આ દેશી અભિનેત્રી તો સની લિયોનીનું માથું ભાંગે એવી બોલ્ડ છે, બિકીની પહેરવામાં કોઈની શરમ નથી રાખતી જોઈ લેજો એકલામાં
ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા બધાની ફેવરિટ બની ગઈ છે. નમ્રતા પણ તેની લોકપ્રિયતાનો ઘણો આનંદ માણી રહી છે અને ઇન્ટરનેટ પર લોકોને ચોંકાવી રહી છે. નમ્રતા મલ્લાએ પોતાની ફેશન સેન્સથી સાબિત કર્યું છે કે તે ભોજપુરી ઈન્ડસ્ટ્રીની સૌથી ગ્લેમરસ અને સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક છે. તે સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે. હાલમાં જ નમ્રતા બ્લેક બિકી પહેરીને ઈન્ટરનેટનું તાપમાન વધાર્તીયુ છે. બ્લેક બિકી પર કાળા ચશ્મા પહેરેલી નમ્રતા સેલ્ફી લેતી ઘણી જ સ્ટાઈલમાં જોવા મળી રહી છે.
View this post on Instagram
નમ્રતા મલ્લની ફોટો પડાવવાની સ્ટાઈલ સ્પષ્ટપણે દર્શાવે છે કે તે પોતાની જાત પર ઘણો વિશ્વાસ ધરાવે છે. આ આત્મવિશ્વાસ તેમને ઉદ્યોગમાં આગળ વધવામાં પણ મદદ કરી રહ્યો છે. આ પહેલીવાર નથી કે જ્યારે નમ્રતા પોતાની બોલ્ડનેસથી લોકોના દિલની વિકેટો ફેંકી રહી હોય. મનોરંજન ઉદ્યોગમાં પ્રસિદ્ધિ અને સફળતા મેળવવી એ તેને જાળવી રાખવા જેટલું મુશ્કેલ નથી. ખુશીની વાત એ છે કે નમ્રતા મલ્લા પોતાની લોકપ્રિયતા કેવી રીતે જાળવી રાખવી તે જાણે છે.
View this post on Instagram
ક્યારેક ફોટા તો ક્યારેક ડાન્સિંગ મૂવ્સ સાથે નમ્રતા મલ્લા લોકોના હોશ ઉડાવે છે. આ અભિનય દ્વારા નમ્રતા મલ્લા બોલિવૂડની ઘણી સુંદરીઓને સ્પર્ધા આપતી જોવા મળે છે. નમ્રતા મલ્લાની બોલ્ડનેસની આગળ બોલિવૂડ હસીનાઓ પણ ફેલ છે. તે અવાર નવાર તેની હોટ તસવીરો ઈન્ટરનેટ પર તહેલકો મચાવતી રહેતી હોય છે. નમ્રતાનું ઇન્સ્ટાગ્રામ બોલ્ડ તસ્વીરોથી ભરેલું પડ્યું છે જેને જોઈને ચાહકોની ધડકનો વધી જતી હોય છે.
View this post on Instagram
આ દિવસોમાં બધી બાજુ ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લાના નામની બોલબાલા છે. નમ્રતા મલ્લા તેની બિન્દાસ અદાઓથી દરેક લોકોને દીવાના બનાવી દેતી હોય છે. સતત વધતા ફોલોઅર્સના કારણે નમ્રતા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેવા લાગી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં નમ્રતા મલ્લાને આ પોપ્યુલારિટી ખેસારી લાલ યાદવનું ગીત ‘દો ઘૂંટ’ના કારણે મળી હતી. આ ગીતમાં નમ્રતાએ ખેસારી લાલની સાથે એવા ઠુમકા લગાવ્યા કે રાતો રાત તેની ફેન ફોલોઇંગ વધી ગઈ હતી.
View this post on Instagram
નમ્રતા મલ્લા તેના ફોટોશૂટથી ટેલિવીઝ અને બોલિવૂડ અભિનેત્રીને જોરદાર ટક્કર આપતી નજર આવી રહી છે. તેને જોઈને લાગે છે કે એ દિવસ દૂર નહિ હોય જયારે નમ્રતા મોટા પ્રોજેક્ટ્સમાં ભાગ લેશે.અભિનેત્રી નમ્રતા એક ટ્રેન્ડ ડાન્સર છે. તે ઘણીવાર તેના ડાન્સ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. ડાન્સ વીડિયો જોઈને કહી શકાય કે નમ્રતા મલ્લા બોલિવૂડની નોરા ફતેહીને પણ ટક્કર આપી રહી છે.
View this post on Instagram
અભિનેત્રીએ તેના ઘણા ડાન્સ વીડિયોમાં ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે જેમાં બેલી ડાન્સની ઝલક જોવા મળી હતી.નમ્રતા મલ્લા ભોજપુરી ઇન્ડસ્ટ્રીની ઓળખીતો ચેહરો છે. પણ જે રીતે તે આગળ વધી રહી છે તેના લીધે તેની ફેન ફોલોઇંગ ખાલી ભોજપુરી સુધી સીમિત નથી રહી. ધીરે ધીરે નમ્રતા દરેક લોકોની ફેવરિટ બનતી જઈ રહી છે. એથનિક લુક હોય કે મોડર્ન અત્યાર સુધી નમ્રતા દરેક લુકમાં ખુબ જ સુંદર અને હોટ જોવા મળી છે.