આ દેશી હિરોઈને પાછી ઉઘાડી થઇ ગઈ, એવું કાંતિલાના ફિગર છે કે બાથરૂમમાં જઈને ખૂણો શોધવો પડશે

ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી નમ્રતા મલ્લા પોતાના અભિનયની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે.નમ્રતાની ફેન ફોલોઇંગ ખુબ વધારે છે અને અવાર નવાર તે પોતાના ચાહકો માટે પોતાની એકથી એક શાનદાર અને કાતિલાના તસવીરો પોસ્ટ કરતી રહે છે. નમ્રતાને હરવા ફરવાનો ખુબ જ શોખ છે અને અવાર નવાર તે વેકેશન પર રજાઓ માણવા જાય છે અને તસવીરો પણ પોતાના એકાઉન્ટ પર શેર કરે છે.’

 

View this post on Instagram

 

A post shared by Namrata Malla Zenith (@namritamalla)

ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં નમ્રતા મલ્લા પોતાની બેલી ડાંસિંગ માટે જાણિતી છે. પોતાના ડાંસ વીડિયોથી લોકોના દિલમાં હલચલ મચાવી દેનારી નમ્રતા મલ્લા આ દિવસોમાં તેની બિકી તસવીરોને લઇને ચર્ચામાં છે. એક્ટિંગ અને મ્યુઝિક વીડિયો ઉપરાંત નમ્રતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઘણીવાર તે તેના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.  નમ્રતા મલ્લા તેની બિન્દાસ અદાઓથી દરેક લોકોને દીવાના બનાવી દેતી હોય છે.

સતત વધતા ફોલોઅર્સના કારણે નમ્રતા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેવા લાગી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં નમ્રતા મલ્લાને આ પોપ્યુલારિટી ખેસારી લાલ યાદવનું ગીત ‘દો ઘૂંટ’ના કારણે મળી હતી. આ ગીતમાં નમ્રતાએ ખેસારી લાલની સાથે એવા ઠુમકા લગાવ્યા કે રાતો રાત તેની ફેન ફોલોઇંગ વધી ગઈ હતી. નમ્રતા મલ્લા તેના ફોટોશૂટથી ટેલિવીઝ અને બોલિવૂડ અભિનેત્રીને જોરદાર ટક્કર આપતી નજર આવી રહી છે.

તેની દરેક તસવીરોમાં નમ્રતાની બોલ્ડનેસને કારણે ઈન્ટરનેટ પર કહેર વરસાવી રહી છે જેને જોઈને ચાહકો તેની પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. નમ્રતા તેની ફિટનેસનું ખુબ ધ્યાન રાખે છે. નમ્રતાએ ઘણી તસવીરોમાં તેની પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરી છે.એવામાં એકવાર ફરીથી નમ્રતાએ પોતાની નવી તસવીરો શેર કરી છે જેમાં તે પોતાની કામણગારી નશીલી આંખોના ઈશારા કરતી જોવા મળી રહી છે અને લોકો તેની નશીલી આંખોમાં ડૂબી ગયા છે.

તસ્વીરોમાં નમ્રતાએ પિન્ક એન્ડ બ્લુ શેડની બ્રાલેટ પહેરી છે અને લાઈટ મેકઅપ પણ કર્યો છે. આ લુક સાથે નમ્રતાએ જવેલરીની સાથે હેવી ઈયરરિંગ પહેરી રાખી છે, નમ્રતાનો આઈશેડો તેની આંખોને અલગ જ લુક આપી રહ્યો છે. આ અવતરામાં નમ્રતા કેમેરા સામે હોટ લુક આપી રહી છે અને તેણે કેમેરા સામે અવનવા પોઝ આપ્યા છે.નમ્રતાની સ્માઈલ અને તેની અદાઓ લોકોના દિલોની ધડકન વધારી રહી છે. તસવીરો શેર કરીને નમ્રતાએ કૈપ્શનમા લખ્યું કે,”આઈસ ટોક”.

નમ્રતા મલ્લા ભોજપુરી ઇન્ડસ્ટ્રીની ઓળખીતો ચેહરો છે. પણ જે રીતે તે આગળ વધી રહી છે તેના લીધે તેની ફેન ફોલોઇંગ ખાલી ભોજપુરી સુધી સીમિત નથી રહી. ધીરે ધીરે નમ્રતા દરેક લોકોની ફેવરિટ બનતી જઈ રહી છે. એથનિક લુક હોય કે મોડર્ન અત્યાર સુધી નમ્રતા દરેક લુકમાં ખુબ જ સુંદર અને હોટ જોવા મળી છે. જો કે નમ્રતા સોશિયલ મીડિયા પર બિકી પહેરેલી તસવીરો પણ શેર કરતી રહે છે.  અમુક સમય પહેલા પણ નમ્રતાએ બ્લેક બિકી પહેરીને તસવીરો શેર કરી હતી. તસ્વીરોમાં નમ્રતા બ્લેક બિકી પહેરીને યૉટ પર ઉભા રહીને કાતિલાના પોઝ આપી રહી હતી. બિકી સાથે નમ્રતાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને સનગ્લાસ પણ પહેરી રાખ્યા હતા. લોકોએ નમ્રતાની આ તસવીરો ખુબ પસંદ કરી હતી અને ખુબ પ્રેમ લુટાવ્યો હતો.

disabled