સૌથી નાનું બ્લાઉઝ પહેરીને આવી બોલીવુડની અભિનેત્રી, મોટી મોટી સાઈઝ જાણી જોઈને દેખાડે છે બધાને, તમે પણ જોજો હો - Chel Chabilo Gujrati

સૌથી નાનું બ્લાઉઝ પહેરીને આવી બોલીવુડની અભિનેત્રી, મોટી મોટી સાઈઝ જાણી જોઈને દેખાડે છે બધાને, તમે પણ જોજો હો

સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના મ્યુઝિક વિડિયો ‘થોડા થોડા પ્યાર હુઆ તુમસે’થી લાઈમલાઈટમાં આવેલી અભિનેત્રી નેહા શર્માએ હિન્દી સાથે-સાથે સાઉથમાં પણ કામ કર્યું છે. તેની એક્ટિંગને લઈને પણ ચર્ચાઓ થતી રહી છે અને અભિનેત્રી તેના બોલ્ડ એક્ટ માટે પણ જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે પોતાની સાથે જોડાયેલા અપડેટ્સ શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Streaming H☕T (@bollywoodstreaming)

નેહા શર્મા ભલે ફિલ્મી પડદે ઓછી દેખાતી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. અભિનેત્રી ઘણીવાર પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે પણ કંઈક આવું જ થયું છે. સોમવારે નેહાએ મુંબઈમાં એક ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તમામની નજર અભિનેત્રીના લુક પર ટકેલી હતી.

 

View this post on Instagram

 

A post shared by Actressinstalook (@actressinstalook)

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં તમે જોઈ શકો છો કે નેહા શર્મા યલો હેવી લહેંગામાં જોવા મળી રહી છે. નેહાએ આ લહેંગા પર ખૂબ જ રિવીલિંગ બ્લાઉઝ પહેર્યો હતો. આ સાથે તેણે તેના ગળામાં ગ્રીન હેવી નેકલેસ પહેર્યો હતો, જે તેના દેખાવને વધુ સુંદર બનાવી રહ્યો હતો. જો કે અભિનેત્રીની આ સ્ટાઈલ ઘણા લોકોને પસંદ આવી હતી, પરંતુ ઘણા યુઝર્સે તેને જોરદાર ટ્રોલ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Wait A Second (@_waitasecond)

નેહા શર્મા તેના આ લુકને લઈને ખરાબ રીતે ટ્રોલ થઈ. એક યુઝરે લખ્યું કે, તે ઉર્ફી અને પૂનમ પાંડે બનીને કેમ ફરે છે. એક બીજાએ લખ્યું, શું તું આવા કપડાંમાં જ સુંદર લાગે છે ? જો તે થોડું યોગ્ય રીતે પહેર્યું હોત તો સારું થાત. એકે લખ્યું, બીજી ઉર્ફી જાવેદ. નેહા તેના લેટેસ્ટ લુકના કારણે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. કેટલાક લોકો તેના લુકની ખૂબ ટીકા કરી રહ્યા છે અને ઘણી ક્લાસ પણ લગાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Glamz Models (@glamzmodels)

એક યુઝરે લખ્યું, ‘અશ્લીલતાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.’ બીજાએ લખ્યું, ‘મને લાગે છે કે હવે બધા જાણે છે કે જો તમારે લાઇમલાઇટમાં આવવું હોય તો બસ એક કામ કરો, ઓછા કપડાં પહેરો અને વધુ બતાવો.’ એક બીજાએ લખ્યું, ‘ઉર્ફી જાવેદથી પ્રેરિત લાગે છે.’ જણાવી દઇએ કે, નેહા શર્માનું ફિલ્મી કરિયર કંઇ ખાસ રહ્યું નથી. અભિનેત્રીએ વર્ષ 2007માં એક તેલુગુ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Glamz Models (@glamzmodels)

આ પછી તેણે વર્ષ 2010માં ફિલ્મ ક્રૂકથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ તે જયંતભાઈ કી લવ સ્ટોરી, યમલા પગલા દીવાના 2, યંગિસ્તાન, મુબારકાં, તાનાજી જેવી ફિલ્મોમાં જોવા મળી. હવે તે જોગીરા સા રા રા ફિલ્મમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, નેહા શર્માના પિતા અજીત શર્મા કોંગ્રેસના નેતા અને ભાગલપુરના ધારાસભ્ય છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

Live 247 Media

disabled