નિયા શર્માએ સ્કાઈ બ્લુ સ્કર્ટ અને ડીપનેક બ્લાઉઝમાં આપ્યા જોરદાર પોઝ, ફેન્સે કહ્યું સાઈઝ વધી રહી છે મેડમ
નિયા શર્માએ તેની મહેનતના દમ પર ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખાણ બનાવી છે. નિયા શર્મા અભિનય સિવાય ડ્રેસિંગ સેન્સ અને મેકઅપની પણ ખુબ ચર્ચા હોતી હોય છે. ‘નાગિન’ અને ‘ખતરો કે ખિલાડી- મેડ ઈન ઇન્ડિયા’ની વિજેતા રહી ચુકેલી નિયા શર્મા આજે દેશના કરોડો દિલોની ધડકન છે. અભિનેત્રી ટીવી શોની સાથે સાથે મ્યુઝિક વીડિયોને લઈને પણ છવાયેલી રહેતી હોય છે.
View this post on Instagram
થોડા દિવસો પહેલા જ અભિનેત્રીનો નવું મ્યુઝિક વીડિયો રિલીઝ થયું હતું જેને લોકોએ ખુબ પસંદ કર્યું હતું. નિયા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. નિયા શર્મા થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરી હતી જે અત્યારે ખુબ વાયરલ થઇ રહી છે. તસવીરમાં નિયા શર્મા સ્કાઈ બ્લુ શર્ટ અને સ્લીવલેસ બ્લાઉઝ પહેરેલો નજર આવી રહ્યો છે.
View this post on Instagram
નિયા શર્મા આ તસવીરોમાં ખુબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે. તેના મોઢા પર હંમેશાની જેમ સ્માઈલ જોઈ શકાય છે. નિયા શર્માએ તેના વાળને ખુલ્લા રાખેલા છે. નિયા શર્માએ મિનિમલ મેકઅપ કરેલો છે પરંતુ આખો પર ડાર્ક કાજલ કરેલી છે. નિયાએ ગળામાં મોતિયોનો નેકપીસ પહેરેલો છે જેની પર પતગિયાની ડિઝાઇન વાળી લટકણ લગાવેલું છે. નિયાએ નેકપીસ મેચિંગના ઇયરિંગ પણ પહેરેલી છે.
View this post on Instagram
નિયા શર્માએ યલો કલરની નેલપેન્ટ પણ લગાવેલી છે. નિયા ખુબ જ કલરફુલ અને બિન્દાસ ટાઇપની અભિનેત્રી છે. નિયા શર્મા ‘બિગબોસ ઓટીટી’ અને ‘બિગબોસ 15’માં પણ નજર આવી ચુકી છે. આ દરમ્યાન નિયાએ તેના મ્યુઝિક વીડિયોનું પ્રમોશન કર્યું હતું. ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન નિયા દરેક આઉટફિટમાં નિયા તેનો જલવો દેખાડતી જ હોય છે.
View this post on Instagram
નિયા શર્માનું આ સિઝલિંગ અંદાજ તેના ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. નિયાની અદાઓ જોઈને ચાહકો આઉટ ઓફ કંટ્રોલ થઇ રહ્યા છે. નિયા શર્માના સ્ટાઈલિશ લુકની હંમેશા ચર્ચા થતી હોય છે. આ વખતે પણ તેના લેટેસ્ટ લુકને કારણે ખુબ ચર્ચામાં રહી હતી. ઇન્સ્ટાગ્રામ પર નિયા શર્માની જોરદાર ફેન ફોલોઇંગ છે. નિયા શર્માને 7.1 મિલિયન કરતા પણ વધુ લોકો તેને ફોલો કરે છે.
View this post on Instagram