ડીપ થાઈ સ્લીટ ગાઉનમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર થઈ નોરા ફતેહી, કેમેરાની સામે ન થવાનું થઇ બેઠું....જાણી જોઈને કરતી હશે? - Chel Chabilo Gujrati

ડીપ થાઈ સ્લીટ ગાઉનમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર થઈ નોરા ફતેહી, કેમેરાની સામે ન થવાનું થઇ બેઠું….જાણી જોઈને કરતી હશે?

નોરા ફતેહી બોલિવૂડની આઈટમ ગર્લ છે. તે અવાર નવાર તેની ગ્લેમરસ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ચાહકો તેની એક ઝલક મેળવવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે. નોરા ફતેહીનો હમણાંનો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં નોરાએ નારંગી કલરના ગાઉનમાં તેની થાઈ પાસે કંઈક વધારે જ ડીપ હતું. તેને પહેરીને નોરા ફતેહી ખુબ જ અનકમ્ફર્ટેબલ મહેસુસ કરી રહી હતી. નોરા આ દિવસોમાં ‘ડાન્સ દીવાને જુનિયર્સ’માં જજ તરીકે નજર આવતી હોય છે. વિકેન્ડ એપિસોડ પહેલા નોરાનો આ વીડિયો સામે આવ્યો છે.

સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોઈ શકાય છે કે નોરા ક્યાંક શૂટિંગ માટે ગઈ છે. નોરા શૂટિંગની એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે આ દરમ્યાન તે તેના ગાઉનમાં ખુબ જ અનકમ્ફર્ટેબલ મહેસુસ કરી રહી હતી. નોરા વારંમ વાર પોતાનો ડ્રેસ ખેંચતી નજર આવી રહી હતી. આ દરમ્યાન તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ જાય છે. નોરા ફતેહી વનપીસ ડ્રેસમાં આગ લગાવી રહી હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે નોરાએ નારંગી ગાઉન પહેરેલું છે. તેના ગાઉનમાં એક ડીપ કટ લાગેલું છે જે ડિઝાઇનનો ભાગ છે. નોરા આ ડ્રેસમાં ફિગર ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે પરંતુ ડ્રેસ એટલો ડીપ હતો કે નોરાને હેરાન કરી રહ્યો હતો. નોરા જયારે ચાલે છે તો ત્યારે તેનું ગાઉન વારંમ વાર ઉપરની બાજુ ઉઠી જાય છે. વધારે પવનના કારણે તેનું ગાઉન ઉડે છે જેના કારણે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

નોરા ફતેહી બોલિવૂડની સૌથી જોરદાર ડાન્સ કરવા વાળી અભિનેત્રી છે. તે ડાન્સ કરવાનો કોઈ મોકો છોડતી નથી. બોલિવૂડમાં તેને ડાન્સના કારણે જ ઓળખાણ મળી છે. નોરા તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી વખત ડાન્સના વીડિયો શેર કરતી હોય છે જે ચાહકોને ખુબ પસંદ પણ આવતા હોય છે.

Live 247 Media

disabled