સંસ્કારી અભિનેત્રીએ ઉપરનું દેખાઈ જાય એવું પહેરી લીધું, ફેન્સે એક જ જગ્યાએ ધારી ધારીને જોયું - Chel Chabilo Gujrati

સંસ્કારી અભિનેત્રીએ ઉપરનું દેખાઈ જાય એવું પહેરી લીધું, ફેન્સે એક જ જગ્યાએ ધારી ધારીને જોયું

ટીવીની બોલ્ડ અને સિઝલિંગ અભિનેત્રીમાં ગણાતી નિયા શર્માના અંદાજના દરેક લોકો દીવાના છે. નિયા ઇન્ડસ્ટ્રીની સૌથી બેબાક અને બિંદાસ અભિનેત્રી છે. નિયા તેની બોલ્ડ ફેશન અને તેની કર્વી ફિગરને ફ્લોન્ટ કરવાનું ક્યારેય ભૂલતી નથી. નિયાએ ફરી એક વખત તેની સિઝલિંગ અદાઓથી ચાહકોને દીવાના બનાવી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

નિયા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર બ્લેક ડ્રેસમાં કેટલીક તસવીરો શેર કરી છે. તેની સાથે નિયાએ મેચિંગ કલરનું પેન્ટ પહેરેલું છે. આ તસવીરોમાં નિયા ટ્રેડિશનલ આઉટફિટમાં પણ ખુબ જ બોલ્ડ દેખાઈ રહી છે. નિયાનો લુક સુપર સિઝલિંગ છે. તસવીરમાં નિયા ડીપ પ્લઝિંગ નેકલાઇન બેકલે બ્લાઉઝમાં નજર આવી રહી છે. અભિનેત્રીએ તેની સાથે ફિશ કટ લહેંગો કેરી કરેલો છે. નિયાનો લહેંગો અને બ્લાઉઝ પર સ્ક્વિન્સની એમ્બ્રોઇડરી કરેલું છે.

 

View this post on Instagram

 

A post shared by GLAM IT (@glamit_gram)

નિયાએ આ ડ્રેસની સાથે તેના મેકઅપને પણ ખાસ રાખ્યો હતો. અભિનેત્રીએ આઈશેડો, કાજલ, આઇલાઇનર અને બ્રાઉન લિપસ્ટિક સાથે તેના લુકને કમ્પ્લીટ કર્યો હતો. અભિનેત્રીએ વાળને કર્લી લુક આપીને ખુલ્લા રાખ્યા હતા. નિયા હંમેશાની જેમ આ લુકમાં પણ છવાયેલી હતી.

નિયાનો લુક ખુબ જ આકર્ષિત છે. નિયાએ કેમેરાની સામે અલગ-અલગ બોલ્ડ અંદાજમાં તસવીરો ક્લિક કરાવી હતી જેની પર ચાહકો ફિદા થઇ ગયા હતા. ગોલ્ડન અને બ્લેક કલરનો આ ડ્રેસ નિયા શર્મા પર ખુબ જ સુંદર દેખાઈ રહ્યો હતો. આ તસવીરોને શેર કરતા નિયા શર્માએ કેપ્શન પણ ખુબ મજેદાર આપ્યું હતું.

અભિનેત્રીની તસવીરો પર ચાહકોનું પણ જોરદાર રિએક્શન જોવા મળ્યું હતું. ચાહકો હાર્ટ અને ફાયર ઈમોજીની સાથે અભિનેત્રી પર પ્રેમ વરસાવી રહ્યા હતા. નિયાની આ તસવીરોને અત્યાર સુધી 1 લાખ 30 હજારથી પણ વધુ લાઇક્સ આવી ચુકી છે. અભિનેત્રીના આ લુક પર ચાહકો દીવાના થઇ ગયા છે. નિયા હંમેશા તેની સ્ટાઇલથી ચાહકોને ઈમ્પ્રેસ કરતી રહેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નિયા શર્માએ થોડા દિવસો પહેલા જ ત્રણ ગીતમાં કામ કર્યું છે. આ દિવસોમાં અભિનેત્રી એક પછી એક મ્યુઝિક વિડીયોમાં કામ કરી છે. નિયા શર્માએ ટીવીના સુપરહિટ શો ‘કાલી’,’એક હજારો મેં મેરી બહેના હૈ’ અને ‘જમાઈ રાજા જેવા શોમાં કામ કરેલું છે. નિયા શર્માએ ‘નાગિન 4’માં પણ લીડ રોલમાં રહી હતી.

Live 247 Media

disabled