ભોજપુરી દેશી હિરોઇને માલદીવમાં બિકિની પહેરી લગાવ્યો બોલ્ડનેસનો તડકો, તમારું પાણી છૂટી જશે, જુઓ PHOTOS - Chel Chabilo Gujrati

ભોજપુરી દેશી હિરોઇને માલદીવમાં બિકિની પહેરી લગાવ્યો બોલ્ડનેસનો તડકો, તમારું પાણી છૂટી જશે, જુઓ PHOTOS

ઉર્ફી જાવેદ બાદ ભોજપુરી અભિનેત્રી નેહા મલિક તેના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં છે. નેહા મલિક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ તેના ફેન્સ સાથે એકથી વધુ હોટ તસવીરો શેર કરતી રહે છે. નેહા તેની બોલ્ડનેસના કારણે ટોક ઓફ ધ ટાઉન બની રહે છે. નેહા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દરરોજ તેની મનમોહક તસવીરો શેર કરે છે.

નેહાની તસવીરો તેના બોલ્ડ લુકને કારણે ખૂબ જ વાયરલ થતી રહે છે. જણાવી દઈએ કે નેહાના સોશિયલ મીડિયા પર લગભગ લાખોમાં ફોલોઅર્સ છે. જે તેની દરેક પોસ્ટની આતુરતાથી રાહ જુએ છે. નેહાની ઘણી સુપરહોટ તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આગ લગાવે છે. મોનાલિસા, અક્ષરા સિંહ અને રાની ચેટર્જી જેવી ભોજપુરી અભિનેત્રીઓ પણ નેહા મલિકની બોલ્ડનેસ સામે ફીકી લાગે છે.

નેહાએ વર્ષ 2016માં ફિલ્મ ‘ભનવાની કા જાલ’થી ભોજપુરી સિનેમાના પડદા પર ડેબ્યૂ કર્યું હતું. આ પછી નેહા ઘણી ભોજપુરી ફિલ્મોમાં જોવા મળી. ત્યારે નેહાની કેટલીક ગત વર્ષની માલદીવની તસવીરો ઘણી વાયરલ થઇ હતી, જેમાં તે મોનોકિનીમાં પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવીને ઈન્ટરનેટનું તાપમાન વધારી રહી છે, તેના ચાહકોને આ ફોટા ખૂબ જ પસંદ આવ્યા હતા.

નેહા મલિકે આ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરી. નેહા મોનોકિનીમાં તેના જબરદસ્ત ફિગરને ફ્લોન્ટ કરી રહી હતી. નેહાની આ વાયરલ તસવીરોમાં તેના લુકની વાત કરીએ તો નેહા સ્કાય બ્લુ મોનોકિની સાથે ડાર્ક ચશ્મામાં જોવા મળી રહી છે. તેના ફેન્સને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. આ તસવીરોમાં નેહા દરિયા કિનારે પોતાના અદભૂત ફિગરને ફ્લોન્ટ કરી રહી છે, જે જોતા જ બની રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nehhaa Malik (@nehamalik335)

આ તસવીરો જોયા બાદ તેના ચાહકો કોમેન્ટમાં પોતાનું દિલ ઠાલવી રહ્યા છે. નેહાની આ તસવીરો પર તેના ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે અને કેટલાક લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે.આ તસવીરો પર તેના ચાહકોએ જોરદાર કોમેન્ટ કરી હતી અને તેના વખાણ કરતા થાક્યા નહોતા.

 

View this post on Instagram

 

A post shared by Nehhaa Malik (@nehamalik335)

તેના ફોટો પર એકે લખ્યું, ‘હાય ગરમી’. તો એક બીજાએ લખ્યું, ‘ખૂબ જ સુંદર મેડમ… આગ હી લગા દી’. એક અન્યએ લખ્યું, ‘વોટ અ સેક્સી લુક બેબી’. બીજા એકે લખ્યું, ‘નેહા મલિક લુકિંગ કિલર એન્ડ હોટ’.

Live 247 Media

disabled