આ દૂધ જેવી રૂપાળી ડૉટરને તેની બોલ્ડ તસવીરો શેર કરવાના કારણે ડોક્ટરની નોકરી ગઈ સાથે લાયસન્સ પણ થયું રદ, જુઓ બોલ્ડ તસવીરો
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર દ્વારા મહિલાઓને લઈને અજીબ કાનૂન સામે આવી રહ્યા છે પરંતુ મહિલાઓને લઈને અજીબ નિયમ બનાવવા માટે દુનિયાના બીજા દેશ પણ પાછળ નથી કેમ કે એક લેડી ડોક્ટરને એ વાતની સજા આપવામાં આવી છે કે તેણે સોશિયલ મીડિયા પર તેની કેટલીક બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી હતી. મામલો મ્યાંમારનો છે જ્યાં ડોક્ટર Nang Mwe Sanને તેની બોલ્ડ તસવીરના કારણે તાલિબાની ફરમાન સંભળાવવામાં આવ્યો છે.
View this post on Instagram
બિકીમાં સુંદર તસવીરો પોસ્ટ કરવાના કારણે તે ડોક્ટરને નોકરીમાંથી નીકળી દેવામાં આવી છે અને તેનો પાસપોર્ટ પણ જપ્ત કરી લેવામાં આવ્યો હતો જેના કારણે તે બહાર ફરવા જઈ શકી નહિ. જોકે ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે અને તે મોડેલિંગ દ્વારા લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. સોશિયલ મીડિયા પર ડોક્ટર ખુબ ચર્ચામાં છે અને લોકો તેની પર લગાવેલા ટ્રાવેલ બેનની આલોચના પણ કરી રહ્યા છે.
View this post on Instagram
મ્યાનમારની રહેવાસી નાંગ મ્વે સાન 22 વર્ષની ઉંમરે ડોક્ટર બની હતી. તેણે તેના માતા-પિતાના દબાણમાં આવીને ડોક્ટર બની હતી પરંતુ તે મોડલ બનવા માંગતી હતી. થોડા વર્ષો સુધી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કર્યા પછી પ્રોફેશનલ ફોટોશૂટમાં ભાગ લેવાનું શરૂ કર્યું જે બાદ તેને ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરવાની મનાઈ કરવામાં આવી હતી પરંતુ તે સંમત ન હતી. ત્યારબાદ 33 વર્ષીય યુવતીનું મેડિકલ લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
મીડિયા રિપોર્ટ અનુસાર મોડલ બેંગકોક જવા માંગતી હતી પરંતુ યાંગપોનના પાસપોર્ટ ઓફિસે તેનો પાસપોર્ટ પાછો આપવાની ના પાડી દીધી હતી. મોડલે તેનો પાસપોર્ટ રીન્યુ કરાવવાની કોશિશ કરી હતી પરંતુ તેણે તેની ટ્રીપ કેન્સલ કરવી પડી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર બેંગકોકમાં મોડલના પિતાનો ઈલાજ ચાલી રહ્યો છે.
View this post on Instagram
અધિકારીઓએ મોડેલનો પાસપોર્ટ 31 માર્ચ સુધી જપ્ત રાખ્યો હતો. ત્યારબાદ મોડલે કહ્યું કે તેને ટ્રાવેલ કરવા માટે અધિકારનું હનન થઇ રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર મોડેલે કહ્યું હતું કે તે ડોક્ટરના પ્રોફેશન કરતા વધુ મોડેલના પ્રોફેશનમાં વધારે કમાણી કરી રહી છે. મોડેલિંગથી તેને મહિનામાં 5 લાખથી 8 લાખ જેટલું કમાઈ લે છે. ઇન્સ્ટાગ્રામ પર મોડેલને 6 લાખ કરતા વધુ ફોલોઅર્સ છે.