આ ફેશનના નામે શું ધતિંગ છે? દેશી અભિનેત્રીએ જીન્સનું બટન ખોલીને અંદર એવું એવું દેખાડ્યું કે લાળો ટપકી જશે - Chel Chabilo Gujrati

આ ફેશનના નામે શું ધતિંગ છે? દેશી અભિનેત્રીએ જીન્સનું બટન ખોલીને અંદર એવું એવું દેખાડ્યું કે લાળો ટપકી જશે

ભોજપુરી ઇન્ડસ્ટ્રીની સુપરસ્ટાર નેહા મલિક આ દિવસોમાં તેની બોલ્ડનેસનો તડકો સોશિયલ પર વિખેરી રહી છે. અભિનેત્રી નેહા મલિકે હાલમાં જ તેના સ્ટનિંગ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રીએ બ્લેક બ્રાલેટ સાથે વ્હાઇટ જીન્સ પહેર્યુ છે. આ જીન્સના બટન અને ચેન તેણે ઓપન રાખી બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે. અભિનેત્રીની ડીપનેક જોઇ ચાહકો તેમના હોંશ ખોઇ બેઠા છે. ખુલ્લા વાળ અને હળવા મેક-અપ સાથે અભિનેત્રીએ આ તસવીરોમાં એક કરતા વધારે બોલ્ડ પોઝ આપ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nehhaa Malik (@nehamalik335)

અભિનેત્રીની આ તસ્વીરોને ચાહકો લાઈક કરી રહ્યા છે અને પોસ્ટ પર કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. અભિનેત્રી સતત પોતાની સુંદરતા ફેલાવીને ચાહકોને બેકાબૂ બનાવે છે. અભિનેત્રી નેહા મલિકની આ તસવીરો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું છે – ‘Gorgeous’ જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું છે – ‘You are so perfect’. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by BollyQuick (@bollyquick)

તમને જણાવી દઈએ કે અભિનેત્રી નેહા મલિકને ઈન્સ્ટાગ્રામ પર 3.3 મિલિયન યુઝર્સ ફોલો કરે છે. નેહા મલિકને ભલે તેની અભિનય કારકિર્દીના આધારે વધુ સફળતા ન મળી હોય, પરંતુ તેણે પોતાની બોલ્ડનેસથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. લગભગ દરરોજ તે પોતાના લુકથી લોકોના હોશ ઉડાવે છે. નેહાના નવા ફોટોશૂટે લોકોને ચોંકાવી દીધા છે. તમને જણાવી દઈએ કે મોડલિંગ પહેલા નેહા હોટેલ લાઈનમાં કામ કરતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Streaming H☕T (@bollywoodstreaming)

નેહા મલિકે ચંદીગઢથી મેડિકલ એજ્યુકેશન પૂરું કર્યું છે અને બાગમાં ફ્રેન્કફિન કોર્સ માટે ઈન્દોરમાં રહી છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તે આખરે મુંબઈ આવી અને તેની અભિનય-મોડેલિંગ કારકિર્દીને આગળ ધપાવી. યુટીવી બિન્દાસ પર 2013માં તેની પહેલી સીરિયલ ‘ફિયરલેસ’ હતી. તેણે ફિલ્મ ‘ભંવરી કા જલ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેનું પહેલું મ્યુઝિક વિડીયો સોંગ આવ્યું ‘ઈશ્ક કરલે’ મીકા સિંહ અને સોનુ નિગમ સાથે.

 

View this post on Instagram

 

A post shared by 100Kclicks (@100kcameraclicks)

ભોજપુરી અભિનેત્રી નેહા મલિક સુપરસ્ટાર અનેસિંગર ખેસારી લાલ યાદવના હિંદી ગીત તેરે મેરે દરમિયામાં નજર આવી ચૂકી છે.નેહા મલિક તેના અભિનય અને અંદાજને કારણે ચર્ચામાં રહે છે. નેહાને તેની બોલ્ડનેસ માટે  ઓળખવામાં આવે છે. નેહા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની હોટ અને બોલ્ડ તસવીરોથી ઇન્સ્ટાગ્રામનું તાપમાન વધારતી રહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અભિનેત્રીની ફેન ફોલોઇંગ પણ વધતી જઇ રહી છે.નેહા તેની તસવીરોથી ચાહકોના હોંશ ઉડાવતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Abhishek (@abhishek919190)

નેહા મલિકને સોશિયલ મીડિયા પર સમય વીતાવવો પસંદ છે. તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની ખૂબસુરત તસવીરો શેર કરતી રહે છે. જેના પરથી નજર હટાવવી મુશ્કેલ બને છે નેહા એક અભિનેત્રી હોવાની સાથે સાથે મોડલ પણ છે. તેણે વર્ષ 2012માં અરબ ફેશન વીકમાં મોસ્ટ બ્યુટીફુલ વુમનના ખિતાબની જીતમાં ત્રીજુ સ્થાન હાંસિલ કર્યુ હતુ.નેહા મલિકની આ દિવસોમાં નેટિજન્સ વચ્ચે ખૂબ ચર્ચા છે. નેહા મલિક ગ્લેમરસ તસવીરો અને પોતાની ડાંસ સ્કિલ્સથી નેટિજન્સને ખૂબ ઇમ્પ્રેસ કરે છે.

Live 247 Media

disabled