નિયા શર્માએ નવી બેડરૂમ વાળી તસવીરોએ મચાવી ધમાલ, મોટી મોટી સાઈઝ દેખાતા ફેન્સ થઇ ગયા પાગલ - Chel Chabilo Gujrati

નિયા શર્માએ નવી બેડરૂમ વાળી તસવીરોએ મચાવી ધમાલ, મોટી મોટી સાઈઝ દેખાતા ફેન્સ થઇ ગયા પાગલ

ટીવીની મશહૂર અભિનેત્રી અને સોશિયલ મીડિયા સેન્સેશન નિયા શર્મા તેના બોલ્ડ અંદાજ માટે ફેમસ છે. તે દરરોજ ઇન્સ્ટાગ્રામ પર નવી નવી પોસ્ટથી ચાહકોના દિલ જીતી લેતી હોય છે. નિયાની દીવાનગી એટલી બધી વધારે છે કે અભિનેત્રી પોસ્ટ શેર કરતા જ સોશિયલ મીડિયા પર થોડાક જ સમયમાં લાખોની સંખ્યામાં લાઇક્સ અને કૉમેન્ટ્સ આવી જતી હોય છે. નિયા તેના ચાહકો માટે અવાર નવાર ગ્લેમરસ તસવીરો શેર કરતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by ♥︎ (@nia_egypt_fan)

નિયા શર્માએ ફરી એક વખત તેની ગ્લેમરસ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. નિયાએ તેના બેડરૂમની કેટલીક તસવીરો શેર કરી છે તે તસવીરોમાં નિયા સફેદ કલરના સ્ટ્રિપ્ડ શોર્ટ ડ્રેસમાં ખુબ જ સુંદર નજર આવી રહી છે. નિયાએ એક સાથે ઘણી બધી તસવીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Bolly queens (@hotybollyqueen)

નિયા શર્મા આ તસવીરોમાં સફેદ ડ્રેસની સાથે એક રિંગ વાળો નેકલેસ અને હાફ પોની બનાવેલી છે. તસવીર શેર કરતાના થોડાક કલાકોમાં જ 60 હજાર કરતા વધુ લાઇક્સ આવી ચુકી છે. નિયા શર્માની આ તસવીરો પર લોકો હાર્ટ અને ફાયર ઈમોજી બનાવી રહ્યા છે. ઘણા લોકો તેને સૌથી સુંદર અભિનેત્રી કહી રહ્યા હતા તો કેટલાક લોકો તેની અદાઓને કાતિલ કહી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by starsglimpse (@stars.glimpse)

નિયા શર્માએ આ પહેલા પણ એક પોસ્ટ શેર કરી હતી જેમાં તે ખુબ અલગ અંદાજમાં નજર આવી રહી હતી. કાળા કલરના ટીઝમાં કહેર વરસાવતી નજર આવી રહી છે જેમાં તેના ચાહકો લાઇક્સ અને કૉમેન્ટ્સ કરી રહ્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો થોડા દિવસો પહેલા જ નિકિતા ગાંધીના મ્યુઝિક વીડિયો ‘ફૂંક લે’માં જોવા મળી હતી. ઇન્સ્ટાગ્રામ પર નિયા શર્માના 7.3 મિલિયન ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

અભિનેત્રીએ આ વિશે વાત કરી અને કહ્યું કે તેણે ગીત માટે પોતાના શરીરને કેવી રીતે શેપમાં રાખ્યું. વાત કરતા આગળ કહ્યું હતું કે,’મેં તેના માટે ખુબ મહેનત કરી છે. મેં ખાવાનું બંધ કરી દીધું હતું. મેં સાચે જ પોતાને ખાધા વગર રાખી હતી. ગીતમાં ઘણા બધા ડાન્સ મૂવ્સ છે અને હું ઇચ્છતી હતી કે તે એકદમ સરસ રીતે દેખાય. મેં વિચાર્યું હતું નહિ કે આ આઈટમ ગીત ‘દો ઘૂંટ’ પછી આટલી જલ્દી મારી પાસે આવશે અને તેના માટે સર્વશ્રેષ્ઠ શોટ આપવા માંગતી હતી.

Live 247 Media

disabled