્ચા થવા લાગે છે. તે તેની શાનદાર ડાંસિગ સ્કિલ અને સ્ટાઇલિશ અંદાજ માટે જાણિતી છે. નોરા ફતેહીએ બોલિવુડમાં એન્ટ્રી તેની ડાંસિંગ સ્કિલથી કરી હતી. તેના ઘણા ગીતોના ચાહકો દીવાના છે.ફિલ્મ “ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં તેના અભિનયની ખૂબ સરાહના થઇ હતી. આ ફિલ્મમાં નોરા ઉપરાંત અજય દેવગન, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત પણ હતા.

 

View this post on Instagram

 

A post shared by Angel Jiya (@angeljiya15)

પોતાની ખૂબ જ સરસ એક્ટિંગ અને જબરદસ્ત ડાંસ મૂવ્સ ઉપરાંત અભિનેત્રી તેના શાનદાર ફિગર માટે પણ જાણિતી છે. તમને જણાવી દઇએ કે, નોરા ફતેહીએ બિગબોસથી તેના કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તેણે ઘણા સુપરહિટ ગીતોમાં કામ કર્યુ. બોલિવુડમાં દિલબર, ગર્મી જેવા આઇટમ નંબર કરી નોરાએ ઘણી ઓળખ મેળવી છે.

Live 247 Media

disabled