બિગબોસ વાળી નેહા ભસીને શેર કર્યા એવા હોટ વીડિયો કે જોઇને ચાહકોનો છૂટી ગયો પરસેવો, યલો-વ્હાઇટ બિકિનીમાં લાગી ગોર્જિયસ
પંજાબની પ્રખ્યાત સિંગર નેહા ભસીને ઈન્ડસ્ટ્રીને ઘણા દમદાર અને હિટ ગીતો આપ્યા છે. પોતાની મહેનતના દમ પર તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. આ પછી સિંગર રિયાલિટી શો ‘બિગબોસ’માં પણ જોવા મળી હતી. તેણે પોતાના અભિનય અને ધૈર્યથી દર્શકોના દિલ જીતી લીધા હતા. છેલ્લા કેટલાક સમયથી નેહા ભસીન તેના ગીતો માટે જ નહી પરંતુ તેના ગ્લેમરસ લુકને કારણે પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં નેહા ભસીન વેકેશન માટે ગોવા ગઈ હતી.
View this post on Instagram
જયાંથી તેણે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ હોટ વીડિયો પોસ્ટ કર્યા છે, જેમાં તેની ખૂબસૂરત સ્ટાઈલ જોઈ શકાય છે. વીડિયોની શરૂઆતમાં નેહા ભસીન હોટલના કોરિડોરમાં ચાલતી જોવા મળે છે, આ દરમિયાન તે સફેદ પેન્ટ સૂટમાં જોવા મળી રહી છે. તે તેનો કોટ ઉતારીને તેના બ્રાલેટને ફ્લોન્ટ કરી રહી છે અને આ પછી તે યલો રંગની બિકીમાં બીચ પર વોક કરતી જોવા મળે છે. ફ્લાવર પ્રિન્ટ ડ્રેસની વચ્ચે તે સ્વિમિંગ પૂલ પાસે નારિયેળ પાણીની મજા લેતી જોવા મળે છે.
View this post on Instagram
તો બીજી એક તરફ તે હોટલના રૂમમાં બાથટબમાં સફેદ બિકી પહેરીને તેના ટોન ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. વીડિયો શેર કરતાં નેહા ભસીને કેપ્શનમાં લખ્યું, “પ્રિય બીચ અને બિકી, સૂર્યપ્રકાશ આપવા બદલ આભાર. જ્યાં સુધી આપણે ફરી મળીએ, આ વીડિયો સાબિતી છે.” નેહા ભસીનના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ મળી ચૂકી છે.
View this post on Instagram
વીડિયોમાં નેહા ભસીનની ફિટનેસ સારી રીતે જોઈ શકાય છે. ચાહકો આ વીડિયો પર હાર્ટ અને ફાયર ઈમોજી બનાવીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સિવાય નેહા ભસીનના આ વીડિયો પર ઘણા સેલેબ્સે પણ પ્રતિક્રિયા આપી છે. નેહા ભસીને આ વિડિયો સાથે ગોવા વેકેશનને લગતી ઘણી પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હાજર છે.