આવું લાજવાબ ટેસ્ટી ફિગર તમે જિંદગીમાં કયારેય નહિ જોયું હોય, એરપોર્ટ પર રૂપસુંદરી નોરાએ મચાવી નાખી ધમાલ - Chel Chabilo Gujrati

આવું લાજવાબ ટેસ્ટી ફિગર તમે જિંદગીમાં કયારેય નહિ જોયું હોય, એરપોર્ટ પર રૂપસુંદરી નોરાએ મચાવી નાખી ધમાલ

ઈન્ડસ્ટ્રીમાં આવી ઘણી હસીનાઓ છે, જેને જોઈને એવું લાગે છે કે ફેશન તેમની જ સાથે રહેવા માંગે છે. આ યાદીમાં દિલબર ગર્લ એટલે કે અભિનેત્રી નોરા ફતેહીનું નામ ટોપ પર આવે છે. નોરા ફતેહી બી-ટાઉનમાં નવી ફેશન આઇકોન તરીકે પોતાને સ્થાપિત કરી રહી છે. હસીના સ્ટાઈલમાં આવવા માટે કોઈ ખાસ પ્રસંગની રાહ જોતી નથી, તેનો દરેક લુક અદ્ભુત છે. નોરા ઘરની બહાર કોઇ કારણસર નીકળી હોય કે પછી કામને લઇને એરપોર્ટ પર જોવા મળી હોય તેનો લુક હંમેશા ચર્ચાનો વિષય બની રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

હાલમાં જ નોરા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેનો સ્ટાઇલિશ લુક જોવા મળ્યો હતો. પોતાના ડાન્સથી બધાને દિવાના બનાવી દેનાર નોરા ફતેહી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક છે.નોરા જ્યાં પણ જાય છે ત્યાં તેની તસવીરો ક્લિક કરવા માટે કેમેરામેનની ભીડ જામી જાય છે. તાજેતરમાં નોરા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. જ્યાં તે એટલી હોટ દેખાઈ રહી હતી કે દર્શકોનું તેણે દિલ જીતી લીધું. મુંબઈ એરપોર્ટ પરથી નોરાના ઘણા ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં અભિનેત્રી અદભૂત લુકમાં જોવા મળી રહી છે.

તેણે ફીટેડ સ્કર્ટ સાથે ક્રોપ ટોપ પહેર્યું છે. તેના આ આઉટફિટ પર સફેદ અને લીલા રંગના ફૂલો પ્રિંટ હતા. આ સાથે અભિનેત્રીએ બ્લેક શેડ્સ લગાવ્યા હતા જે તેના લુકને વધુ સ્ટાઇલિશ બનાવી રહ્યા હતા.મિનિમલ મેકઅપ, લિપસ્ટિક અને ખુલ્લા વાળ તેના લુક માટે પરફેક્ટ રહ્યા. એરપોર્ટ પર નોરાનો આ કિલર લુક દરેકના હોશ ઉડાવી રહ્યો હતો. નોરાની આ તસવીરો અને વીડિયો ચાહકોને ઘણા પસંદ આવી રહ્યા છે.ડાંસર અને અભિનેત્રી નોરા ફતેહી તેના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ માટે જાણિતી છે. તે તેના લુક અને ફિટનેસ પર ઘણુ જ ધ્યાન આપે છે.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

આ જ કારણ છે કે તેની ફેન ફોલોઇંગ દિવસેને દિવસે વધી રહી છે. નોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેના ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. તે ઘણીવાર તેની બોલ્ડ અને કાતિલાના અદાઓને લઇને ચર્ચામાં છવાયેલી રહેતી હોય છે.હુસ્નની મલિકા નોરા ફતેહી તેના ડાંસિંગ સ્કીલ્સ ઉપરાંત તેના બોલ્ડ અવતાર માટે પણ જાણિતી છે. નોરાની કોઇ પણ તસવીરો હોય તે લોકોનું ધ્યાન ખેંચી લે છે.

નોરા અવાર નવાર તેના ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. નોરા તેની બિકી તસવીરોથી લઇને ઇન્ડિયન અવતાર સુધીની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ચૂકી છે.તમને જણાવી દઇએ કે, નોરા ફતેહીએ બિગબોસથી તેના કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તેણે ઘણા સુપરહિટ ગીતોમાં કામ કર્યુ. બોલિવુડમાં દિલબર, ગર્મી જેવા આઇટમ નંબર કરી નોરાએ ઘણી ઓળખ મેળવી છે.બોલિવુડની દિલબર ગર્લ નોરા ફતેહીનું ફેશનના મામલે ગજબ ટ્રાંસફોર્મેશન જોવા મળે છે.

સિંપલ ક્લોથમાં નજર આવનાર આ હસીના વધારે ડિઝાઇનર અને લગ્ઝરી લેવલના ક્લોથમાં જોવા મળે છે. સૌથી ખાસ વાત તો એ છે કે, તે એટલી કોન્ફિડેન્ટલી કોઇ પણ આઉટફિટ કેરી કરે છે કે બોલિવુડની બીજી ફેશન લવર બાલાઓ પણ ફીકી પડી જાય છે. આ કારણ છે કે ડિઝાઇનર્સ પોતે પણ નોરાને શોસ્ટોપર માટે પસંદ કરે છે.નોરા આજે બોલિવુડમાં શાનદાર ડાંસર તરીકે જાણિતી છે. ફિલ્મ “રોર : ટાઇગર ઓફ ધ સુંદરબન્સ”થી બોલિવુડમાં એન્ટ્રી કર્યા બાદ નોરાએ ઘણી ફિલ્મોમાં આઇટમ સોન્ગ કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

“સત્યમેવ જયતે”ના દિલબર ગીત બાદથી નોરાની પોપ્યુલારિટી તો તેજી સાથે વધતી જઇ રહી છે. તેણે ઘણી ફિલ્મોમાં તેના શાનદાર ડાંસના જલવા બતાવ્યા છે. નોરા બોલિવુડ ડાંસ ઉપરાંત બેલી ડાંસમાં પણ ખૂબ માહિર છે.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં નોરા કલર્સના ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને જુનિયર’માં જજ તરીકે જોવા મળી રહી છે. આ શોમાં તેની સાથે નીતુ કપૂર અને કોરિયોગ્રાફર માર્ઝી પણ છે.

Live 247 Media

disabled