પુલના કિનારે બિકીની પહેરેલી જોવા મળી ટીવીની પાર્વતી, આખા ગામને દેખાડ્યું બોલ્ડ ફિગર - Chel Chabilo Gujrati

પુલના કિનારે બિકીની પહેરેલી જોવા મળી ટીવીની પાર્વતી, આખા ગામને દેખાડ્યું બોલ્ડ ફિગર

ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી પૂજા બનર્જીએ કારકિર્દીની શરૂઆત કહાની હમારે મહાભારતકી દ્વારા કરી હતી. પૂજા બનર્જી ઘણા ટીવી શોમાં કામ કરી ચુકી છે પણ તેને સાચી ઓળખ દેવો કે દેવ મહાદેવમાં પાર્વતીના કિરદાર દ્વારા મળી હતી.  ખુબ ઓછા લોકો જાણતા હશે કે સીરિયલમાં પાર્વતીનો રોલ કરનારી પૂજા અસલ જીવનમાં ખુબ  જ બોલ્ડ અને સ્ટાઈલિશ છે. આવો તો જાણીએ પૂજાની અમુક અજાણી વાતો અને જોઈએ તેની આકર્ષક તસવીરો.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja)

6 ફેબ્રુઆરી 1987 ના રોજ કલકત્તામાં જન્મેલી પૂજા  સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે. ચાહકોએ પૂજાને પાર્વતીના કિરદારમાં ખુબ પસંદ કરી હતી. પૂજાએ વર્ષ 2021 માં અભિનેતા કૃણાલ વર્મા સાથે લગ્ન કર્યા હતા, જો કે તે પહેલા પણ તે લગ્ન કરી ચુકી હતી.  એપ્રિલ 2020 માં તેણે કોર્ટ મેરેજ કર્યા હતા. જેના પછી તેણે ધામધૂમથી પણ લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja)

શૂટિંગ સેટ પર પૂજા અને કૃણાલની પહેલી મુલાકાત થઇ હતી. પૂજાએ જણાવ્યું કે તે શો માં મુખ્ય કિરદાર તરીકે હતી અને તે જ સમયે કૃણાલ સ્ક્રીનિંગ આપવા માટે આવ્યો હતો.બંનેને પહેલી જ નજરમાં પ્રેમ થઇ ગયો હતો. ખુબ ઓછા લોકો જાણતા હશે કે પૂજા માત્ર 15 વર્ષની ઉંમરે ઘર છોડીને  ભાગી ગઈ હતી. પૂજાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેને નાની ઉંમરે પ્રેમ થઇ ગયો હતો અને તેને લાગ્યું કે તેનો પ્રેમી જ તેના માટે બધું જ છે.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja)

જો કે આ સંબંધ લાંબો ચાલ્યો ન હતો અને તે ફરીથી ઘરે આવી ગઈ હતી અને પોતાની કારકિર્દીની શરૂઆતમાં લાગી ગઈ હતી. પૂજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની એકથી એક ગ્લેમર તસવીરોથી ભર્યું પડ્યું છે.પૂજાને હરવા ફરવાનો પણ ખુબ જ શોખ છે અને પોતાના વેકેશનની પણ તસવીરો પોસ્ટ કરતી રહે છે. પૂજા અત્યાર સુધીમાં ઘણા ટીવી શોમાં જોવા મળી ચુકી છે પણ તેને સાચી ઓળખ દેવો કે દેવ મહાદેવમાં પાર્વતીના કિરદાર દ્વારા મળી હતી.આ સિવાય પૂજા બંગાળી, તેલુગુ અને નેપાળી ફિલ્મોમાં પણ પોતાનો અભિનય દેખાડી ચુકી છે અને એક આઈટમ સોન્ગ પણ કરી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja)


પૂજા બનર્જી પોતાના કામની સાથે સાથે સોશિયલ સાઇટ્સ પર પણ સક્રિય રહે છે અને પોતાનું આકર્ષક ફિગર દેખાડતી તસવીરો શેર કરતી રહે છે. એવામાં એકવાર ફરીથી પૂજાએ હોટ ફોટોશૂટ કરાવ્યું છે જેને જોઈને ચાહકોનો પરસેવો છૂટી ગયો છે. આ ફોટોશૂટમાં પૂજાએ નિયોન કલરની બિકી પહેરી રાખી છે. પૂજા બિકી પહેરીને પુલના કિનારે ઉભા રહીને પોઝ આપી રહી છે.જો કે પૂજાની આ તસવીર ઘણા સમય પહેલાની છે છતાં પણ તે તાજેતરના સમયમાં વાયરલ થઇ રહી છે.

Uma Thakor

disabled