ટીવીની નાગિનનો લહેંગામાં બ્લાઉઝનો શેપ જોઈને ફેન્સ ઉતેજીત થઇ ગયા, જુઓ તસવીરો એકવાર

7 તસવીરો જોઈને ફેન્સ મોહિત થઇ ગયા અને બોલ્યા, ઉફ્ફ આની સાઈઝ તો જુઓ…

અભિનેત્રી નિયા શર્મા તેની ફેશન અને હોટનેસના  કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે, તેની ઘણી જ બોલ્ડ તસવીરો પણ સોશિયલ મીડિયામાં છવાયેલી જોવા મળે છે ત્યારે આ દરમિયાન જ નિયાએ ઇન્ડિયન અટાયર લહેંગામાં એવો કાતિલ લુક શેર કર્યો છે કે લોકો પણ કોમેન્ટ કરવા મજબુર બની ગયા છે.

નિયાએ ઇન્સ્ટાગ્રામ ઉપર બ્લુ લહેંગો પહેરીને કેટલીક તસવીરો શેર કરી છે. આ એ લાઈન લહેંગા ઉપર સિલવર કલરની ઓવરઓલ એમ્રોડરી કરવામાં આવી છે. જે તેને ખુબ જ સ્ટનિંગ લુક આપે છે.

આ લહેંગાનો ઓફ શોલ્ડર નિયાને જબરદસ્ત બોલ્ડ લુક પણ આપી રહ્યો છે. તેનો ડીપ કટ અભિનેત્રીને ચોકર નેકપીસના કારણે વધારે હાઈલાઈટ કરતો દેખાઈ રહ્યો છે. હવે નિયાના આ બોલ્ડ બ્લાઉઝને લઈને લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. આ પહેલા પણ નિયાનો સફેદ લહેંગા લુક પણ ખુબ જ ચર્ચામાં આવ્યો હતો. જેમાં તે કાતિલ લાગી રહી હતી. નિયા અવનવા પોઝ દ્વારા પોતાની સુંદરતામાં ચાર ચાંદ લગાવતી જોવા મળી હતી.

નિયાની તસવીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરે છે. સોશિયલ મીડિયા દ્વારા તે પોતાના ચાહકો સાથે હંમેશા જોડાયેલી રહે છે, અને તેની તસવીરો વાયરલ પણ થતી હોય છે. આ તસ્વીરોમાં જેમાં બોલ્ડ અદાઓમાં ડાન્સ કરતી નજરે પડી રહી છે. અભિનેત્રી સાથે તેની મિત્ર પણ નજરે પડી રહી છે. આ ડ્રેસમાં નિયા શર્મા (Nia Sharma) એકદમ બોલ્ડ અને ગ્લેમરસ નજરે પડી રહી છે. અભિનેત્રીનો લૂક અને અંદાજ આ વીડિયોમાં જોવા લાયક છે.

નિયા શર્મા ટીવી જગતની જાણીતી અભિનેત્રી છે. નિયા શર્મા એશિયાની ત્રીજી મોસ્ટ સેક્ વુમનનો ખિતાબ પણ મેળવી ચૂકી છે. નાગિન સિરિયલની ફેમસ હિરોઈન નિયા શર્મા (Nia Sharma) પોતાની બોલ્ડ અદાઓના પગલે ચર્ચામાં રહે છે. આજકાલ અભિનેત્રી સોશિયલ મીડિયા (Social Media) ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. નિયા શર્મા(Nia Sharma) એ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે બોલ્ડનેસની તમામ હદ પાર કરતી નજરે પડી રહી છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા(Social Media)માં કહેર વર્તાવ્યો છે. નિયા શર્મા(Nia Sharma) એ ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે

નિયા શર્માએ પોતાની કરિયરની શરૂઆત ટીવી શો ‘કાલી’ થી કરી હતી. પરંતુ તેને ‘એક હજારો મેં મેરી બહેના હૈ’ અને ‘જમાઇ રાજા’ થી ઓળખ મળી. આ સિવાય અભિનેત્રી ‘ખતરો કે ખિલાડી સીઝન 8’માં પણ જોવા મળી છે. થોડા દિવસો પહેલા નિયા શર્મા નાગિન 4 માં જોવા મળી હતી, જેમાં લોકોને તેની સ્ટાઇલ પણ પસંદ આવી હતી.

After post

disabled