સની લિયોની પણ માથું ખંજવાળવા લાગે આ દેશી અભિનેત્રીના ફિગર સામે, ઉતેજીત કરી દેશે તસવીરો
ભોજપુરી સિનેમાની અભિનેત્રીઓ હોટનેસના મામલે કોઈ પણ બોલિવૂડ અભિનેત્રીઓને જોરદાર કોમ્પિટિશન આપતી હોય છે. ભોજપુરી સિનેમાની અભિનેત્રીઓએ પોતાની ફિગર પર એટલું બધું કામ કર્યું છે કે તે કોઈ પણ બીજી અન્ય ભાષા અને બોલિવૂડની અભિનેત્રીઓને બોલ્ડનેસ અને હોટનેસના મામલે મ્હાત આપતી હોય છે.
એક એવી જ સુપરહોટ, બોલ્ડ અને ગ્લેમરસ અભિનેત્રી નેહા મલિક તેના અભિનય અને બોલ્ડ અદાઓના કારણે હંમેશા ચર્ચામાં બનેલી રહેતી હોય છે. જેટલું નેહાને તેના અભિનય માટે ઓળખાતી હોય છે તેનાથી પણ વધારે નેહા તેના બોલ્ડ અંદાજ માટે ઓળખાતી હોય છે.
નેહા મલિક સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેતી હોય છે.અભિનેત્રી નેહા મલિક પોતાની સિઝલિંગ અદાઓથી ચાહકોના દિલ જીતી લેતી હોય છે. ભોજપુરી અભિનેત્રી નેહા મલિકે પોતાને ફિટ રાખવા માટે ખુબ મહેનત પણ કરે છે. નેહાના ચાહકો તસવીરો અને વીડિયોને જોઈને પાગલ થઇ જતા હોય છે.
આજ કારણ છે કે નેહા અવાર નવાર તેની સિઝલિંગ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહેતી હોય છે. તેવામાં નેહાએ ફરી એક વખત તેની કેટલીક જીમ લુકની બોલ્ડ તસવીર શેર કરી છે. શેર કરેલી જોઈને કહી શકાય કે અભિનેત્રી મલાઈકાને ટક્કર આપતી નજર આવી રહી છે.
તસવીરોમાં નેહાએ લીલા કલરનું ટ્રેક સૂટ પહેરેલું હતું. તેને પહેરીને અભિનેત્રી જીમમાં કહેર વરસાવી રહી હતી. આ લુકને પૂરો કરવા માટે નેહાએ મિનિમલ લિપસ્ટિક પણ કરેલી હતી જે તેના લુક પર ખુબ જ સરસ લાગી રહી હતી. આંખોને થોડી બોલ્ડ કરીને લાઈનર લગાવેલ હતા અને કાનમાં નાના ટોપ્સ પહેરેલા હતા સાથે જ વાળને પોની ટેલ કરેલું હતું. શેર કરેલી તસવીરો પરથી અંદાજો લગાવી શકાય છે કે અભિનેત્રી જીમમાં કેટલો પરસેવો વહાવતી હશે.
View this post on Instagram
અભિનેત્રીએ પોતાને એવી રીતે તૈયાર કરી હતી કે દરેક કોઈ તેને જોતો જ રહી જાય. નેહા મલિકમાં ચાહકો તેને હોટનેસ અને ફિટનેસ બંનેનું કોમ્બો માને છે. નેહા આ ડ્રેસમાં એક રીલ પણ બનાવી છે. આ રીલમાં તે એક્સસાઈઝ કરતી તેની અદાઓ વિખેરતી નજર આવી રહી છે.