આ હોટ અભિનેત્રીએ ફરી તોડી બોલ્ડનેસની બધી હદો, પેન્ટ ઉતારીને એવું એવું દેખાડ્યું કે તન બદનમાં તમને કઈંક થવા લાગશે
અભિનેતા સલમાન ખાનના બિગ બોસ 14નો ભાગ રહી ચૂકેલી નિક્કી તંબોલી અવારનવાર એક યા બીજા કારણોસર સમાચારમાં રહે છે. ક્યારેક નિક્કી તેના અંગત જીવનને કારણે લાઈમલાઈટમાં રહે છે, તો ક્યારેક તેના મ્યુઝિક વીડિયો અથવા ઈન્સ્ટાગ્રામ પોસ્ટને લઇને સમાચારમાં છવાયેલી રહે છે. નિક્કી તંબોલી ઘણીવાર તેની હોટ સ્ટાઈલને લઇને હેડલાઈન્સમાં રહે છે અને આ માટે ક્યારેક તે પ્રશંસા મેળવે છે તો ક્યારેક ટ્રોલ થાય છે.
અભિનેત્રીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક એવી તસવીરો શેર કરી છે જે સનસની ફેલાવી રહી છે. તસવીરમાં અભિનેત્રી કેમેરાની સામે પેન્ટ ખોલીને બેઠી પોઝ આપી રહેલી જોવા મળી રહી છે. આ તસવીરોમાં નિક્કી તંબોલીએ બ્લેક મોનોકિની પહેરી છે અને આ સાથે તેણે બ્લેક પેન્ટ કેરી કર્યુ છે, જેને તેણે નીચે ઉતારી દીધપ છે. અભિનેત્રીની આ બોલ્ડ તસવીરો જોઈને ફેન્સ દંગ રહી ગયા છે. લુકને કમ્પ્લીટ કરવા માટે નિક્કીએ ખુલ્લા વાળ સાથે મિનિમલ મેકઅપ કર્યો છે.
આ તસવીરો નિક્કીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું- ‘ડબલ ટેપ કરો.’ આ તસવીરોના કારણે તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે અભદ્ર કોમેન્ટ્સ પણ કરી છે અને તેને નમ્ર રહેવાની સલાહ આપી રહ્યા છે.નિક્કી બિગબોસમાં આવ્યા બાદ ખૂબ જ લોકપ્રિય થઇ ગઇ છે અને તે બાદથી તેની ફેન ફોલોઈંગમાં પણ જબરદસ્ત વધારો થયો છે.
View this post on Instagram
આ શો પછી નિક્કી શો ‘ખતરો કે ખિલાડી’માં પણ જોવા મળી હતી જેમાં ફેન્સને તેનું કામ ખૂબ જ પસંદ આવ્યું હતું. નિક્કી તંબોલીનો મ્યુઝિક વિડિયો એક હસીના તાજેતરમાં રિલીઝ થયો છે. આ મ્યુઝિક વીડિયોમાં શાહિર અને નિક્કીની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.નિક્કી તંબોલીના ઈન્સ્ટાગ્રામ પર 3.3 મિલિયન ફોલોઅર્સ છે.બિગબોસનો ભાગ બનતા પહેલા, નિક્કી તંબોલીએ વર્ષ 2019માં તમિલ ફિલ્મ કંચના 3માં કામ કર્યું હતું.
View this post on Instagram
જે તે વર્ષની સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મોમાંની એક છે. આ સિવાય નિક્કીએ બે તેલુગુ અને એક અન્ય તમિલ ફિલ્મ પણ કરી છે. બિગબોસ 14થી નિક્કી તંબોલીનું નસીબ ચમક્યું છે. તેને શો પછી જ કામ મળવા લાગ્યું અને હવે તેને કામમાંથી સમય નથી મળતો. નિક્કીએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.