નોરા ફતેહીનો બાથરૂમ વીડિયો થઇ ગયો લીક, તમે જોયો કે નહિ ? એકલામાં જ જોજો... - Chel Chabilo Gujrati

નોરા ફતેહીનો બાથરૂમ વીડિયો થઇ ગયો લીક, તમે જોયો કે નહિ ? એકલામાં જ જોજો…

અરરર…ફરી એકવાર ઉઘાડી થઇ ગઈ નોરા…એકલામાં જ જોજો આ વીડિયો

બોલીવુડની ડાન્સિંગ ક્વિન નોરા ફતેહીના ચાહકો દુનિયાભરની અંદર ફેલાયેલા છે, તેના ડાન્સિંગ વીડિયો તો લોકો ખુબ જ પસંદ કરે છે, આ ઉપરાંત નોરાની તસવીરો ઉપર પણ ચાહકો ભરપૂર પ્રેમ લૂંટાવતા હોય છે, ત્યારે હાલમાં જ નોરાનો એક બાથરૂમ વીડિયો પણ સોશિયલ મીડિયામાં લીક થઇ ગયો છે.

નોરા ફતેહી હાલમાં  તેની તસવીરોને લઈને ખુબ જ ચર્ચામાં રહે છે. નોરાની સોશિયલ મીડિયામાં પણ સારી એવી ફેન ફોલોઇંગ છે. તે અવાર નવાર સોશિયલ મીડિયામાં પણ તેની તસવીરો ચાહકો માટે શેર કરતી હોય છે,

જેના ઉપર ચાહકો પણ ભરપૂર પ્રેમ વરસાવતા જોવા મળે છે. નોરાની આ તસવીરો ઉપર તેના ચાહકો ઉપરાંત સેલેબ્સ પણ કોમેન્ટ કરતા હોય છે. હાલમાં પણ નોરા તેની કેટલીક તસ્વીરોને લઈને ચર્ચામાં છે. તો નોરાએ તેના બાથરૂમની તસવીરો શેર કરી અને લોકોને પણ હેરાન કરી દીધા છે. નોરાએ સેલ્ફી લેતા બાથરૂમમાં વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે. ચાહકો પણ આ વીડિયોને લઈને ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે.

તો અન્ય એક વીડિયોની અંદર નોરા બાથ ટબમાં બેઠેલી પણ જોવા મળી રહી છે. નોરાનો આ બોલ્ડ અંદાજ પણ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. નોરાની સ્ટાઇલ પણ બધાથી અલગ જ જોવા મળી રહી છે.

નોરા ફતેહીએ વર્ષ 2014માં બોલીવુડની અંદર ડેબ્યુ કર્યું હતું. તેના સાકી સાકી અને દિલબર તેમજ નાચ મેરી રાની ગીત પણ ધૂમ મચાવી ચુક્યા છે. આ ગીતોમાં નોરાના ધમાકેદાર ડાન્સ જોઈને ચાહકો પણ ઘાયલ થઇ ગયા છે.

નોરાને બિગબોસ સીઝન 9 બાદ ખુબ જ લોકપ્રિયતા મળી હતી. જેના બાદ નોરાના ઘણા ડાન્સિંગ વીડિયો પણ વાયરલ થયા હતા. નોરાએ ભારત અને સ્ટ્રીટ ડાન્સર 3ડી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by (@nora.fatehi_love)

હાલમાં જ નોરા “ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા” ફિલ્મમાં નજર આવી હતી. જેની અંદર દર્શકોએ નોરાના અભિનયની ખુબ જ પ્રસંશા કરી હતી. નોરાનો કોઈપણ વીડિયો પોસ્ટ થવાની સાથે જ તે ગણતરીના સમયમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતો હોય છે.

admins

disabled