નોરા ફતેહીએ ગ્રીન લહેંગામાં બતાવી કાતિલાના અદાઓ, દેશી લુક જોઈને ફિદા થઇ જશો, સપનામાં આવવા માંડશે - Chel Chabilo Gujrati

નોરા ફતેહીએ ગ્રીન લહેંગામાં બતાવી કાતિલાના અદાઓ, દેશી લુક જોઈને ફિદા થઇ જશો, સપનામાં આવવા માંડશે

બોલિવૂડની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક અને પોતાના ડાન્સ મૂવ્સથી ચાહકોને ઘાયલ કરી દેનાર નોરા ફતેહી તેની હોટનેસ માટે પણ જાણીતી છે. નોરા બોલિવૂડની ફેમસ ડાન્સર્સમાંથી એક છે અને તે તેના ડાન્સથી લોકોના દિવસને ખુશ કરે છે. નોરા ટીવી પર ડાન્સ રિયાલિટી શોને જજ કરતી પણ જોવા મળે છે.તાજેતરમાં જ ‘ઝલક દિખલા જા’ ના સેટ પર પેપ્સ દ્વારા નોરાને કેમેરામાં કેદ કરવામાં આવી હતી. આ દરમિયાન નોરાના દેશી લુકને જોઈને ચાહકો ક્રેઝી થઈ રહ્યા છે.

આ તસવીરોમાં નોરા ફતેહી લાઇટ લીલા રંગના એમ્બ્રોઇડરીવાળા લહેંગા સેટમાં ચાહકો પર સુંદરતાનો જાદુ ફેલાવતી જોવા મળી રહી છે. પેપરાજીને પોઝ આપતા નોરા ફતેહી તેના કિલર મૂવ્સથી લાખો-કરોડો હૃદયને ઘાયલ કરતી જોવા મળે છે. આ તસવીરોમાં નોરા ફતેહી સુંદર અપ્સરાના રૂપમાં જોવા મળી રહી છે, જેના પર ચાહકો દિલ ગુમાવી રહ્યા છે અને તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

નોરા ફતેહીએ લહેંગા સાથે ડીપ નેક બ્લાઉઝ પહેર્યો હતો અને સફેદ નેટવાળા દુપટ્ટા સાથે કેરી કર્યો હતો. આ લુકમાં તેણે ઘણા કિલર પોઝ આપ્યા હતા. સોશિયલ મીડિયા પર નોરા ફતેહીના લાખો ફેન્સ છે, જે તેની તસવીરો પર પ્રેમ કરતા અને કોમેન્ટ કરતા જોવા મળે છે. હાલમાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો નોરાનો વાયરલ થઇ રહ્યો છે, જેમાં નોરાનો અદભૂત અવતાર જોવા મળી રહ્યો છે.

નોરા આ જ લહેંગામાં કારમાં બેસતી જોવા મળી રહી છે અને આ દરમિયાન તેના ડીપ નેક બ્લાઉઝને કારણે તેના ક્લીવેજ પણ ફ્લોન્ટ થઇ રહ્યા હતા. આ લુકમાં તેની ઘણી તસવીરો પણ સામે આવી છે. નોરા ફતેહી બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી છે. તેણે અહીં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી લાંબી મજલ કાપી છે. આ સિવાય આઈટમ નંબરની વાત કરવામાં આવે તો નોરા આજે મોટા નિર્માતા નિર્દેશકોની પહેલી પસંદ બની ગઈ છે. પરંતુ દરેક બહારની વ્યક્તિની જેમ નોરાને પણ બોલિવૂડમાં સ્થાન મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

એટલું જ નહીં, એક સમય એવો હતો જ્યારે નોરા ડિપ્રેશનમાં જતી રહી હતી અને તેણે બોલિવૂડ છોડવાનું પણ વિચાર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નોરા ફતેહી ફેમસ એક્ટર અંગદ બેદી સાથે રિલેશનશિપમાં હતી. જો કે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને તૂટી ગયો. એવું કહેવાય છે કે નોરાને બ્રેકઅપના ખરાબ તબક્કામાંથી બહાર આવવામાં ઘણો સમય લાગ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં નોરાએ ખુલાસો કર્યો હતો કે તે 2 મહિના સુધી ડિપ્રેશન સાથે સંઘર્ષ કરી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

Live 247 Media

disabled