નિયા શર્માએ કેમેરા સામે ખોલી દીધા શર્ટના બટન અને અંદર બ્રા પણ નથી પહેરી - Chel Chabilo Gujrati

નિયા શર્માએ કેમેરા સામે ખોલી દીધા શર્ટના બટન અને અંદર બ્રા પણ નથી પહેરી

આ અભિનેત્રીને તો કોઈની શરમ નથી નડતી, અંદર બ્રા પણ નથી પહેરી અને એવી એવી તસવીરો મૂકી કે જીવ લલચાઈ જશે

ટીવીની ફેમસ અભિનેત્રી નિયા શર્મા તેના બોલ્ડ અંદાજથી સોશિયલ મીડિયા પર ખલબલી મચાવી દે છે. તે ચાહકો સાથે અવાર નવાર તેની હોટ તસવીરો શેર કરતી રહે છે. જેને જોઇને લોકોના હોંશ ઉડી જાય છે. આ વખતે પણ નિયા શર્માએ આવું જ કર્યુ છે. તેણે તેના નવા ફોટોશૂટની ઝલક હાલમાં જ શેર કરી છે, જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. નિયાએ ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક શેર કરી છે, જેમાં તે બ્લેક અને વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી રહી છે. તેણે ક્રોપ ટોપ પહેર્યુ છે અને તેની સાથે જીન્સ કેરી કર્યુ છે.

ખાસ વાત તો એ છે કે આ લુકમાં તે હોટનેસો તડકો લગાવવા માટે નિયા શર્માએ શર્ટના બટન ખોલી પોઝ આપ્યા હતા. તેણે શર્ટના ઉપરના ભાગને હાથથી ખોલતા પોઝ આપ્યો હતો. નિયાના બોલ્ડ લુકથી ઇન્ટરનેટ પર સનસની મચી ગઇ હતી. તસવીરોમાં નિયાએ કેમેરાની સામે ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપ્યા છે. ફેન્સ નિયાની તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. કોમેન્ટ સેક્શનમાં લોકો હોટ,અને હોટનેસ કહીને તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. આ સિવાય કેટલાક લોકોએ નિયાના વખાણમાં ફાયર ઈમોજી પણ શેર કર્યુ.

આ દિવસોમાં નિયા શર્મા તેના મ્યુઝિક વીડિયો ‘ફૂંક લે’ને લઈને ચર્ચામાં છે. તે આ ગીતનું જોરદાર પ્રચાર કરી રહી છે.  નિયા શર્માનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે રોડ પર ડાન્સ કરતી જોવા મળી હતી. આ દરમિયાન ખાસ વાત એ હતી કે જે લોકો તેની સાથે ડાન્સ કરી રહ્યા હતા તે ઓટો રિક્ષાવાળા હતા. વીડિયોમાં નિયા ‘ફૂંક લે’ ગીતના હૂક સ્ટેપ્સ કરતી જોવા મળી હતી.નિયા ફેમસ ટીવી રિયાલિટી શો બિગ બોસ 15માં ‘ફૂંક લે’ ગીતના પ્રમોશન માટે પણ પહોંચી હતી.

નિયા શર્માએ પોતાના કરિયરની શરૂઆત ‘એક હજારો મેં મેરી બેહના હૈ’ શોથી કરી હતી. શોમાં તેનું કામ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. નિયાને આ શોથી જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી. જે બાદ તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. આ સિવાય નિયા ‘જમાઈ રાજા’, ‘ઈશ્ક મેં મરજાવાં’ અને ‘નાગિન’ જેવા શોનો પણ ભાગ રહી ચુકી છે. જમાઇ રાજામાં રવિ દુબે સાથેના તેના ઇંટીમેટ સીન ઘણા ચર્ચામાં રહ્યા હતા.

અભિનેત્રી ભલે ગમે તેટલી વ્યસ્ત હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સને અપડેટ રાખે છે. નિયા અવારનવાર પોતાના હોટ ફોટો અને વીડિયોથી ઈન્ટરનેટ પર સનસની મચાવે છે. નિયાના સેન્સિયસ ફોટો અને વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. એક્ટ્રેસના બોલ્ડ લુકને જોઈને ચાહકો તેના દિવાના બની જાય છે.

Live 247 Media

disabled