આ હસીનાએ બધી હદો પાર કરી, વેબ સિરીઝમાં ખુબ જ ગંદા ગંદા સીન આપવાની શોખીન છે, નેહલના ફોટા જુઓ
આજના જમાનામાં ઓટીટી એક એવું પ્લેટફોર્મ બની ગયુ છે જ્યાં બોલ્ડ કંટેંટની ભરમાર જોવા મળે છે. ક્વોલિટી કંટેંટથી લઇને અભદ્ર ફિલ્મો અને વેબ સીરીઝની બાઢ આવી છે. ઓટીટી પર સેંસરશિપ ન હોવાનો પૂરો ફાયદો મેકર્સ ઉઠાવી રહ્યા છે. કેટલીક હિરોઇનો તો ઓટીટીના બોલ્ડ પ્રોજેક્ટના કારણે ચર્ચામાં રહે છે. એમાંથી એક નામ છે નેહલ વડોલિયાનું.
જેણે ગંદી બાત 3થી લઇને જૂલી જેવા કેટલાક બોલ્ડ પ્રોજેક્ટ્સમાં કામ કર્યુ છે. નેહલ વડોલિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ પોસ્ટ પણ શેર કરે છે. નેહલ વડોલિયાના ઇન્સ્ટાગ્રામ પર 378K ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર નેહલ ઘણીવાર બોલ્ડનેસની હદ તોડતી પણ જોવા મળે છે. તે અવાર નવાપ ખૂબ જ બોલ્ડ અને અશ્લીલ વીડિયો પણ શેર કરે છે.
મીડિયા રીપોર્ટ્સ અનુસાર, નેહલ હજી અપરણિત છે, તેણે લગ્ન નથી કર્યા. બોલ્ડ વેબ સિરીઝ ‘જુલી’ની સીઝન 2માં નેહલે જોરદાર ઈન્ટીમેટ સીન્સ આપ્યા છે. આ ક્રાઈમ-થ્રિલર વેબ સિરીઝમાં ઘણા બોલ્ડ સીન્સ ઉમેરવામાં આવ્યા છે. પરિવાર સાથે આ સિરીઝ જોવાની ભૂલ ક્યારેય પણ ન કરતા. ક્રાઈમ-થ્રિલર વેબ સિરીઝ ‘જુલી 2’માં ઘણા બોલ્ડ સીન્સ શૂટ કરવામાં આવ્યા છે,
View this post on Instagram
મુખ્ય લીડ એટલે કે નેહલ અને ડૉક્ટર વચ્ચે અફેર શરૂ થાય છે. આ વેબ સિરીઝમાં પ્રખ્યાત અભિનેતા અમન વર્મા પોલીસની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. નેહલ વડોલીયા માત્ર ‘જુલી 2’ માટે જ જાણીતી નથી. નેહલે ‘ગંદી બાત 3’ અને ‘મસ્તરામ’ જેવી વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. વેબ સિરીઝમાં પોતાનું કૌશલ્ય દેખાડનાર નેહલ આ પહેલા ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કરી ચુકી છે.
View this post on Instagram
નેહલનો જન્મ 2 ડિસેમ્બર 1994ના રોજ થયો હતો. એવું કહેવાય છે કે તે ગુજરાતમાંથી આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેહલ ફેમસ કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નેહાના પાત્રમાં પણ જોવા મળી ચૂકી છે.
View this post on Instagram
વર્ષ 2018માં નેહલ OTTની સૌથી પ્રખ્યાત સીરીઝ ગંદી બાત 3નો ભાગ રહી ચુકી છે. નેહલ ઉલ્લુની ‘જુલી’ સિરીઝમાં પણ જોવા મળી હતી. આ સિવાય તેણે ‘મસ્તરામ’, ‘ટાઈપરાઈટર’, ‘મિસ્ટ્રી ગર્લ્સ’, ‘દુનાલી’ અને ‘અમર પ્રેમ’ અને પલંગતોડમાં કામ કર્યું છે.
View this post on Instagram