"તારક મહેતા"ની બોલ્ડ અભિનેત્રીએ બિકીમાં તસવીર શેર કરી વધાર્યો ઇન્ટરનેટનો પારો, સમુદ્ર વચ્ચે જઇ કર્યુ વેબસર્ફિંગ - Chel Chabilo Gujrati

“તારક મહેતા”ની બોલ્ડ અભિનેત્રીએ બિકીમાં તસવીર શેર કરી વધાર્યો ઇન્ટરનેટનો પારો, સમુદ્ર વચ્ચે જઇ કર્યુ વેબસર્ફિંગ

સોનુએ સમુદ્ર વચ્ચે ન પહેરવાનું પહેરી લીધું ! બોલ્ડનેસ જોઈને પપ્પા ભીડે પણ ચોંકી ઉઠશે- જુઓ PHOTOS

ટીવીની દુનિયાનો પોપ્યુલર કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાઇલ્ડ એક્ટર્સ જવાન થયા બાદ પણ લોકોનું દિલ જીતી રહ્યા છે. દર્શકોએ આ બાળકોને નાનાથી મોટા થતા જોયા છે. શોનો ભાગ રહી ચૂક્લી અભિનેત્રી નિધિ ભાનુશાળી જે ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી અને શિક્ષક ભિડેભાઇની દીકરી સોનુનું પાત્ર નિભાવી રહી હતી તેને આજે પણ લોકો પ્રેમ કરે છે. એટલા જ માટે સોશિયલ મીડિયા પર તેની તસવીર હોય છે વીડિયો જોતજોતામાં વાયરલ થઇ જતા હોય છે. નિધિની  સતત સામે આવી રહેલ તસવીરો અને વીડિયો જોઇ લાગે છે કે તે કેટલી એડવેંચરસ છે. છેલ્લા દિવસોમાં તેના રોડ ટ્રીપ વીડિયોએ ધૂમ મચાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

અભિનેત્રી નિધિ ભાનુશાળી એટલે કે જૂની ‘સોનુ’ને સોશિયલ મીડિયા પર લોકોનો ઘણો પ્રેમ મળે છે. હવે નિધિ ભાનુશાળીની એક તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ વાયરલ તસવીરમાં નિધિ ભાનુશાળી સમુદ્રની વચ્ચે સર્ફિંગ બોર્ડ પર પોતાનું સંતુલન જાળવીને જોવા મળે છે. તમને જણાવી દઈએ કે વેબસર્ફિંગ કરવું ખૂબ જ મુશ્કેલ કામ છે, પરંતુ નિધિ તે ખૂબ જ સારી રીતે કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Neetu Singh (@bollywoodlovelyqueens)

લુકની વાત કરીએ તો આ તસવીરમાં નિધિ ખુલ્લા વાળ સાથે બ્લુ અને બ્લેક બિકીમાં જોવા મળી રહી છે.  ઘણીવાર નિધિની તસવીરો અને વીડિયો વાયરલ થતા રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે તેના જીવનની તસવીરો પણ ચાહકો સાથે શેર કરે છે. હવે નિધિની આ તસવીર વાયરલ થઈ રહી છે. લોકો તેની સ્ટાઈલને ખૂબ પસંદ કરે છે. નોંધનીય છે કે આ તસવીર નિધિએ આ વર્ષે માર્ચમાં શેર કરી હતી.

નિધિએ તેની અભિનય કારકિર્દી બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી. તેણે ઉચ્ચ શિક્ષણ માટે 2019માં ‘TMKOC’ છોડી દીધું. ત્યારથી આ ભૂમિકા અભિનેત્રી પલક સિધવાણીએ ભજવી છે. નિધિ પહેલા સોનુનું પાત્ર ઝિલ મહેતા ભજવતા હતા.

 

View this post on Instagram

 

A post shared by nidhi bhanushali (@ninosaurclub)

દર્શકો વચ્ચે સૌથી હિટ રહેતો ટીવી ઉપરનો શો તારક મહેતા દર્શકોને ભરપૂર મનોરંજન કરાવે છે. આજે આ શોની નદાર ઘણા પાત્રો બદલાઈ ગયા છે, પરંતુ શોમાં કામ કરી ચૂકેલા ઘણા પાત્રો આજે પણ લાઇમલાઇટમાં છવાયેલા રહેતા હોય છે. એવું જ એક આ શોનું પાત્ર છે સોનુનું. સોનુનું પાત્ર એક સમયે અભિનેત્રી નિધિ ભાનુશાલી નિભાવતી હતી. જે આજે પણ લાઇમ લાઇટમાં છવાયેલી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Gorgeous Girls (@gorgeous_girls_here)

નિધિ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો તેમજ વીડિયો પણ તે શેર કરતી રહે છે. નિધિની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઇંગ છે. તેને ઇન્સ્ટાગ્રામ પર 882K લોકો ફોલો કરે છે. આ માટે જ તેની કોઇ પણ તસવીરો હોય કે વીડિયો તેને સોશિયલ મીડિયામાં વાયરલ થતા વાર લાગતી નથી.

Live 247 Media

disabled