જંગલમાં તળાવ જોતા જ 'તારક મહેતા'ની સોનુએ એક એક કરીને કાઢી નાંખ્યા કપડાં, એકલામાં જ જોજો તસવીરો - Chel Chabilo Gujrati

જંગલમાં તળાવ જોતા જ ‘તારક મહેતા’ની સોનુએ એક એક કરીને કાઢી નાંખ્યા કપડાં, એકલામાં જ જોજો તસવીરો

જંગલમાં તળાવ જોતા જ ‘તારક મહેતા’ની સોનુએ એક એક કરીને કાઢી નાંખ્યા બધા કપડાં, બસ ફક્ત બ્લેક રંગની બ્રા…. એકલામાં જ જોજો તસવીરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો એક એવો શો છે જેમાં ઘણા કલાકારો આવ્યા અને ગયા. આ શોમાં લોકોએ બાળ કલાકારને મોટા થતા જોયા છે. આમાંથી એક શોમાં ભીડેની પુત્રી સોનુ ઉર્ફે નિધિ ભાનુશાલી પણ હતી. તેની કેટલીક એવી ઝલક છે જે તમારા હોશ ઉડાવી દેવા માટે કાફી છે.

નિધિ ભાનુશાલી સોશિયલ મીડિયા ક્વીન છે. જેણે હિટ સિટકોમ તારક મહેતામાં સોનુ ભીડેનું પાત્ર ભજવ્યું હતું. વર્ષો પહેલા સિરિયલને અલવિદા કર્યા પછી પણ નિધિની સોશિયલ મીડિયા ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે. જો કે, આ પહેલીવાર નથી, નિધિ હંમેશા રજાના મૂડમાં હોય છે અને તેને નવી જગ્યાઓ શોધવાનો ખૂબ શોખ છે.

એવું કહેવું ખોટું નહીં હોય કે વર્ષો પહેલા શો છોડ્યા પછી પણ નિધિની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગ મજબૂત છે. હવે નિધિ ભાનુશાળીની પોતાની યુટ્યુબ ચેનલ છે, જેમાં તે ભારતના વિવિધ પ્રવાસન સ્થળો વિશે માહિતી આપે છે. ગત દિવસોમાં પણ નિધિ જંગલમાં પ્રવાસ માટે પહોંચી હતી અને ત્યાંની સુંદર વાદીઓની તસવીરો શેર કરી હતી. જેનો વિડીયો પણ નિધિએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

જેમાં નિધિએ બિકી પહેરી રાખી છે. નિધિનો આ અવતાર જોઈને ચાહકો દીવાના બની ગયા છે. વીડિયોમાં સોનુએ બ્લેક બ્રાલેટ અને પ્રિન્ટેડ બિકી પહેરી છે. અને તળાવમાં પાણીમાં મજા લેતી દેખાઈ રહી છે. નિધિએ નાની વીડિયો ક્લિપ  શેર કરી છે જેમાં તે અલગ અલગ અંદાજમાં દેખાઈ રહી છે. ક્યેર્ક તળાવના પાણીમાં ડૂબકી લગાવતી તો ક્યારેક તળાવના કિનારે બેસીને પાણીની મજા લેતી દેખાઈ રહી છે.

વિડીયો શેર કરીને નિધિએ કેપ્શનમા લખ્યું કે,”હેપ્પીનેસ ઇઝ મિડલ ઓફ ધ જંગલ”. વીડિયોમાં તેના ડૉગીની પણ ઝલક જોવા મળી રહી છે. નિધિ ભાનુશાળી એટલે કે જૂની સોનુ હવે શોમાં નથી, પરંતુ લોકો તેના વિશે ઘણી વાતો કરે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી નિધિ ભાનુશાલી અવારનવાર પોતાની તસવીરો દ્વારા લાઈમ લાઈટમાં આવે છે. વર્ષ 2021માં તે ક્યારેક બિકી તો ક્યારેક તળાવમાં નાહવાને કારણે ચર્ચામાં રહી હતી.

ગત દિવસોમાં  અભિનેત્રીએ 2021ની ઝલકનો વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે 2021નો આભાર માન્યો હતો. વીડિયો સાથે તેણે વર્ષ 2021ને ખાસ ગણાવ્યું હતું અને તેનું કારણ પણ જણાવ્યું હતું. તેણે કેપ્શનમાં લખ્યું- ‘આ વર્ષે મને ઘણું આપ્યું અને ઘણું લીધું. તેને સમજવું મુશ્કેલ છે. મેં પહેલી મૂવી બનાવી, મેં પહેલી કાર ખરીદી, પહેલો કૅમેરો, પહેલી વાર આટલા લાંબા સમય સુધી ઘરથી દૂર રહેવું, પહેલી વાર કૂતરો કરડ્યો,

પહેલી વાર મેં આટલી બધી નવી જગ્યાઓ પર પ્રવાસ કર્યો, યાદી લાંબી છે અને હું આને ક્યારેય ભૂલી શકતી નથી આ બધા માટે 2021નો આભાર, તમારું હવામાન, તમારી સુંદરતા અને તમારી ભયાનકતા, હું આભારી છું.’ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. અને  ઘણી કોમેન્ટ કરી હતી.

જો કે, આ પહેલીવાર નથી જ્યારે કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જૂની સોનુ એટલે કે નિધિ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોને લઈને ચર્ચામાં રહી હોય. તે અવારનવાર તેની બોલ્ડ સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. ઘણીવાર નિધિ ભાનુશાળી વેકેશનની તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે અને તેના લોકેશનની સાથે તેના લૂક વિશે ફેન્સને અપડેટ કરતી રહે છે. તમને જણાવી દઈએ કે નિધિ હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો હિસ્સો નથી પરંતુ ચાહકો હજી પણ તેને ખૂબ પ્રેમ કરે છે.

જૂની સોનનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ જોશો તો અંદાજો આવશે તે ‘વોટર બેબી’ છે. દરિયાના ખારા પાણીમાં ડૂબકી મારવી તેને પસંદ છે. હાલમાં જ નિધિએ એક તસવીર શેર કરીને લખ્યું હતું, “થોડું વિટામિન SEA અને વિટામિન D લઈ રહી છું જેથી કોવિડ-19થી દૂર રહી શકાય.” જો કે, દોસ્તો તમને જણાવી દઈએ કે નિધિ ભાનુશાલીનો ઈન્સ્ટાગ્રામનો આ વીડિયો લેટેસ્ટ નથી આ થ્રોબેક વિડીયો છે. સામે આવેલા આ વીડિયોમાં નિધિ ભાનુશાળી ખુલ્લા આકાશ નીચે ખૂબ જ બોલ્ડ અંદાજમાં ન્હાતી જોવા મળે છે. નિધિ ભાનુશાળીના આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે બિકીની પહેરીને ન્હાતી જોવા મળી રહી છે.

yc.naresh

disabled