આ ભોજપુરી હિરોઇનનું ટાઈટ ફિગર એકવાર જોશો તો રાત્રે ઊંઘ નહિ આવે, સપનામાં આવશે મોટું મોટું ભરાવદાર ફિગર
ભોજપુરી અભિનેત્રી નેહા મલિક ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રીઓમાંની એક છે.સોશિયલ મીડિયા પર તેની ખુબ મોટી ફેન ફોલોઇંગ છે.નેહાને ફિલ્મોમાં પોતાના અભિનય માટે ખુબ જાણવામાં આવે છે, અભિનયની સાથે સાથે નેહાને પોતાના આકર્ષક ફિગર અને ફેશન સ્ટાઇલ માટે પણ જાણવામાં આવે છે.નેહા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એક થી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે.એવામાં એકવાર ફરીથી નેહાએ પોતાની કાતિલાના તસ્વીર શેર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.
View this post on Instagram
હોટનેસની બાબતમાં નેહા અનેક બૉલીવુડ અભિનેત્રીઓને ટક્કર આપે છે. સામે આવેલી તસવીરોમાં નેહા પિંક બિકી પહેરી છે અને વ્હાઇટ શોર્ટ પણ પહેરી રાખ્યું છે. સૌથી ખાસ વાત એ છે કે નેહાએ પોતાના શોર્ટનું બટન અને ઝીપ ઓપન રાખી છે. નેહાએ શોર્ટની ઝીપ ખુલ્લી રાખીને બોટ પર ઉભા રહીને અવનવા કાતિલાના પોઝ આપ્યા હતા.નેહાની ખુલ્લી ઝિપને લીધે તેની બિકી પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી.
View this post on Instagram
આ આઉટફિટ સાથે નેહાએ ગોગલ્સ પણ પહેર્યા હતા અને મિનિમલ મેકઅપમાં નેહાની અદાઓ ચાહકોને લુભાવી રહી હતી.તસ્વીરોમાં નેહા બોટ પર બેસીને સમુદ્રની લહેરોની મજા લઇ રહી છે. તસવીરો પરથી લાગી રહ્યું છે કે તે વેકેશન પર ગયેલી છે.નેહાની આ તસવીરો ચાહકોએ ખુબ પસંદ કરી હતી અને તેની તસવીરો પર બ્યુટીફૂલ, લવલી, ગોર્જીયસ, સો હોટ જેવી કમેન્ટ્સ પણ કરી છે, આ સિવાય લોકો ફાયર અને હાર્ટ ઈમોજી પણ શેર કરી રહ્યા છે.
View this post on Instagram
જો કે અમુક લોકો દ્વારા તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી.લોકોને નેહાનું આવું ફોટોશૂટ પસંદ આવ્યું ન હતું અને તેને ખરી ખોટી સંભળાવી હતી.એક યુઝરે કહ્યું કે,”ફેમસ થવું છે બસ, પછી પેન્ટ પણ કેમ ઉતારવું ન પડે’. અન્ય એકે લખ્યું કે,”કહાનીનું છેલ્લું પત્તુ”. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે,”ઉતારવાનો એટલો જ શોખ છે તો પહેર્યું જ શા માટે?”
View this post on Instagram
જણાવી દઈએ કે 31 વર્ષની નેહા મલિક પોતાની ફિટનેસ પર પૂરું ધ્યાન રાખે છે, અને ખુબ વર્કઆઉટ કરે છે. ઘણીવાર નેહા જિમમાં વર્કઆઉટ કરતા વિડીયો કે તસ્વીરો પણ શેર કરતી રહે છે.ઇન્ડસ્ટ્રીમાં પણ તે હોટ અને ગોર્જીયસ અભિનેત્રી માનવામાં આવે છે. તેનો દરેક અંદાજ ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે અને તસવીરો સામે આવતા જ વાયરલ થઇ જાય છે.નેહાનું એકાઉન્ટ પણ તેની એકથી એક હોટ તસવીરોથી ભર્યું પડ્યું છે. નેહાની સુંદરતાના દીવાના દરેક કોઈ હશે, તેના રૂપાળા ફિગરને જોઈને સોશિયલ મીડીય યુઝર્સ પણ ઘાયલ થઈ જાય છે.
View this post on Instagram
નેહા અભિનેત્રી હોવાની સાથે સાથે મૉડલ પણ છે. ટ્રેડિશનલ લુક હોય કે પછી વેસ્ટર્ન લુક નેહા દરેક આઉટફિટમાં ખુબ જ સુંદર લાગે છે. નેહા ઘણીવાર બિકી પહેરેલી તસવીરો શેર કરી ચુકી છે, જેને ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે. ચાહકો પણ તેની નવી નવી તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. જો કે અન્ય અભિનેત્રીઓની જેમ નેહા પણ પોતાના આઉટફિટને લીધે ટ્રોલ કરવામાં આવી ચુકી છે, જો કે નેહાને આ વાતનો કોઈ જ ફર્ક નથી પડતો અને તે પોતાની જ દુનિયામાં મસ્ત રહે છે.
View this post on Instagram
દોસ્તો આજકલ તો ટીવીની અભિનેત્રી ઉર્ફી પોતાની ડ્રેસીંગ સેન્સ અને બોલ્ડ ફોટોઝના કારણે સતત ચર્ચામાં રહે છે. ત્યારબાદ હવે ભોજપુરી અભિનેત્રી નેહા મલિક પોતાના બોલ્ડ અંદાજને લઇને ચર્ચામાં છે. નેહા મલિક સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની એક-એકથી ચઢિયાતી હોટ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. નેહા પોતાની બોલ્ડનેસના કારણે ટોક ઓફ ધ ટાઉન બની રહે છે.
View this post on Instagram
નેહા પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર દરરોજ પોતાની દિલકશ તસવીરો શેર કરે છે. નેહાની તસવીરો તેમના બોલ્ડ લુકના કારણે ખૂબ વાયરલ થાય છે. તમને જણાવી દઇએ કે સોશિયલ મીડિયા પર નેહાના લગભગ 3.2 મિલિયન ફોલોવર્સ છે. જે તેમની દરેક પોસ્ટનો આતુરતાપૂર્વક રાહ જુએ છે. નેહા મલિક ઇંસ્ટાગ્રામ પોસ્ટ પર ફરી એકવાર જોશો તો તમે પણ તેમના લુક્સના દિવાના થઇ જશે. નેહાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હોટ તસવીરોનો ખજાનો મળી જશે.