બ્લેક બિકીનીમાં પાણીમાં આગ લગાડતી જોવા મળી ભોજપુરી અભિનેત્રી નમ્રતા, મોટી મોટી સાઈઝ જોઈને ચક્કર આવીજસે - Chel Chabilo Gujrati

બ્લેક બિકીનીમાં પાણીમાં આગ લગાડતી જોવા મળી ભોજપુરી અભિનેત્રી નમ્રતા, મોટી મોટી સાઈઝ જોઈને ચક્કર આવીજસે

ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી નમ્રતા મલ્લા પોતાના અભિનયની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે.નમ્રતાની ફેન ફોલોઇંગ ખુબ વધારે છે અને અવાર નવાર તે પોતાના ચાહકો માટે પોતાની એકથી એક શાનદાર અને કાતિલાના તસવીરો પોસ્ટ કરતી રહે છે. નમ્રતાને હરવા ફરવાનો ખુબ જ શોખ છે અને અવાર નવાર તે વેકેશન પર રજાઓ માણવા જાય છે અને તસવીરો પણ પોતાના એકાઉન્ટ પર શેર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Namrata Malla Zenith (@namritamalla)

એવામાં એકવાર ફરીથી નમ્રતાએ પોતાની હોટ તસવીરો શેર કરી છે જેને જોઈને ચાહકોનો પરસેવો છૂટી ગયો છે. સામે આવેલી તસ્વીરોમાં નમ્રતા વ્હાઇટ એન્ડ બ્લેક બિકી પહેરીને સમુદ્રના પાણીમાં આગ લગાડી રહી છે. બિકી સાથે નમ્રતાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે જેમાં તે એકદમ કાતિલાના લાગી રહી છે. આ આઉટફિટમાં નમ્રતાએ ટોટલ પાંચ તસવીરો શેર કરી છે, તસવીરો શેર કરીને ન્રમતાએ  કૈપ્શનમા લખ્યું કે,”તસવીરોના સેટમાંથી મને ગમતી સૌથી સુંદર તસવીર”.

અમુક સમય પહેલા નમ્રતા દુબઇ વેકેશન પર પહોંચી હતી અને બોટમાં બેસીને સિલઝિંગ પોઝ આપ્યા હતા. તે સમયે નમ્રતા દુબઈમાં દરિયામાં યૉટ પર ફરી હતી અને સમુદ્રની લહેરોનો આનંદ લઇ રહી હતી. નમ્રતાએ વેકેશનની ખુબ જ આકર્ષક તસવીરો શેર કરીહતી જેમાં તે વ્હાઇટ શોર્ટ્સ અને પિન્ક બ્રાલેટ અને ફ્લોરલ જેકેટ પહેરેલી દેખાઈ રહી હતી. આ લુકમા નમ્રતાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને સનગ્લાસ પહેરીને એકથી એક કાતિલાના પોઝ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Namrata Malla Zenith (@namritamalla)

જણાવી દઈએ કે દુબઇ પહેલા નમ્રતા ગોવા વેકેશન પર પહોંચી હતી અને ત્યાં મનભરીને મોજ મસ્તી કરી હતી. નમ્રતાએ ગોવા વેકેશનની પણ તસવીરો શેર કરી હતી જેને ચાહકોએ ખુબ પસંદ કરી હતી.ચાહકો પણ નમ્રતાની એક ઝલક મેળવવા માટે આતુર રહે છે અને તેની તસવીરો પર પ્રેમ લૂંટાવે છે.નમ્રતાએ અભિનેતા ખેસારી લાલ યાદવની સાથે ભોજપુરી ગીત દો ઘૂંટ દ્વારા ચાહકોને ખુબ પ્રભાવિત કર્યા હતા. આ ગીતમાં નમ્રતાનો લુક અને તેનો અભિનયક ચાહકોને ખુબ પસંદ આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Namrata Malla Zenith (@namritamalla)

આ આઉટફટિ સાથે નમ્રતાએ પિન્ક લિપસ્ટિક અને હળવો મેકઅપ કરી રાખ્યો છે.આ લુકમાં નમ્રતાએ ઘણી તસવીરો શેર કરી છે જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. નમ્રતાની તસવીરો સામે આવતા જ વાયરલ થઇ ગઈ છે અને ચાહકો દ્વારા કમેન્ટ્સનો વરસાદ થઇ રહ્યો છે.એક તસવીરમાં નમ્રતા સોફા પર બેસીને પણ પોઝ આપી રહી છે. નમ્રતાએ નાકમાં પહેરેલી ડિઝાઈનર નથળી તેની સુંદરતામાં વધારો કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Namrata Malla Zenith (@namritamalla)

તસવીરો શેર કરીને નમ્રતાએ લખ્યું કે,”પોતાને મુક્ત કરો અને ઉડી જાઓ”.તસ્વીર પર એક ચાહકે કમેન્ટ કરતા લખ્યું કે,”પોઝ નમ્બર 5 ખુબ જ લાજવાબ છે”. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે,”નમ્રતા મેમ તમે ખુબ જ સુંદર છો અને તમારા ચાહનારાઓ દરેક જગ્યાએ છે”.ચાહકો તસવીર પર બ્યુટીફૂલ, લવલી, ગોર્જીયસ જેવી કમેન્ટ કરી રહ્યા છે અને ફાયર અને હાર્ટ વાળી ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે.ન્રમતા જલ્દી જ તેલુગુ ફિલ્મના એક આઈટમ સોન્ગમાંકામ કરતી જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Namrata Malla Zenith (@namritamalla)

જો કે આ પહેલી વાર નથી કે નમ્રતાએ આવી બિકી પહેરીને તસવીરો સેર કરી હોય. અવાર નવાર તે પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. અમુક સમય પહેલા પણ નમ્રતાએ બ્લેક બિકી પહેરીને તસવીરો શેર કરી હતી. તસ્વીરોમાં નમ્રતા બ્લેક બિકી પહેરીને યૉટ પર ઉભા રહીને કાતિલાના પોઝ આપી રહી છે.બિકી સાથે નમ્રતાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને સનગ્લાસ પણ પહેરી રાખ્યા છે.લોકોએ નમ્રતાની આ તસવીરો ખુબ પસંદ કરી હતી અને ખુબ પ્રેમ લુટાવ્યો હતો.

Uma Thakor

disabled