બિગબોસ 14ની આ એક્સ કંટેસ્ટેંટ થઇ Oops મોમેન્ટનો શિકાર, બ્રાલેટ ટોપમાં દેખાઇ ગઇ એવી વસ્તુ કે જોવાય એવું નથી - Chel Chabilo Gujrati

બિગબોસ 14ની આ એક્સ કંટેસ્ટેંટ થઇ Oops મોમેન્ટનો શિકાર, બ્રાલેટ ટોપમાં દેખાઇ ગઇ એવી વસ્તુ કે જોવાય એવું નથી

ટીવીના વિવાદાસ્પદ રિયાલિટી શો “બિગબોસ”ની સિઝન 14માં નજર આવી ચૂકેલી નિક્કી તંબોલી હંમેશાથી ચર્ચામાં રહે છે. કયારેક તે તેની બોલ્ડ તસવીરો શેર કરી ઇન્ટરનેટ પર હેડલાઇન્સ બનાવતી હોય છે તો કયારેક તેના ડ્રેસ લોકોને ઘણા પસંદ આવતા હોય છે ત્યારે તે ચર્ચામાં આવી જતી હોય છે. પરંતુ નિક્કી હાલ એ કારણે ચર્ચામાં આવી છે કે તેનો Oops મોમેન્ટ કેમેરામાં કેદ થઇ ગયો છે. નિક્કી તંબોલીએ સોશિયલ મીડિયા પર વ્હાઇટ આઉટફિટમાં તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તે વ્હાઇટ ટ્રાઉઝર સાથે ટાઇટ ક્રોપ ટોપમાં જોવા મળી હતી. જેમાં તેની બ્લેક બ્રાની સ્લીવ દેખાઇ હતી અને તે Oops મોમેન્ટનો શિકાર થઇ હતી.

આ તસવીરો નિક્કીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. તસવીરમાં તે ઓપન હેર અને સાથે જ લાઇટ મેકઅપમાં જોવા મળી હતી. તે નીચે જમીન પર બેસી પોઝ આપતી જોવા મળી રહી હતી. આ પહેલા નિક્કીએ યલો રંગના ડ્રેસમાં તસવીરો શેર કરી લાઇમલાઇટ લૂંટી હતી. આ તસવીરોને પણ તેણે પોતે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેના પર લોકોની નજર અટકી ગઇ હતી. નિક્કીની ખૂબ જ નજીકની મિત્ર અને બિગબોસ 14ની વિજેતા રુબીના દિલૈક પણ આ તસવીરો પર કમેન્ટ કરતા પોતાને રોકી શકી ન હતી. તેણે આ તસવીર પર ખૂબસુરત કમેન્ટ કરી હતી.

નિક્કી તંબોલી સાઉથની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. પરંતુ તેને ખરા અર્થમાં ઓળખ ‘બિગ બોસ સીઝન 14’થી મળી. આ સિઝનમાં, નિક્કી માત્ર તેના વલણને કારણે જ નહીં પરંતુ તેના પ્રશંસકોને તેના ગેમ પ્લાનથી પણ દિવાના બનાવ્યા હતા. જો કે તે આ શોની ટ્રોફી જીતી શકી ન હતી પરંતુ તે સેકન્ડ રનર અપ હતી.

બિગ બોસમાં પોતાના ગેમ પ્લાનથી બધાને ચોંકાવનારી નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. નિક્કી તંબોલી એક એવી અભિનેત્રી છે જે પોતાના બોલ્ડ એક્ટથી ચાહકોનું મનોરંજન કરે છે. અભિનેત્રીનો દરેક લુક સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, નિક્કી તંબોલીએ 2019માં ‘ચિકતી ગાડિલો ચિથાકોટડુ’ સાથે ટોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. અભિનેત્રીએ ‘કંચના 3’થી કોલીવુડમાં પણ ડેબ્યુ કર્યું છે. નિક્કી તંબોલીજીએ કોમેડી શોમાં પણ કામ કર્યું છે. બિગ બોસ 14 પછી, નિક્કી તંબોલી પણ ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. ‘બિગ બોસ 14’ ફેમ નિક્કી તંબોલી એ લોકોમાંથી એક છે જેમની હોટનેસ ઇન્ટરનેટ પર ધૂમ મચાવે છે.

નિક્કી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. તે અત્યાર સુધી ભલે ‘બિગ બોસ’ અને ‘ખતરોં કે ખિલાડી’માં વિનર બની ન શકી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તેણે ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ બનાવી છે. નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેના વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં, નિક્કી ઇન્સ્ટાગ્રામ માટે સમય કાઢવાનું ભૂલતી નથી.

Live 247 Media

disabled