'ભાભી જી ઘર પર હૈ!'માં અભિનય કરી રહેલ નેહા પેંડસેએ હોટ તસવીરો શેર કરી ઈન્ટરનેટ પર વરસાવ્યો કહેર, જુઓ... - Chel Chabilo Gujrati

‘ભાભી જી ઘર પર હૈ!’માં અભિનય કરી રહેલ નેહા પેંડસેએ હોટ તસવીરો શેર કરી ઈન્ટરનેટ પર વરસાવ્યો કહેર, જુઓ…

‘ભાભીજી ઘર પર હૈ’ની આ સૌથી અભિનેત્રીના બોલ્ડ અને હોટ ફોટો ઈન્ટરનેટ પર થયા વાયરલ, એકલામાં જ જોજો હો

મરાઠી અભિનેત્રી અને ‘બિગબોસ 12’માં ભાગ લીધેલ નેહા પેંડસે ઇન્સ્ટાગ્રામ પર ઘણી વાર તેની તસવીરો શેર કરતી હોય છે પરંતુ આ વખતે નેહાએ જે તસવીરો પોસ્ટ કરી છે તે ખુબ જ હોટ છે. નેહાએ ઇન્સ્ટાગ્રામ ઉપર ફલોરન મોનોક્રોમ બિકિનીમાં બ્લેક એન્ડ વાઈટ તસવીર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nehha Pendse FC (@nehaapendse_fc)

તેમાં તેનું ફિગર અને હોટ અદાઓ જોઈ શકાય છે. આ તસ્વીરને જોઈને ચાહકો પાગલ થઇ ગયા હતા. થોડા સમય પહેલા જ બ્લેક આઉટફિટમાં તસવીર શેર કરી હતી જેનું લેસી ટોપ ખુબ જ સુંદર હતું.  થોડા દિવસો પહેલા નેહાએ બ્લેક બોડીસૂટ અને સફેદ પેન્ટમાં પણ તસવીર શેર કરી હતી. તેમાં તે ખુબ જ બોલ્ડ દેખાઈ રહી હતી.  નેહાને પુલમાં મસ્તી કરવી પણ ખુબ જ પસંદ છે.

 

View this post on Instagram

 

A post shared by Nehha Pendse FC (@nehaapendse_fc)

તે દરમ્યાનની તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી. બ્લૂ સ્વિમશૂટમાં ખુબ જ હોટ તસવીર પોસ્ટ કરી હતી. કોમેડી શો ‘ભાભી જી ઘર પર હૈ!’ની નવી મેમ એટલેકે  નેહા પેંડસેએ તેના ગોર્જીયસ અંદાજથી ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો હતો. હંમેશા સાડી અને સલવાર સૂટમાં નજર આવવા વાળી નેહાનો આવો અંદાજ તેના ચાહકોને દીવાના બનાવી રહ્યો હતો. એક સમયે ટીવીની કર્વી હિરોઈનમાં ઓળખવામાં આવતી અભિનેત્રી નેહા પેંડસે હવે ખુબ જ સ્લિમ અને ફિટ થઇ છે.

 

View this post on Instagram

 

A post shared by Nehha Pendse FC (@nehaapendse_fc)

નેહા પેંડસેએ એક બિંદાસ ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તેના આ અવતારે બધાને ચોંકાવી દીધું હતું.  નેહા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેતી હોય છે. ઘણી વાર તેની હોટ તસવીરો ચાહકો સાથે શેર કરતી હોય છે. ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રી નેહા પેંડસે (Neha Pendse)જે હાલમાં ભાભીજી ઘર હૈ (Bhabhiji Ghar Par Hai)માં અનીતા ભાભી (Anita Bhabhi)નું પાત્ર ભજવી છે.

 

View this post on Instagram

 

A post shared by Nehha Pendse FC (@nehaapendse_fc)

તેણીએ ખુબ જ બોલ્ડ સીન આપ્યા પછી લગ્ન કર્યા હતા. આ અભિનેત્રીનો અંદાજ અને લૂક શાનદાર છે. લોકો તેના લૂકને ખુબ જ પસંદ કરે છે. હિરોઈન આજકાલ સોશિયલ મીડિયા (Social Media)માં વધારે એક્ટિવ રહે છે. અવાર નવાર પોતાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા (Social Media)માં ચાહકો સાથે શેર કરતી રહે છે. .

 

View this post on Instagram

 

A post shared by Nehha Pendse (@nehhapendse)

આજે પણ આ હિરોઈનના કેટલાક હોટ અને ગ્લેમરસ ફોટો ઈન્ટરનેટ (Internet) ઉપર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં અભિનેત્રી એકદમ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે. લોકો અભિનેત્રીના લૂક અને સ્ટાઈલને ખુબ જ પસંદ કરી રહ્યા છે આ તસવીરોમાં નેહા ખુબ જ હોટ અંદાજમાં પોઝ આપી રહી છે.  નેહાએ ગોલ્ડન કલરનો ડીપનેક સ્ટ્રિપ્ડ ડ્રેસ પહેર્યો છે.  આની પહેલા ઘણી બધી વખત નેહાએ તેના હોટ અંદાજથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.

 

View this post on Instagram

 

A post shared by Nehha Pendse (@nehhapendse)

નેહા પેંડસેએ મરાઠી, તમિલ, મલયાલમ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં કામ કરેલું છે. ફિલ્મો સિવાય નેહાએ ઘણા પોપ્યુલર ટીવી ધારાવાહિક અને વિજ્ઞાપનોમાં કામ કરેલું છે.  જણાવી દઈએ કે થોડાક મહિના પહેલા નેહાએ ‘ભાભી જી ઘર પર હૈ!’માં અનીતાના કિરદારમાં એન્ટ્રી કરી હતી.  નેહા પેંડસે પહેલા શોમાં અનિતાનું કિરદાર સૌમ્યા ટંડન કરી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nehha Pendse (@nehhapendse)

Live 247 Media

disabled