આ ફેમસ સિંગરે સફેદ રંગની બિકી પહેરીને ઉઘાડી થઇ ગઈ, યુઝર્સ કાન અને આંખો બંધ કરવા લાગ્યા મદહોશ ફિગર જોઈને
સિંગર નેહા ભસીનને પોતાના દમદાર સોન્ગ માટે જાણવામાં આવે છે. મુળ પંજાબી સિંગર નેહાએ અનેક હિટ સોન્ગ્સ ઇન્ડસ્ટ્રીને આપ્યા છે.નેહાએ પોતાની મહેનતના દમ પર ઇન્ડસ્ટ્રીમાં મોટું મુકામ મેળવી લીધું છે. એકે સમયે નેહા રિયાલિટી શો બિગ બોસનો હિસ્સો પણ રહી ચુકી છે. નેહા પોતાના દમદાર ગીતોની સાથે સાથે પોતાના લુક્સ અને આકર્ષક ફિગરને લીધે પણ લોકોના દિલોમાં રાજ કરે છે. નેહાના ચાહનારાઓ દુનિયાભરમાં રહેલા છે.
View this post on Instagram
નેહા ક્યારેક પોતાના ગીતોને લીધે, ક્યારેક પોતાના પર્શનલ જીવન તો ક્યારેક પોતાના બોલ્ડ લુકને લીધે ચર્ચામાં બનેલી રહે છે. નેહા હંમેશા સ્ક્રીન પર બોલ્ડ અને બિંદાસ અંદાજમાં જ જોવા મળે છે અને પોતાની કાતિલાના અદાઓથી લોકોને દીવાના બનાવતી રહે છે. નેહાએ ગોવા વેકેશનના બે વીડિયો શેર કર્યા છે જેમાં તે અલગ અલગ આઉટફિટ પહેરીને પોઝ આપતી દેખાઈ રહી છે અને સાથે જ વ્હાઇટ બિકી પહેરીને બાથરૂમમાં કાતિલાના પોઝ આપતી જોવા મળી રહી છે.
View this post on Instagram
નેહાએ પોતાના બેબાક અંદાજ અને અદાઓથી દર્શકોનું દિલ જીત્યું છે.નેહા સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય છે અને પોતાની એકથી એક દમદાર તસવીરો શેર કરતી રહી છે. નેહાને હરવા-ફરવાનો પણ ખુબ જ શોખ છે અને તે પોતાના કામમાંથી સમય કાઢીને અવાર-નવાર વેકેશન પર જતી રહે છે. હાલના સમયમાં નેહા ગોવામાં વેકેશનની મજા માણી રહી છે.નેહાએ ગોવાની સુંદર વાદીઓની અમુક તસવીરો પણ શેર કરી છે.
View this post on Instagram
વીડિયોના શરૂઆતમાં નેહા હોટેલના કોરિડોરમાં વોક કરતી જોવા મળે છે, આ સમયે તેણે વ્હાઇટ પેન્ટ સૂટ પહેરેલું હોય છે, અને પોતાના કોટને ઉતારતા તે બ્રાલેટ ફ્લોન્ટ કરે છે. જેના પછી તે પીળી બિકીમાં સમુદ્રના કિનારે વોક કરતી જોવા મળે છે, વચ્ચે ફ્લાવર પ્રિન્ટ ડ્રેસમાં સ્વિમિંગ પુલના કિનારે નારિયેળ પાણીનો આનંદ લેતી જોવા મળે છે અને અંતે તે પોતાની હોટેલના રૂમમાં બાથટબમાં વ્હાઇટ બિકી પહેરીને ટોન્ડ ફિગર ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે.
View this post on Instagram
વીડિયો શેર કરીને નેહાએ કૈપ્શનમા લખ્યું કે,”ડિયર બીચ અને બિકી, શનશાઇન આપવા માટે તારો આભાર. જ્યા સુધી આપણે ફરીથી મળીયે, આ વીડિયો સબૂત છે”. નેહાના આ વીડિયોને અત્યાર સુધીમાં 25 હજારથી પણ વધારે લાઇક્સ મળી ચુકી છે.વીડિયોમાં નેહાની ફિટનેસ અને તેની સુંદરતા ઉભરાઈ રહી છે.નેહાના આ વીડિયો પર લોકોએ ખુબ કમેન્ટ્સ કરી છે અને હાર્ટ અને ફાયર ઈમોજી પણ શેર કરી છે. જો કે પહેલા પણ નેહા પોતાની બિકી પહેરેલી તસવીરો શેર કરી ચુકી છે, જેમાં તે સીઢીના પગથિયાં પાસે ઊભીને કેમેરા સામે પોઝ આપતી દેખાઈ રહી છે.