બોલ્ડ ડ્રેસમાં પહેરીને નીક્કી તંબોલીએ ફ્લોન્ટ કર્યું ફિગર, યુઝર્સે કહ્યું મેડમ તમારી બારી ખુલી છે - Chel Chabilo Gujrati

બોલ્ડ ડ્રેસમાં પહેરીને નીક્કી તંબોલીએ ફ્લોન્ટ કર્યું ફિગર, યુઝર્સે કહ્યું મેડમ તમારી બારી ખુલી છે

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી નીક્કી તંબોલી પોતાના અભિનયની સાથે સાથે પોતાની  અદાઓ અને આકર્ષક ફિગરને લીધે પણ  જાણવામાં આવે છે.બિગ બોસ-14નો હિસ્સો રહ્યા પછી નીક્કીને ઘરે ઘરે ખાસ ઓળખ મળી હતી. શો માંથી બહાર આવ્યા પછીથી તેને લગાતાર અનેક નવા નવા ઓફર્સ મળી રહ્યા છે.એવામાં કોઈને કોઈ કારણને લીધે તે લાઇમલાઇટમાં આવી જ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

નીક્કી સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર  કરતી રહે છે. નીક્કીની તસવીરો ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે અને સામે આવતા જ ધડાધડ વાયરલ પણ થઇ જાય છે. એવામાં એકવાર ફરીથી નિક્કીની નવી તસવીરો સામે આવી છે જેને જોઈને ચાહકોના હોંશ ઉડી ગયા છે.

અભિનેત્રી અને મૉડલ એવી નીક્કીએ 30-એપ્રિલના રોજ ફેશન વીકમાં શો સ્ટોપરના રૂપે એન્ટ્રી મારી હતી. નીક્કી અહીં પોતાની અદાઓ અને બોલ્ડનેસનો જલવો વિખેર્યો હતો.આ ફેશન વીકમાં નિક્કીએ રેમ્પ વોક પણ કર્યું હતું અને તેની ચાલ પર ચાહકો ઘાયલ થઇ ગયા હતા. નીક્કીએ પોતાની આ ફેશન વીકની તસવીરો પણ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે.

તસવીરમાં નીક્કીએ બ્લેક કલરનો વનપીસ ડ્રેસ પહેરી રાખ્યો છે જેમાં તે એકદમ આકર્ષક લાગી રહી છે. આ આઉટફિટ સાથે નીક્કીએ બ્લેક હાઈ હિલ્સ પણ પહેરી રાખ્યા હતા અને પોતાના વાળને વેવી લુક આપતા ઓપન રાખ્યા હતા.હળવા મેકઅપમાં નીક્કી કોઈ પરીથી કમ નોતી લાગી રહી.સ્મોકી આઈઝ, બ્લશ અને પિન્ક લિપસ્ટિકમાં નીક્કી ખુબ જ સુંદર દેખાઈ હતી. સૌથી ખાસ વાત એ હતી કે નીક્કીનો આ ડ્રેસ આગળથી એટલો ડીપ હતો કે તેના ક્લીવેજ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા જેને જોઈને ચાહકો મદહોશ થઇ ગયા હતા. આ આઉટફિટ સાથે નીક્કીએ સાંકળ સ્ટાઇલનો ચેન પણ ગળામાં પહેરી રાખ્યો હતો જે તેને અલગ જ લુક આપી રહ્યો હતો.  આ લુકમાં નીક્કીએ પોતાનો વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે અલગ અલગ પોઝ આપતી દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Chaska Chuskii ka (@chaskachuskiika)

આ ડ્રેસમાં નીક્કીનું આકર્ષક ફિગર ફ્લોન્ટ થઇ રહ્યું હતું. નિક્કીએ રેમ્પ  પર પુરી રીતે  પોતાની છાપ છોડી હતી જેના પરથી લાગી રહ્યું છે કે તે શોની સેન્ટર ઓફ અટ્રેક્શન બની હતી. જણાવી દઈ કે બિગ બોસ પછી નીક્કી ખતરો કે ખિલાડી શોમાં જોવા મળી હતી. નિક્કીને હાલમાં જ પંજાબી સિંગર અને અભિનેતા પર્મિશ વર્મા સાથે મ્યુઝિક વીડિયો બહરી દુનિયામાં જોવા મળી હતી. આ સિવાય તે ખતરા ખતરા ખતરા શો નો હિસ્સો પણ બની હતી.આ શોમાં નીક્કીએ દર્શકોને ખુબ હસાવ્યા હતા.આ સમયે તેની પ્રતીક સહજપાલ સાથે સુંદર કેમેસ્ટ્રી પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

નિક્કીનો આ કાતિલાના લુક ચાહકોને ખુબ પસંદ આવ્યો છે અને ચાહકો માટે નીક્કી પરથી નજરો હટાવવી પણ મુશ્કેલ થઇ ગઈ છે.ચાહકોએ નિક્કીની તસવીરો પર કમેન્ટ્સનો વરસાદ કર્યો છે.ચાહકોએ તેની તસવીરો પર બ્યુટીફૂલ, ગોર્જીયસ, લવલી, સો હોટ, ગ્લેમર વગેરે જેવી કમેન્ટ્સ કરી છે અને સાથે સાથે હાર્ટ અને ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી છે.

Uma Thakor

disabled