બિકીની જેવું પહેરી આ અભિનેત્રીએ સોશિયલ મીડિયા લીધુ માથે, આપ્યા એવા એવા હોટ પોઝ કે... જોઇને પાણી-પાણી થઇ જશો - Chel Chabilo Gujrati

બિકીની જેવું પહેરી આ અભિનેત્રીએ સોશિયલ મીડિયા લીધુ માથે, આપ્યા એવા એવા હોટ પોઝ કે… જોઇને પાણી-પાણી થઇ જશો

ભોજપુરી અભિનેત્રી નેહા મલિક સુપરસ્ટાર અનેસિંગર ખેસારી લાલ યાદવના હિંદી ગીત તેરે મેરે દરમિયામાં નજર આવી ચૂકી છે. અભિનેત્રી તેના કામથી વધારે તેની બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહે છે. નેહા આ દિવસોમાં સતત સોશિયલ મીડિયા પર એકથી એક ચડિયાતી તસવીરો શેર કરી રહી છે, જેને જોઇને ચાહકો પાગલ થઇ રહ્યા છે. થોડા સમય પહેલા જ તેણે દુબઇથી પોતાની ખૂબ જ હોટ તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તેણે બાથરોબ પહેર્યુ હતુ અને તે બાથરોબ પહેરી ચાની ચુસ્કીની મજા માણી રહી હતી. પરંતુ ફોટોશૂટ દરમિયાન તેણે તેના બિકી લુકને ફ્લોન્ટ કર્યો હતો.

નેહા મલિકની આ તસવીરો ઘણી વાયરલ થઇ હતી. હવે નેહા મલિકની બીજી કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે, જેમાં તે પિંક મોનોકોનીમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં તે અલગ અલગ પોઝ આપી રહી છે અને બોલ્ડ અદાઓ બતાવી રહી છે. આ દરમિયાન નેહાએ વાહળ ખુલ્લા રાખ્યા છે અને તે તેની બોડીને ફ્લોન્ટ કરી રહી છે. નેહાની આ તસવીરો આગની જેમ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

નેહા મલિક તેના અભિનય અને અંદાજને કારણે ચર્ચામાં રહે છે. નેહાને તેની બોલ્ડનેસ માટે  ઓળખવામાં આવે છે. નેહા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની હોટ અને બોલ્ડ તસવીરોથી ઇન્સ્ટાગ્રામનું તાપમાન વધારતી રહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અભિનેત્રીની ફેન ફોલોઇંગ પણ વધતી જઇ રહી છે.

નેહા તેની તસવીરોથી ચાહકોના હોંશ ઉડાવતી રહે છે.નેહા મલિકને સોશિયલ મીડિયા પર સમય વીતાવવો પસંદ છે. તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની ખૂબસુરત તસવીરો શેર કરતી રહે છે. જેના પરથી નજર હટાવવી મુશ્કેલ બને છે નેહા એક અભિનેત્રી હોવાની સાથે સાથે મોડલ પણ છે. તેણે વર્ષ 2012માં અરબ ફેશન વીકમાં મોસ્ટ બ્યુટીફુલ વુમનના ખિતાબની જીતમાં ત્રીજુ સ્થાન હાંસિલ કર્યુ હતુ.

નેહાએ હાલમાં જ થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ પર કેટલીક હોટ તસવીરો શેર કરી હતી. જેમાં તે બ્લેક બ્રામાં જોવા મળી હતી. આ ફોટોશૂટમાં તેણે તેની બ્રાને ફ્લોન્ટ કરી હતી.આ દરમિયાન તેના વાળ ખુલ્લા હતા અને તે ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી. આ દિવસોમાં તે ખૂબ લાઇમલાઇટમાં રહે છે. નેહા મલિક ગ્લેમરસ અને હોટ અંદાજથી બોલિવુડની હસીનાઓને પણ ટક્કર આપી રહી છે..

નેહા મલિકની આ દિવસોમાં નેટિજન્સ વચ્ચે ખૂબ ચર્ચા છે. નેહા મલિક ગ્લેમરસ તસવીરો અને પોતાની ડાંસ સ્કિલ્સથી નેટિજન્સને ખૂબ ઇમ્પ્રેસ કરે છે. નેહા મલિકના ઇન્સ્ટાગ્રામ પર 3 મિલિયન ફોલોઅર્સ છે. રીપોર્ટ્સની માનીએ તો નેહા જલ્દી જ ફિલ્મોમાં પોતાની અદાકારી બતાવતી જોવા મળશે.

નેહા મલિકે વર્ષ 2016માં આવેલી ફિલ્મ ભનવારી કા જાલથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ ભોદપુરીમાં ખેસારી લાલ યાદવ સાથે નેહાએ લોકપ્રિયતા હાંસિલ કરી. આ પહેલા તે પંજાબી ગીતમાં પણ નજર આવી ચૂકી છે.

Live 247 Media

disabled