દેશી હિરોઈને સ્ટાઇલિશ બિકીની જેવું પહેરી ઉડાવ્યા ચાહકોના હોંશ, સમુદ્ર કિનારે ફ્લોન્ટ કર્યુ ફિગર, એક બોલ્યો- હાય ગરમી

ભોજપુરી અભિનેત્રી નેહા મલિક રિયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ છે અને તેનો પુરાવો તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે જ્યાં તે તેના એક કરતા વધુ બોલ્ડ ફોટા શેર કરતી રહે છે. હવે તેણે બીચ પર મોનોકિનીમાં પોતાની સુંદરતા ફેલાવી છે, જેનાથી ચાહકોના દિલમાં આગ લાગી ગઇ છે. નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. નેહા મલિકે ઈન્સ્ટાગ્રામ પર એક કરતા વધુ બોલ્ડ ફોટા પોસ્ટ કર્યા છે, જે ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી રહ્યા છે.

તેના ફોટાને જોરદાર લાઈક અને શેર કરવામાં આવી રહ્યા છે. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.નેહાએ કેમેરાની સામે બોલ્ડ પોઝ આપ્યા છે, જેમાં તેનો કિલર લુક્સ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. નેહા મલિકે માલદીવના ફોટા શેર કરીને ખળભળાટ મચાવી દીધો છે. આમાં તે મોનોકિનીમાં તેના જબરદસ્ત ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેની તસવીરો હાલ જોરદાર વાયરલ થઈ રહી છે. નેહા દરિયા કિનારે તેના અદ્ભુત ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.

તેની બોલ્ડ તસવીરો જોઈને ફેન્સ પણ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે અને તેના વખાણ કરતા થાકતા નથી. તેના લેટેસ્ટ ફોટો જોઈને નેહાના એક ફેને લખ્યું, ‘હાય ગરમી’. બીજાએ લખ્યું, ‘ખૂબ જ સુંદર મેડમ… આગ લગાડી દીધી’. ત્રીજાએ લખ્યું, ‘વોટ અ લુક બેબી’. એકે લખ્યું, ‘નેહા મલિક લુકિંગ કિલર એન્ડ હોટ’. આ સાથે અન્ય એક યુઝરે નેહાના ફોટા પર લખ્યું, ‘સ્ટનિંગ બ્યુટી ક્વીન, સિઝલિંગ હોટ’.

ભોજપુરી અભિનેત્રી નેહા મલિક સુપરસ્ટાર અને ગાયક ખેસારી લાલ યાદવના હિન્દી ગીત ‘તેરે મેરે દરમિયા’માં જોવા મળી હતી. એક્ટ્રેસ પોતાના કામ કરતાં બોલ્ડનેસને લઈને વધુ ચર્ચામાં રહે છે. નેહા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર સતત બોલ્ડ ફોટો શેર કરી રહી છે, જેને જોઈને કેટલાક લોકો તેના વખાણ કરી રહ્યા છે તો ઘણા યુઝર્સ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. નેહાને તેની બોલ્ડનેસ માટે  ઓળખવામાં આવે છે.

નેહા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની હોટ અને બોલ્ડ તસવીરોથી ઇન્સ્ટાગ્રામનું તાપમાન વધારતી રહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અભિનેત્રીની ફેન ફોલોઇંગ પણ વધતી જઇ રહી છે.નેહા તેની તસવીરોથી ચાહકોના હોંશ ઉડાવતી રહે છે.નેહા મલિકને સોશિયલ મીડિયા પર સમય વીતાવવો પસંદ છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Malik (@nehamalik335)

તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની ખૂબસુરત તસવીરો શેર કરતી રહે છે. જેના પરથી નજર હટાવવી મુશ્કેલ બને છે નેહા એક અભિનેત્રી હોવાની સાથે સાથે મોડલ પણ છે. તેણે વર્ષ 2012માં અરબ ફેશન વીકમાં મોસ્ટ બ્યુટીફુલ વુમનના ખિતાબની જીતમાં ત્રીજુ સ્થાન હાંસિલ કર્યુ હતુ. નેહા મલિકની આ દિવસોમાં નેટિજન્સ વચ્ચે ખૂબ ચર્ચા છે. નેહા મલિક ગ્લેમરસ તસવીરો અને પોતાની ડાંસ સ્કિલ્સથી નેટિજન્સને ખૂબ ઇમ્પ્રેસ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Malik (@nehamalik335)

નેહા મલિકના ઇન્સ્ટાગ્રામ પર 3 મિલિયન ફોલોઅર્સ છે. રીપોર્ટ્સની માનીએ તો નેહા જલ્દી જ ફિલ્મોમાં પોતાની અદાકારી બતાવતી જોવા મળશે.નેહા મલિકે વર્ષ 2016માં આવેલી ફિલ્મ ભનવારી કા જાલથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ ભોદપુરીમાં ખેસારી લાલ યાદવ સાથે નેહાએ લોકપ્રિયતા હાંસિલ કરી. આ પહેલા તે પંજાબી ગીતમાં પણ નજર આવી ચૂકી છે.

disabled