બોલિવૂડ અભિનેત્રી નેહા શર્માએ બ્લેક આઉટફિટમાં સોફા પર આપ્યા ખુબ જ બોલ્ડ પોઝ, માત્ર સેફટી પિન પર ટકેલું હતું આખું ટોપ જુઓ વીડિયો
જો સેપ્ટી પિન પડી ગઈ તો ઉપરનું બધું ખુલ્લું થઇ જશે, ઉફ્ફ્ફ્ફ 7 તસવીરો જોઈને તમે લલચાઈ જશો
બોલિવૂડ અભિનેત્રી નેહા શર્મા સોશિયલ મીડિયા પર તેની બોલ્ડનેસને લઈને હંમેશા ચર્ચમાં છવાયેલી રહેતી હોય છે. અભિનેત્રી અવાર નવાર તેને ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો અને વીડિયો ચાહકોની સાથે શેર કરતી રહેતી હોય છે જે ચાહકોને ખુબ પસંદ કરવામાં આવે છે. નેહા શર્માએ તેનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે જે ઈન્ટરનેટ પર તહેલકો મચાવી રહ્યો છે.
View this post on Instagram
શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે નેહા શર્મા ફોટોશૂટ કરાવતી નજર આવી રહી છે. આ દરમ્યાન અભિનેત્રીએ લેધર ટોપ અને મેચિંગ કલરનું પેન્ટ પહેરેલું નજર આવી રહ્યું છે જેમાં અભિનેત્રી ખુબ બોલ્ડ અને ગ્લેમરસ દેખાઈ રહી છે. નેહાના આ અંદાજ પર ચાહકો ફિદા થઇ ગયા છે અને તેના આ વીડિયોન વારંવાર જોઈ રહ્યા છે.
View this post on Instagram
વીડિયોમાં નેહા શર્મા ક્યારેક કાઉચ પણ ઉંઘીને તો ક્યારેક બેસીને ફોટોશૂટ કરાવી રહી છે. આ દરમ્યાન ધ્યાન તેના ટોપ પર ગયું હતું જે અભિનેત્રીએ સેફટી પિન આધાર પર જોડેલું રાખ્યું હતું. ફોટોશૂટ માટે નેહાએ તેના વાળોને ખુલ્લા રાખ્યા છે અને મેચિંગ કલરના હિલ્સ પહેરેલા છે જે તેના લુકને કમ્પ્લીટ કરી રહ્યું છે. નેહાના આ વીડિયો પર ચાહકો દિલ ખોલીને લાઇક્સ અને કૉમેન્ટ્સ કરી રહ્યા છે.
View this post on Instagram
જણાવી દઈએ કે નેહા શર્મા બિહારની રહેવાસી છે. અભિનેત્રીએ તેનું શરૂઆતનું શિક્ષણ માઉન્ટ કાર્મેલ સ્કૂલ, ભાગલપુરથી પૂરું કર્યું હતું. ત્યારબાદ અભિનેત્રીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીનો કોર્સ કર્યો પરંતુ તેનું મન અભિનયમાં લાગતું હતું તો અભિનેત્રીએ બોલિવૂડમાં તેની કિસ્મત અજમાવાનું નક્કી કર્યું હતું. વર્ષ 2007માં નેહાએ તેલુગુ ફિલ્મ ‘ચિરુથા’થી પોતાના અભિનયના કારકિર્દીની શરૂઆત કરી હતી.
View this post on Instagram
નેહાએ અત્યાર સુધીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં ‘ક્રૂક’,’ક્યાં સુપર કુલ હૈ હમ’,’યંગિસ્તાન’,’યમલા પગલા દીવાના’,’તુમ બિન 2′,’મુબારકાં’ જેવી ફિલ્મો શામેલ છે. છેલ્લે નેહા શર્મા અજય દેવગણ અને સૈફ અલી ખાનની ફિલ્મ ‘તાન્હાજી:ધ અનસંગ વોરિયર’માં નજર આવી હતી જેમાં તેના કામને ખુબ પસંદ કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
બોલિવૂડ અભિનેત્રી નેહા શર્મા બિહારના કોંગ્રેસ નેતા અજિત શર્માની દીકરી છે. અજીત શર્મા કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા પહોંચ્યા હતા. નેહા તેના પિતા સાથે ચૂંટણી પ્રચાર અને રેલીઓ દરમ્યાન પણ જોવા મળી હતી. નેહાએ તેના પિતા સાથે ઘણા ચૂંટણી પ્રવાસ પણ કર્યા હતા.
View this post on Instagram
નેહા શર્મા ‘બિગબોસ 13’ વિજેતા સિદ્ધાર્થ શુક્લા સાથે જોવા મળી હતી. બંનેએ સાથે મળીને એક મ્યુઝિક વીડિયો કર્યો હતો. લોકોને બંનેની કેમિસ્ટ્રી ખુબ પસંદ આવી હતી. તેમનું ગીત ખુબ જ હિટ થયું હતું. બોલિવૂડની ઘણી એવી અભિનેત્રીઓ છે જેમનો પરિવાર બોલિવૂડ સાથે સંબંધિત નથી પરંતુ તેમનો પરિવાર અન્ય ક્ષેત્રોમાં મશહૂર હોય છે.
View this post on Instagram
આ અભિનેત્રી અલગ-અલગ રાજ્યોમાંથી આવી અને બી-ટાઉનમાં પોતાનો જાદુ ફેલાવ્યો હતો. આવી જ એક અભિનેત્રી છે આયશા શર્મા. આયશા શર્મા રાજકીય પરિવારમાંથી આવે છે. બોલિવૂડ અભિનેત્રી નેહા શર્માની નાની બહેન આયશા શર્માએ ‘સત્યમેવ જયતે’માં જોન અબ્રાહમ સાથે ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ છે. તે પહેલાથી જ સોશિયલ મીડિયા સેન્સેશન બની ચુકી છે. અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. ભલે પછી તે સોલો હોય કે તેની બહેન નેહા સાથે.
View this post on Instagram
આયશાની બોલ્ડ તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. ચાહકો આયશા શર્માને ખૂબ પસંદ કરે છે. આયશા તેની હોટ તસવીરો અને વીડિયોના કારણે ઘણી ચર્ચામાં રહે છે. નેહા શર્માની બહેન આયશા શર્મા પણ બોલિવૂડ અભિનેત્રી છે. તેમના પિતા અજીત શર્મા કોંગ્રેસના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરે છે. આયશા શર્મા બોલિવૂડની સુંદર અભિનેત્રી નેહા શર્માની બહેન છે. શર્મા બહેનો અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે.
View this post on Instagram