ભોજપુરી અભિનેત્રી અંજના સિંહ સુહાગ વાલીમાં ટુવાલ ખોલી દીધી, વીડિયો જોઈને તમારું પાણી છૂટી જશે - Chel Chabilo Gujrati

ભોજપુરી અભિનેત્રી અંજના સિંહ સુહાગ વાલીમાં ટુવાલ ખોલી દીધી, વીડિયો જોઈને તમારું પાણી છૂટી જશે

ભોજપુરી ફિલ્મ ‘હથકડી’માં નીરહુઆ અને અંજના સિંહનો આ હોટ સીન નજર આવ્યો હતો. ગીતને વેવ મ્યુઝિક ભોજપુરી નામના યૂટ્યૂબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. દિનેશ લાલ યાદવ નીરહુઆ અને ભોજપુરી અભિનેત્રી અંજના સિંહની જોડી ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં સુપરહિટ જોડી છે. બંનેની સાથે કામ કર્યા બાદથી ચાહકોને તેમનું કામ પસંદ આવ્યું છે. બંને કલાકાર તેમના કામથી દર્શકોને પ્રભવિત કરતા હોય છે.

આ દિવસોમાં નીરહુઆ અને અંજના સિંહનું જૂનું ગીત ‘સુહાગ વાલી રતિયા પુરા કરબ રાજા’ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. ગીતમાં અંજના સિંહને ટુવાલથી લપટાયેલી છે. વીડિયોમાં અભિનેત્રી નીરહુઆની સામે ટુવાલ ખોલતી નજર આવી રહી છે.

આ ગીતમાં ખેસરી લાલ યાદવ, દિનેશ લાલ યાદવ, કલ્પના અને ઇન્દુ સોનાલીએ પોતાનો અવાજ આપ્યો છે. યૂટ્યૂબ પર અત્યાર સુધી આ ગીત પર 377,320 કરતા વધુ લોકો જોઈ ચુક્યા છે. આ ગીત પહેલી વાર 2015માં રિલીઝ કરવામાં આવ્યું હતું.

આ ગીતમાં નીરહુઆ અને અંજના સિંહનો રોમાન્સ અને આભિનય તમને આખું ગીત સાંભળવા પર મજબુર કરી દેશે. આ ગીતમાં નીરહુઆ અને અંજના સિંહની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. ભોજપુરી સિનેમાની પણ એક અલગ ઓળખ છે.

ભોજપુરી સિનેમાના પણ સારા દર્શકો છે જેના કારણે કેટલીક ફિલ્મો હિન્દીમાં પણ ડબ કરવામાં આવે છે. નીરહુઆ અને અંજના સિંહનો આ હોત વીડિયો ભોજપુરી ફિલ્મ ‘હથકડી’નું છે. આ જોડીએ જયારે જયારે પણ સાથે કામ કર્યું છે ત્યારે ત્યારે ઈન્ટરનેટ પર તહેલકો મચાવ્યો છે. ચાહકો તેમની ફિલ્મો અને વિડીયો વારંમ વાર જોવાની પસંદ કરતા હોય છે.

Live 247 Media

disabled