નેહા મલિકનો બિકિની અવતાર જોઇ ચાહકોનો કડકડતી ઠંડીમાં પણ છૂટી ગયો પરસેવો, વાયરલ થઇ ગઇ તસવીરો - Chel Chabilo Gujrati

નેહા મલિકનો બિકિની અવતાર જોઇ ચાહકોનો કડકડતી ઠંડીમાં પણ છૂટી ગયો પરસેવો, વાયરલ થઇ ગઇ તસવીરો

ભોજપુરી દેશી અભિનેત્રીએ શરમની બધી જ હદ પાર કરી લીધી, બિકીની વાળી તસવીરો જોઇ ભડકેલા યુઝર્સે યાદ અપાવ્યા સંસ્કાર

ભોજપુરી અભિનેત્રી નેહા મલિક સુપરસ્ટાર અને ગાયક ખેસારી લાલ યાદવના હિન્દી ગીત ‘તેરે મેરે દરમિયા’માં જોવા મળી હતી. એક્ટ્રેસ પોતાના કામ કરતાં બોલ્ડનેસને લઈને વધુ ચર્ચામાં રહે છે. નેહા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર સતત બોલ્ડ ફોટો શેર કરી રહી છે, જેને જોઈને કેટલાક લોકો તેના વખાણ કરી રહ્યા છે તો ઘણા યુઝર્સ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. નેહા મલિકે હાલમાં જ દુબઈથી તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે બાથરોબ પહેરીને ચાની ચુસ્કી માણી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Adda (@bolly_adda7)

ફોટોશૂટ કરતી વખતે તેણે પોતાનો બિકી લુક ફ્લોન્ટ કર્યો છે. તસવીરોમાં નેહા મલિક લોકોનું ધ્યાન ખેંચવા માટે બોલ્ડ લુકનો આશરો લેતી જોવા મળે છે. ક્લીવેજ ફ્લોન્ટ કરતી નેહા મલિકનું આ ફોટોશૂટ સવારે શૂટ કરવામાં આવ્યું છે. સ્વિમવેરમાં નેહા મલિકની આ સ્ટાઈલ ઘણા લોકોને પસંદ આવી છે, તો ઘણા તેના માટે ખરાબ પણ લખી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Girl With Goodies (@girlwithgoodiess)

નેહા મલિકાના ટૂંકા કપડા જોઈને એક યુઝરે લખ્યું, ‘ગરીબ છે, પહેરવા માટે કપડાં નથી ?’ બીજી કોમેન્ટમાં એક યુઝરે લખ્યું ‘બેશરમ’.. ઘણા યુઝર્સ ટી કરતા હોટ લાઇક કમેન્ટ કરીને તેની પ્રશંસા કરી રહ્યા છે. તો કેટલાક તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘શું તેમના પરિવારના સભ્યો કાળજી લે છે ? તે સામાન્ય જીવનમાં આવા કપડાં પહેરે છે…શૂટમાં હોત તો વાત જુદી હતી..બાકી તો ઘણા પૈસા છે..’

 

View this post on Instagram

 

A post shared by aria.nr83 (@aria.nr83)

તમને જણાવી દઈએ કે નેહા મલિક એક્ટિંગ કરતા વધારે પોતાની ગ્લેમરસ લાઈફસ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. અભિનેત્રી દરરોજ સોશિયલ મીડિયા પર તેના નવા ફોટોશૂટની ઝલક રજૂ કરે છે. ભોજપુરી અભિનેત્રી નેહા મલિક આ દિવસોમાં દુબઈમાં છે.તે દુબઈમાં નવા વર્ષનું સ્વાગત કરી રહી છે.નેહા મલિક એક ભોજપુરી અભિનેત્રી છે.તેણે ખેસારી લાલ યાદવ સાથે કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by joker (@joker051520)

નેહા મલિક સોશિયલ મીડિયા પર તે ખૂબ જ એક્ટિવ રહે છે.તે અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરે છે જે ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે. નેહા મલિકે તેની તાજેતરની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે તેની ટોન્ડ અને બિકી બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.તસવીરોમાં નેહા મલિક બાથરોબ પહેરેલી જોઈ શકાય છે.આ સિવાય તેણે કલરફુલ બિકી પહેરેલી છે.

નેહાએ હાથમાં કપ પકડ્યો છે. નેહા મલિકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરો શેર કરતાં નેહા મલિકે લખ્યું છે, ‘મેં મારા દિવસની શરૂઆત સરસ કરી’. આ સાથે તેણે બિકી બ્રાન્ડને પણ ટેગ કર્યું છે. નેહાએ ઘણી તસવીરો તેના ઇન્સ્ટા પર શેર કરી છે.તેણે લખ્યું, ‘દુબઈ મોર્નિંગ વાઈબ્સ’.

 

View this post on Instagram

 

A post shared by Neha Malik (@nehamalik335)

નેહા મલિક ઘણા અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે. આની સાથે સ્ટાઈલ અને તેનું ટોન્ડ ફિગર લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યુ  છે.નેહા મલિકની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.અનેક લોકોએ હાર્ટ ઈમોજીસ પોસ્ટ કર્યા છે.જ્યારે એક ફેન પર લખ્યું છે, ‘ઠંડીમાં ગરમીનો અહેસાસ’.

 

View this post on Instagram

 

A post shared by Neha Malik (@nehamalik335)

Live 247 Media

disabled