બ્રા કાઢીને દેખાડ્યું ફિગર વડોદરાના બિઝનેસમેનની ગર્લફ્રેન્ડે, કોટના બટન ખોલીને આપ્યા ધમાકેદાર પોઝ, ફેન્સ બોલ્યા શરમ કરો બેશરમો
બ્રા વગર દેખાઈ બિગ બોસ વાળી નિક્કી, મોટી મોટી સાઈઝ જોઈને આંખો ફફડી ઉઠશે
અભિનેત્રી નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર સક્રિય અભિનેત્રીઓમાંની એક છે. નિક્કી બિગ બોસ દ્વારા લોકોની નજરોમાં આવી હતી અને બોગ બૉસના ઘરમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું.નિક્કી ખતરો કે ખિલાડી રિયાલિટી શોમાં પણ ભાગ લઇ ચુકી છે. નિક્કી પોતાની સુંદરતાની સાથે સાથે પોતાની ચુલબુલી અદાઓને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે. નિક્કી અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાની હૉટ તસવીરો પોસ્ટ કરતી રહે છે.
એવામાં એકવાર ફરીથી નિક્કીએ એવી કાતિલાના તસ્વીર ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે કે ચાહકોના દિલની ધડકન વધી ગઈ છે. નિક્કીએ બટન બંધ કર્યા વગર જ કોટ પહેર્યો હતો જેને જોઈને ચાહકો દીવાના બની ગયા છે.
નિક્કીએ આ લેટેસ્ટ ફોટોશૂટમાં નિયોન કલરનું પેન્ટ સૂટ પહેરી રાખ્યું છે.આ લુક સાથે નિક્કીએ હિલ્સ પહેરી રાખ્યા છે, હળવો મેકઅપ અને ખુલ્લા વાળા સાથે નિક્કીએ પોતાના લુકને કમ્પ્લીટ કર્યો હતો. નિક્કીએ પોતાના કોટના બટન ખુલ્લા રાખ્યા હતા જેથી તેનું આકર્ષક ફિગર દેખાઈ રહ્યું હતું. નિક્કી જમીન પર બેસીને કાતિલાના પોઝ આપી રહી છે.
View this post on Instagram
નિક્કીએ પોતાના આ બ્રાલેસ ફોટોશૂટ પર કૈપ્શનમા લખ્યું કે,”હું જાણું છું કે હું સુંદર છું, માટે મને તમારા અભિપ્રાયની જરૂર નથી”.બ્રાલેસ નિક્કીનું આ ફોટોશૂટ ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. અભિનેત્રી રૂબીના દિલાઈક અને શ્વેતા તિવારીએ પણ ફાયર ઈમોજી પોસ્ટ કરીને રિએક્શન આપ્યું છે. નિક્કીનો મ્યુઝિક વીડિયો ‘બહરી દુનિયા’ હાલમાં જ રિલીઝ થયો છે. આ વીડિયોમાં પરમિશ વર્મા પણ જોવા મળ્યો હતો. આ મ્યુઝિક વીડિયોને દર્શકોએ ખુબ પસંદ કર્યો હતો.